શાકભાજી સસ્તાં: કોબીજ, કોથમીર, મેથી, રીંગણા, ફુલાવર યાર્ડમાં પથી ૧૦નાં કિલો

Select Priority :
Slider

શિયાળાની જમાવટ રહેતા, સતત સુકા અને ઠંડા હવામાનથી અને માવઠાંની માઠી નહીં આવતા શાકભાજીની આવકમાં નોંધપાત્ર વધારો થવાર વ સાથે તાજા 1 શાકભાજી હવે સસ્તા ઉપલબ્ધથવા લાગ્યા છે. કોબીજ, રીંગણા અને ફલાવરની એક દિવસમાં ૧૭૦૦ ક્વિન્ટલની આવક સાથે તેના રૂા.પાંચથી દસના કિલો લેખે જથ્થાબંધમાં વેચાયું હતું. ઉપરાંત કોથમ...

Read More

નારિયેળ અને તેનાં તેલમાં બેફામ તેજી, કોકોનટ ઓઈલમાં વધુ રૂા.૨૦૦ વધ્યા

Select Priority :
Slider

સ્વાસ્થ્યના ગુણોની સાથે જેની સાથે ભારતની પ્રાચીન પરંપરા જોડાયેલી છે તે નારિયેળ મોંઘા થવાની સાથે નારિયેળ તેલના ભાવમાં વધારાનો દોર જારી રહ્યો છે. રાજકોટ તેલ બજારમાં ગત ગત તા.૨૧ ડિસેમ્બર સુધી રૂ।. ૩૧૦૦ની રેકોર્ડ સપાટીએ રહેલા કોકોનટ ઓઈલના ભાવમાં સપ્તાહમાં વધુ રૂ।.૨૦૦ના વધારા સાથે આજે રૂ।.૩૩૦૦ની સપાટીએ...

Read More

મહુવા શુગરને એડવાન્સ રૂા. ૧૦ કરોડ અપાતા સુમુલના કારભાર અંગે સ્ટેટ રજીસ્ટ્રારને ફરિયાદ

Select Priority :
Slider

સુરત જિલ્લાની મહુવા શુગર ફેક્ટરીને મોલાસીસના એડવાન્સ પેટે ચૂકવેલા રૂા.૧૦ કરોડને લઈને સુમુલના આઠ ડીરેક્ટરોએ વાંધો ઉઠાવતા સુમુલમાં ચાલી રહેલ કારભારને લઈને રાજય રજિસ્ટારમાં એક રજુઆત કરીને આ કેસમાં ગુજરાત સહકારી કાયદાની અલગ અલગ કલમ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. સાથે જ તપા, કરીને યોગ્ય કાર્યવાહી કર...

Read More

ધોરાજી કંડોરણા તાલુકાના દસ ગામોને સિંચાઈ માટે 105 ક્યુસેક જળજથ્થો છોડાયો

Select Priority :
Slider

જામ કંડોરણા તાલુકાના દૂધીવદર ખાતે આવેલ ફોફળ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ અર્થે પાણી છોડવામાં આવ્યું છે .જેનાથી જામકંડોરણા તાલુકાના પાંચ ગામ અને ધોરાજી તાલુકાના પાંચ ગામના કેનાલ આસપાસના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનો લાભ મળી રહેશે. કુલ સપાટી ૨૫.૫૦ ફૂટમાં ૯૦ ટકા ડેમ ભરેલો છે, ૧૬૦૦ હેક્ટર જમીન વિસ્...

Read More

કઠોળની માંગ વધતાં આયાત બમણી થઈ બ્રાઝીલ, આર્જેન્ટીના તરફ નજર દોડાવાઈ

Select Priority :
Slider

દેશમાં વિવિધ દાળ તથા કઠોળ બજારમાં વિદાય લેતા વર્ષમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા હતા. કોરોના કાળ પછી ઘરઆંગણે આરોગ્ય વિષયક સભાનતા વધતાં દેશમાં વિવિધ દાળ-કઠોળની માગમાં વૃદ્ધી થઈ છે જ્યારે સામે સ્થાનિક ઉત્પાદનમાં તેટલા પ્રમાણમાં વૃદ્ધી થઈ નથી તથા આવા માહોલમાં દેશમાં વિવિધ કઠોળની આયાત ઊંચી જતી દેખાઈ છે....

Read More

ખાંડ ઉદ્યોગમાં ઈથેનોલના પ્રવેશ વચ્ચે વર્ષ દરમિયાન સમીકરણો બદલાયા

Select Priority :
Slider

દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગમાં વિતેલા વર્ષમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ખાંડ ઉદ્યોગમાં ખાંડ ઉપરાંત હવે ઈથેનોલનું ગણિત પણ ઉમેરાયું છે. વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતમાં ઈથેનોલનું મહત્ત્વ વધ્યું છે તથા પર્યાવરણની સુરક્ષા માટે પણ ઈથેનોલ મહત્ત્વનું સાબીત થઈ રહ્યું છે. ભારતમાં ખાંડ ઉદ્યોગથી ઈથેનોલ તરફ શે...

Read More

રૂમાં વિતેલા વર્ષમાં પાક ૩૨૮ લાખ ગાંસડી નોંધાયોઃ નવો પાક ઓછો અંદાજાયો

Select Priority :
Slider

દેશમાં રૂ બજારમાં વિદાય લેતા વર્ષમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. કોટનની નવી મોસમ તાજેતરમાં ઓકટોબરથી શરૂ થઈ છે. એ પૂર્વે પૂરી થયેલી ૨૦૨૩-૨૪ની મૌસમ દરમિયાન ઘરઆંગણે રૂનો પાક ૩૨૭થી ૩૨૮લાખ ગાંસડીનો આવ્યો હતો અને તેની સરખામણીએ ૨૦૨૪-૨૫ની નવી મોસમમાં રૂનો પાક ઘટી ૩૦૨ તી ૩૦૩ લાખ ગાંસડી આસપાસ આવવાનો...

Read More

કોફી માટે વિવિધ દેશોની માગ વધતાં નિકાસ વધતી જોવા મળી

Select Priority :
Slider

દેશમાં ખાદ્યતેલોની બજારોમાં વિદાય લેતા વર્ષમાં ભાવમાં ખાસ્સી ચડઉતર જોવા મળી હતી. ઘરઆંગણે ઉત્પાદન કરતા માગ ઉંચી રહેતાં આયાતી ખાદ્યતેલો પર આધાર ચાલુ રહ્યો છે. આવો આધાર ઘટાડવા તથા દેશમાં ઉત્પાદન વધારવા સરકાર પ્રયત્નશીલ રહી છે. દક્ષિણ તરફ ખાસ કરીને તેલંગણા બાજુ પામની ખેતીનો વ્યાપ વધારવા પ્રયત્નો થઈ રહ...

Read More

ડિજીટલ ટેકનોલોજીના વપરાશના પગલે કૃષી ઉત્પાદકતા વધવાની આશા

Select Priority :
Slider

ભારત દેશ કૃષી પ્રધાન દેશ 1 ગણાતો આવ્યો છે. પરંતુ હવે દેશના ખેડૂતો નવી ટેકનોલોજીમાં ખાસ્સા આગળ આવી રહ્યાના સંકેતો વિદાય લેતાં વર્ષમાં મળ્યા હતા. કૃષી વિષયક વ્યવહારોમાં ડિજીટલ પ્લેફોર્મનો ઉપયોગ દેશના ખેડૂતો દ્વારા વધ્યાના વાવડ મળ્યા હતા. ખેડૂતો દ્વારા ઈ-નામ મંડી તથા કિસાન પોર્ટલ જેવા ડિજીટલ પ્લેટ...

Read More

સાત કૃષિ વાયદા ઉપરના પ્રતિબંધને પણ હવે ગુડબાય કરવાની જરૂર

Select Priority :
Slider

દેશનાં અર્થતંત્રનાં એક આધારસ્થંભ એટલે કે કૃષિ કોમોડિટીનાં કારોબારીઓ માટે વિતેલું વર્ષ જાણે સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં ગયું છે. ડિસેમ્બર- ૨૦૨૧ માં સરકારે સાત કૃષિ કોમોડિટીનાં વાયદા બંધ કરવાનો લીધેલો નિર્ણય દર વર્ષે લંબાતો જાય છે. સરકારે મોંઘવારીને કાબુમાં લેવા માટે આ વાયદા એક વર્ષ માટે બંધ કર્યા હતા. પર...

Read More

361 - 370 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates