નાના ખેડૂતો સુધી તેના ટ્રેક્ટર લઈ જવાની દિશામાં એક મોટું પગલું ભરીને, મહિન્દ્રા FES એ ડીલરોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે એક નવીન ડીલર ફાઇનાન્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે. મહિન્દ્રા ટ્રેક્ટર્સે ડીલર ફાઇનાન્સ સોલ્યુશન્સને મજબૂત કરવાના આશયથી પંજાબ નેશનલ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી ...
૨૦ ડિસેમ્બરે પૂરા થતા સપ્તાહમાં ઘઉંનું વાવેતર છેલ્લા ૫ વર્ષમાં વાવેલા સામાન્ય વિસ્તારની બરાબર છે. મતલબ કે આગામી કેટલાક મહિનાઓ સુધી હવામાન સામાન્ય રહેરો તો ઉત્પાદન સામાન્ય રહેરો. ગયા સપ્તાહ સુધી ઘઉંનું વાવેતર ૩૧૨.૨ લાખ હેક્ટરમાં થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૨.૪૬ ટકા વધુ ડેટા દર...
દુનિયાભરમાં ધાર્મિક સ્થાનોનું પ્રમાણ વધ્યું છે છતાં માનવજીવનમાં પ્રસન્નતાનો અભાવ જોવા મળે છે' અહીં ઉમિયાધામ સીદસર ખાતે ગુજરાત રાજયનાં રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતે માઁ ઉમિયાજીનાં પ્રાગ્ટયોત્સવ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધનમાં માતૃશક્તિની વાસના દ્વારા અને શિક્ષણ પ્રકલ્પોના સંકલ્પોથી નવી પેઢી ઉન્નતિ...
જામજોધપુર અને લાલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ઉભા મોલને મોટું નુકસાન થયું છે. આ માટે અહીં ગ્રામસેવક અને અન્ય અધિકારીઓએ સાથે મળીને સર્વે કર્યો છે આમ છતાં કેટલાય ખેડૂતો સર્વે પ્રક્રિયાથી બાકાત રહી ગયા છે. આ માટે અહીના ધારાસભ્ય લાલપુરમાં પ્રાંત કચેરીએ જઈ આવેદન આપી તમામ ખેડૂતોએ સહાયમાં સામેલ કરવા ...
માનવી કે પશુઓ બીમાર પડે ત્યારે દવાખાના અને ડોકટરો પાસેથી સારવાર મેળવે છે, પરંતુ હવે ખેતીની જમીનની સારવાર માટે તબીબોની નવી વ્યવસ્થા અમરેલીથી શરૂ થઈ છે. ખેતીની જમીનને કૃષિ હોસ્પિટલ કહીને તેની સારવાર કરવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે અને ખેડૂતો કૃષિ ઉત્પાદનમાં સીધો ભાગ લઈ શકે છે. ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત...
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સપ્તાહથી ધૂમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું છે. ભર શિયાળે ચોમાસુ માહોલ સર્જાયો છે હિંતનગર સહિત સાત તાલુકામાં સાત મીમી સુધી વરસાદ પડયો હતો. ખેડબ્રહ્માના દામાવાસમાં કરા પડયા હતા.જ્યારે કમોસમી માવઠાના કારણે અન્ય રવિપાકમાં નુકસાનની દહેશત ઉભી થઈ છે. જિલ્લામાં બટાકા, ઘઉં, જી...
દેશના અન્ય રાજ્યો સાથે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મૌસમમાં પલટો આવ્યો હતો, છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસ્યાના અહેવાલ છે રાજકોટ, જામનગર સહિતના માર્કેટયાર્ડમાં કિંમતી જણસીઓના ખુલ્લામાં કરાયેલા ઢગલા ઢાંકવા અને કૃષિપેદાશોને છાપરાં નીચે ખસેડવા કવાયત હાથ ધરાઈ હતી તેમજ પાર્કમાં કૃષિજણસીની આવક-જાવક પણ હાલ બ...
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે નવી જણસીની આવક પુષ્કળ પ્રમાણમાં ચાલુ છે. અને રોજના હજારો વાહનો માલ લઈને આવ-જા કરે છે. ત્યારે જ માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશો દ્વારા સીમેન્ટ રોડ બનાવવા માટે રસ્તાનું ખોદકામ કરતા વેપારીઓ, દલાલો તથા ખેડૂતેને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલ નવી જણસીની આવકને લીધે હજા...
આ વર્ષે દેશમાં મુખ્ય તેલીબિયાં પાક સોયાબીનનું બમ્પર ઉત્પાદન થયું છે, પરંતુ મંડીઓમાં તેની કિંમત લઘુત્તમ ટેકાના ભાવથી નીચે ચાલી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કિંમતો ઘટી રહી છે. ઓક્ટોબરથી, સરકારી એજન્સીઓએ 6 મુખ્ય સોયાબીન ઉત્પાદક રાજ્યોમાં કિંમત સમર્થન યોજના હેઠળ લગભગ 10 લાખ ટન તેલીબિયાંની વિવિધતાની ...
કાશ્મીર ખીણમાં આજે તાજી હિમવર્ષા થઈ છે, જેનાથી ખેડૂતોને લાંબી સૂકી મોસમ અને નીચા તાપમાન પછી રાહત મળી છે. આ તાજેતરની હિમવર્ષાએ ખેડૂતોને આશા આપી છે, જેના કારણે પાકને જરૂરી ભેજ મળ્યો છે અને દુષ્કાળ જેવી સ્થિતિની ચિંતા ઓછી થઈ છે. વચ્ચે-વચ્ચે પડી રહેલી હિમવર્ષાના કારણે તાપમાનનો પારો નીચે ગયો છે. તે જ સ...
351 - 360 of ( 1016 ) records