નારિયેળ અને તેનાં તેલમાં બેફામ તેજી, કોકોનટ ઓઈલમાં વધુ રૂા.૨૦૦ વધ્યા

Short Description :
શ્રીફળનાં વૈશ્વિક ઉત્પાદનને ક્લાઈમેટ ચેન્જથી માઠી અસર
Select Priority :
Slider

સ્વાસ્થ્યના ગુણોની સાથે જેની સાથે ભારતની પ્રાચીન પરંપરા જોડાયેલી છે તે નારિયેળ મોંઘા થવાની સાથે નારિયેળ તેલના ભાવમાં વધારાનો દોર જારી રહ્યો છે. રાજકોટ તેલ બજારમાં ગત ગત તા.૨૧ ડિસેમ્બર સુધી રૂ।. ૩૧૦૦ની રેકોર્ડ સપાટીએ રહેલા કોકોનટ ઓઈલના ભાવમાં સપ્તાહમાં વધુ રૂ।.૨૦૦ના વધારા સાથે આજે રૂ।.૩૩૦૦ની સપાટીએ પહોંચ્યા હતા અને તમામ ખાદ્યતેલોમાં સૌથી મોંઘુ તેલનારિયેળનું થયું છે.

ડબ્બાના ભાવ અધધધ..રૂા.૩૨૦૦એ પહોંચ્યા સાથે પૂજા માટેનું શ્રીફળ મોંઘુંદાટ, છૂટકમાં રૂા.૩૫ અને ફળ પણ પહેલાં કરતાં નાનું મળે છે.

માહિતી અનુસારભારત અપેડાના છેલ્લા રિપોર્ટ મૂજબ વર્ષે ૧૩૪ લાખ ટનથી વધુ નારિયેળનું ઉત્પાદન થાય છે. દેશમાં ખાસ દક્ષિણ ભારતમાં સવિધિક પાક લેવાય કરીને છે. પરંતુ, આ વર્ષે સ્ટોકને હોલ્ડ કરી રખાતો હોય તેમ શ્રીફળની સોર્ટ ! સપ્લાય છે જેના કારણે બે-ત્રણ મહિના પહેલાથી ભાવ વધારાયો છે. તો બીજી તરફ શ્રીલંકા અને ફિલીપાઈન્સ જેવા દેશો કે જે નુ ત્યાં ક્લાઈમેટ ચેન્જની અસરથી ઉપજમાં ઘટાડો નોંધાયાનું બજારના સૂત્રો કહે છે. કે સુધએક નગ શ્રીફળ રૂ ૨૦થી ૨૫ના ભાવે અગાઉ મળતું હતું પરંતુ, હવે તેના ભાવ પ્રતિ નંગ દીઠ રૂ. ૩૫એ પહોંચ્યા છે.

જૂના ડબ્બામાં તેલના સોદા બંધ સાઈડ તેલોના ભાવમાં વધારો

રાજકોટ તેલ બજારમાં વર્ષો સુધી સિંગતેલ સહિત ખાદ્યતેલોના ભાવ જુના હવે જુના ઓરતી પુરંતુ થતા અનેક ગભીર પ્રશ્નો સર્જાયા છે અને હવે ખાદ્યતેલોના ભાવ પ્રતિકિલોએ રૂા.૩વધારે ચૂકવવા પડશે.નવા ડબ્બાનું ઉત્પાદન પણ એક પડકાર સર્જશે. દરમિયાન  જેલબજારમાં સિંગતેલના ભાવ ત્રણ દિવસથી પ્રતિ ૧૫ કિલો નવા ડબ્બાના રૂ.ર૪પૂથી ૨૫૩૫એ સ્થિર રહ્યા છે ત્યારે કપાસિયા તેલના ભાવમાં રૂા.૨૦ના વધારાસારૂ.૨૨૦૦ની સપાટીએ પહોંચી | ગયાછે. જ્યારે પામતેલના ભાવ પણ વધીને । રૂ।.૨૧૬૦-૨૧૬૫એ પહોંચ્યા છે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates