પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ લાયન વચ્ચે ખૂટતી કડીઓ, જાણો

Select Priority :
Slider

પ્રોજેક્ટ ટાઈગરની જેમ હવે પ્રોજેક્ટ લાયન અમલમાં આવવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વન્યજીવ તજજ્ઞો એ બાબત પર ભાર મુકી રહ્યા છે કે પ્રોજેક્ટ ટાઈગરમાં વાઘની જેવી રીતે તકેદારી લેવામાં આવે છે તેવી વ્યવસ્થા પ્રોજેક્ટ લાયનમાં પણ, ગોઠવવી જરૂરી હોવા છતાં ખરેખર તેમ થશે કે કેમ એ બાબત જ શંકાસ્પદ જણાય છે. પ્રોજ...

Read More

ગુજરાતના દાંતા તાલુકાના ખેડૂતે પહેલીવાર સ્ટ્રોબેરીની ખેતીથી અઢળક કમાણી કરી

Select Priority :
Slider

જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો, તે ઉજ્જડ જમીન પર પણ સમૃદ્ધ પાક ઉગાડી શકે છે. ગુજરાતના પહાડી વિસ્તારો સૌથી ગરમ સ્થળો છે, પરંતુ આ ગરમ વાતાવરણમાં પણ, એક ખેડૂતે સ્ટ્રોબેરી ઉગાડીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ગુજરાતના દાંતા તાલુકાના એક ગામના આદિવાસી ખેડૂત ડાભી મફાભાઈ રૈસાભાઈએ અરવલ્લીના પર્વતીય વિસ્તારોમ...

Read More

ખેતરમાં સરસવ કાપવાની તૈયારીમાં હતો અને વરસાદે બધું બરબાદ કરી દીધું, 60 ગામોનો પાક નાશ પામ્યો

Select Priority :
Slider

હરિયાણાના રેવાડીમાં ખેડૂતોને હવામાનનો ભારે ફટકો પડ્યો છે. અહીં ખેડૂતોના ખેતરોમાં સરસવનો પાક કાપવાનો હતો ત્યારે વરસાદે બધું બરબાદ કરી દીધું. વરસાદ સાથે પડેલા કરાએ સરસવ સહિત અનેક પાકનો નાશ કર્યો. આ વરસાદ અને કરા પડવાથી રેવાડી જિલ્લાના 60 ગામો પ્રભાવિત થયા છે. આ 60 ગામોના ખેડૂતોને હવામાનનો ભારે ફટકો ...

Read More

પીએમ સૂર્યઘર યોજનામાં 40 ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ

Select Priority :
Slider

વિધાનસભા ગૃહ ખાતે “પીએમ કુસુમ યોજના” અંગે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પીએમ કુસુમ યોજના હેઠળ ખેતરમાં સોલાર પંપ સ્થાપિત કરવાથી સિંચાઈ માટે ખેડૂતોની પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટશે. સાથે જ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાથી ...

Read More

ગુજરાત રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણની કુલ સંખ્યા 21 લાખથી વધુ

Select Priority :
Slider

વિધાનસભા ગૃહમાં ધારાસભ્યઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૮,૨૩૩ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૯,૭૭૧ કરોડ એમ કુલ બે વર્ષમાં રૂ. ૧૮,૦૦૪ કરોડની સબસિડી આપવામાં આવી છે...

Read More

નવસારી જિલ્લામાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ શ્રી સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો

Select Priority :
Slider

આગામી દિવસોમાં ૮મી માર્ચનો ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે લખપતિ દીદી  સન્માન સમારોહમાં અંદાજિત ૧ લાખથી વધારે મહિલાઓ ભાગ લેનાર છે. ત્યારે વાત કરીએ નવસારી જિલ્લાની લખપતિ દીદી ઓન...

Read More

ઉનાળામાં બકરીઓને જોઇને ઓળખી શકાય છે તેના રોગ , જાણો કેવી રીતે

Select Priority :
Slider

ઉનાળા દરમિયાન, બકરીઓ ઘણીવાર ડિહાઇડ્રેશન અને ઝાડાથી પીડાય છે. ઘણી વખત, સમયસર રોગની ઓળખ ન થવાને કારણે અને જરૂરી સારવાર ન મળવાને કારણે બકરીઓના જીવ જોખમમાં મુકાય છે. જોકે, બકરીઓને જોઈને જ ડિહાઇડ્રેશન, ઝાડા અને ન્યુમોનિયા જેવા રોગોના લક્ષણો જોઈ શકાય છે. તેથી, બકરી પાલકો માટે બકરીઓને જોઈને રોગો ઓળખી શકા...

Read More

શું પીળી દાળ પણ મોંઘી થશે? સરકાર ટૂંક સમયમાં આયાત ડ્યુટી અંગે નિર્ણય લેશે

Select Priority :
Slider

પીળી દાળની આયાત ડ્યુટી: પીળી દાળની આયાત પર ડ્યુટી લાગશે કે નહીં તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ અંગે મંગળવારે મંત્રીઓની એક પેનલની બેઠક યોજાવાની છે જેમાં આયાત ડ્યુટી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. ભારતમાં પીળી દાળનો વપરાશ ખૂબ વધારે છે જેનો ઉપયોગ ચણાની દાળની જગ્યાએ થાય છે. ભારતમાં,...

Read More

સિંહણનાં હુમલામાં ખેડૂતે જીવ ગુમાવ્યો, ગ્રામજનોમાં ફફડાટ

Select Priority :
Slider

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા જાફરાબાદ તાલુકા અને ગીર ગઢડાની સીમ વિસ્તારમાં આવેલા કાકડી મોલી વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં એક સિંહણે ખેડૂત મંગાભાઈ બારૈયા પર હુમલો કરતા ખેડૂતનું મોત નિપજયું હતું. ઘટનાને પગલે કાકડી મોલી વિસ્તારમાં ભયનો માહોલ, સિંહણને ઝડપી લેવા વન અધિકારીઓ દ્...

Read More

ગીર ઈકો સેન્સિટિવ ઝોનમાં ત્રણ જિલ્લાના 196 ગામોનો સમાવેશ

Select Priority :
Slider

વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન ગીર ઈકો સેન્સિટિવ ઝોનને લઈને પુછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યુ હતું કે ગુજરાત સરકાર દ્વારા કોઈ ઈકો સૈન્સિટિવ ઝોન જાહેર કરાયો નથી. પ્રસ્તાવિત ઈકો સેન્સિટિવ ઝોનનો વિસ્તાર ૨.૭૮ કિ.મીથી વધીને ૯.૫૦ કિ.મી થશે પરંતુ ભારત સરકારના ફોરેસ્ટ એન્ડ કલાઈમટ ચેન્જ ડિપાર્...

Read More

591 - 600 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates