ઉપલેટા નજીક ગૌચરની સો કરોડની 1200 વીઘા જમીન ખુલ્લી કરાવાઈ

Select Priority :
Slider

ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર ૧૮ પૈકી ગૌચરની જમીનમાં પ થયેલ દબાણ દૂર : કરવા જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વાવેતરને હટાવી દઈ રોટાવેટર ફેરવી દીધું હતું.આ ઉપરાંત ઉપરોકત ટીમે ધોરાજીમાં જૂનાગઢ રોડ પર પાલિકાની ૨ હજાર વાર જમીનમાં થયેલા દબાણ...

Read More

મગફળી કૌભાંડમાં કાર્યવાહી માટે સૂચના આપ્યાનો કૃષિ મંત્રીનો દાવો

Select Priority :
Slider

આજે કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલ જૂનાગઢ આવ્યા હતા. તંત્રના અધિકારીઓ તથા ભાજપના હોદ્દેદારો સાથે તેમણે બેઠક યોજી હતી તથા જૂનાગઢ જિલ્લામાં મગફળીના ચકચારી કાંડ મુદ્દે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો દાવો કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીક આવતાં પ્રજાનાં કા...

Read More

મગફળી કૌભાંડ વખતે કેન્દ્રના પુરવઠા સચિવની મુલાકાતથી દોડધામ

Select Priority :
Slider

કેન્દ્ર સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક સચિવ રાજીવ ચોપરા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં આવી રહ્યા છે. હાલ જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ચાલતી મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર તથા અગાઉના પુરવઠાના કૌભાંડો અંગે અરજદાર દ્વારા તેમને મળવા માટે પ્રયાસો કરવ...

Read More

ઠંડીથી પાકને સારો એવો ફાયદો, જો ઝાકળ વર્ષા થઈ તો નુકસાન

Select Priority :
Slider

જૂનાગઢ, હાલ ઠંડીનું સારૂ એવું તારણ હોવાથી ખેતી પાકને અનુકૂળ વાતાવરણ થયું છે. શિયાળુ પાકમાં મુખ્યત્વે ઘઉં, ચણા, તુવેર, જીરૂ, પાણા, કલોંજી સહિતના પાકનું નું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે. આ તમામ પાકને પ્રમાણમાં સારી ઠંડી પડે તો કુલાવરીંગમાં સારો એવો થાય તેમ છે પરતું આ અઠળ વાદકે વધુ પડતી ઠંડી પ...

Read More

ઘઉંની મોંઘવારીના નામે ફરી સ્ટોક લિમીટ ઘટાડતાં ખેડૂતોમાં નારાજગી

Select Priority :
Slider

વાતાવરણમાં ડિસ્ટર્બન્સ રહેતાં આ વખતે રવિ સીઝન એક પખવાડિયું લેટ ચાલી રહી છે. જેના કારવો દર વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં ૪૫થી ૫૦ લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન થતું હતું પરંતુ આ વર્ષે ચાલુ રવિ સીઝનમાં હજુ માંડ અડધું એટલે કે ૨૫ થી ૨૮ લાખ હેક્ટરમાં વાવેતર થયુ હોવાના અહેવાલો છે. આ વર્ષે સારા ચોમાસાને કારણે જ...

Read More

વડોદરા: ખેડૂતોની ચિંતા વધી, શિયાળુ પાક પર મોટો ખતરો

Select Priority :
Slider

વડોદરા જિલ્લાના એકાએક હવામાનમાં પલટો આવતાં ખેડૂતો માટે ચિંતા વધી છે.આગામી દિવસોમાં વરસાદ આવે તો ખેતીના પાકને મોટું નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. અતિવૃષ્ટિનો માર પડ્યા બાદ હવે હવામાન બદલાતાં કપાસ, તુવેર, ઘંઉં, ચણા જેવા પાકને નુકસાન થશે વડોદરા જિલ્લા ઉપરાંત ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ...

Read More

સુરતમાં ૧.૨૭ લાખ ખેડૂતોની ફાર્મર આઈ.ડી માટે ૬૦ ટકા રજીસ્ટ્રેશન

Select Priority :
Slider

સુરત જિલ્લામાંથી નોંધાયેલા ૧.૨૭ લાખ ખેડુતોમાંથી ૩૨ હજાર જેટલા ખેડુતો વિદેશમાં સ્થાયી થયા છે. આ ખેડુતોના સંબંધીઓએ ફોર્મર રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન લીંક મોકલી હોવાછતા એન.આર.આઈ ઈદ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોવાથી આજની તારીખે ૪૦ ટકા જેટલા ફોર્મરોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન બાકી બોલે છે. બાકી ર...

Read More

સૌરાષ્ટ્ર માટે હાલ ચેતવણી નથી પરંતુ, અસર થવાની શક્યતા

Select Priority :
Slider

લાંબા સમયથી સૂકા, સૂર્યપ્રકાશિત હવામાનમાં હવે મોટી પલટો તોળાઈ રહ્યો છે. તા. ૨૬ ડિસેમ્બરે રાત્રે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવાની સાથે સાયકલોનિક સર્ક્યુલેશન અને નીચલા લેવલનના પવન અને અભી સમુદ્રમાંથી ખેંચાતા ભેજના પગલે તા. ૨૯ ડિસેમ્બર ગુરુવારથી તા. ૨૮ ડિસેમ્બર શનિવાર સુધી રાજ્યમાં માવઠાંની ...

Read More

“અતિવૃષ્ટિની સહાયમાં અન્યાય દૂર કરો' ચોટીલામાં ખેડૂતોના પ્રશ્ને વિશાળ ટ્રેકટર રેલી

Select Priority :
Slider

રાષ્ટ્રીય કિશાન દિવસની વિશેષઉજવણીના ભાગરૂપે ભારતીય કિસાન સંઘ અને  ખેડૂત સેવા સંગઠન ગુજરાતનો ઉપક્રમે ચોટીલામાં અતિવૃષ્ટિની સહાયમાં થયેલાં અન્યાય સહિતના પ્રશ્નો તેમજ ખેડૂતલક્ષી માગણીઓ પ્રદર્શિત કરવા ટ્રેકટર રેલી પ્રદર્શન યોજી આવેદન પાઠવી રજૂઆતો કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ઠંડીના દિવસોમાં ગર...

Read More

ખંભાળિયા નજીક ભેંસ સહિતના 13 પશુઓને બચાવી લેવાયા

Select Priority :
Slider

ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પરથી ગત સાંજે ભેંસ તેમજ નાના પાડરડા ભરેલો એક આઈસર ટ્રક પશુ સેવકોએ અટકાવીને ચેકિંગ કરતા આ વાહનમાં કરતાપૂર્વક લઈ ૧૩ પશુઓ જોવા મળ્યા હતા. જેથી કાર્યકરોએ જવાતા ખંભાળિયા પોલીસને જાણ કરી, જરૂરી કરિયાદ નોંધાવી હતી. કતલખાને લઇ જવાતા પશુઓ ભરેલું વાહન કબજે, એક શખ્સ ફરાર આ...

Read More

331 - 340 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates