લીંબુની ડિમાન્ડ વધી, આ ઉનાળે ભાવ રૂા.250 થઈ જવા સંભવ!

Select Priority :
Slider

ઉનાળાનો પ્રારંભ થયો, સાથોસાથ રમજાન માસ શરૂ થયો અને શેરડીના રસના ચીચોડાઓ પણ ધમધમતા થયા છે. આની એક અસરરૂપે લીંબુના ભાવ એક ઝાટકે આસમાને પહોંચી ગયા છે. રાજકોટ શાકભાજી યાર્ડમાં ૩૧૪ ક્વિન્ટલની પાંખી આવક સાથે ભાવ ૧૫૦૦થી ૨૨૦૦ સુધી બોલાય છે, જ્યારે સ્ટ્રીટ વેજિટેબલ વેન્ડરો એક કિલો લીંબુ ૧૮૦થી નીચે વેચવા હર...

Read More

માંડવીના ઉશ્કેર નજીક નહેરમાં પડેલું ભંગાણ રીપેર થતાં પાણી છોડાયું

Select Priority :
Slider

સુરત જિલ્લાના માંડવીના ઉશ્કેર ગામ નજીક જમણાં કાંઠાની મુખ્ય નહેરમાં પડેલું ભંગાણ રીપેર કરવા માટે ચાલી રહેલ સમારકામમાં આજે માટીકામ પૂર્ણ કરી પાળો તૈયાર કરી દેવાતા સાંજથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ હતી. અને આગામી બે ત્રણ દિવસમાં ખેડૂતોને પાણી મળતુ થઈ જશે. ૪ હિટાચી, ૪ જેસીબી, ૨૦ હાઈવા અને ૭૦...

Read More

રોડ ક્રોસ કરી રહેલા ઘેટાના સમૂહ પર ટ્રેલર ફરી વળતા 16 ઘેટાના મોત

Select Priority :
Slider

રાજકોટ રોડ પર આવેલા બાબરાના ચરખા ઊંટવડ ગામ નજીક આંબલિયાધાર પાસે એક જમ્બો ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા રસ્તો પસાર કરી રહેલા ઘેટાના ટોળા પર ટ્રેલરના તોતીંગ વ્હીલ ફરી વળતા ૧૬ ઘેટાના મોત નીપજ્યા હતા. રકતરંજિત બનેલો હાઈ-વે ઘેટાઓની મરણચીસોથી ગાજી ઊઠ્યો, ડ્રાઈવરને પકડી લોકોએ લમધારી નાખ...

Read More

જામનગરમાં 7મા જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ

Select Priority :
Slider

જામનગરના જોલી બંગલા પાસે આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ભારત સરકાર, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના સાતમા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય...

Read More

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ઉનાળો અતિ આકરો રહેશે

Select Priority :
Slider

જંગલો કપાતા જાય છે, શહેરોમાં વૃક્ષો ઘટે છે અને બાંધકામો વર્ષ છે, ઈલેક્ટ્રીસિટીનો ઉપયોગ બેફામ વધવા સાથે તેનું ઉત્પાદન માટે કોલસો, ગેસ સળગાવવા પડે છે, વાહનોના વસ્તીવધારા સાથે ઈધણનો વપરાશ વધ્યો છે જે તમામનું પરિણામ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન પર જોવા મળ્યું છે અને તેની ભયાનક અસરોવિશ્વભરમાં વર્તાવા લાગી ...

Read More

બજારમાં કાચી કેરીની આવક વધી, ભાવમાં ઘટાડો, 40 થી 60ની કિલો

Select Priority :
Slider

ઉનાળો શરુ થવા સાથે જ બજારમાં કાચી કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ પાર્કમાં ગત તા.૩ માર્ચથી ધીમા પગલે આવક શરુ થઈ હતી જે આજે દૈનિક ૪૯૦૦ કિલો લેખે થઈ રહી છે. કાચી કેરીનો ઉપાડ પણ વધ્યો છે અને આ કેરી કેશ અથાણાથી માંડીને સલાડ (સંભારા)માં વપરાય  અથાણાની કેરીની ટૂંકસમયમાં આવક શરુ થશે, પાકી...

Read More

રાજકોટ યાર્ડમાં 1250 વાહનોમાં 2,38,500 મણ જણસીના ઢગલા

Select Priority :
Slider

ગુજરાતમાં આ વર્ષે ઘંઉ, મગફળી સહિત અનેક કૃષિપાકોનું ગત સારા ચોમાસાના પગલે મબલખ ઉત્પાદન થયું છે ત્યારે હવે આ કૃષિપેદાશોના ખરીદ-વેચાણની મૌસમ પૂરબહારમાં બિલી છે. રાજકોટના બેડી યાર્ડમાં ૧૨૫૦ વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાર્ડમાં આ સીઝનના સૌથી વધુ એક જ દિવસમાં ૨,૩૮,૫૦૦ મણના ઢગલા થયા હતા. આજે એક જ...

Read More

નર્મદા માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

Select Priority :
Slider

મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાગૃહમાં જણાવ્યું છે કે, નર્મદા માટેના આંદોલન ભૂતકાળ બન્યા છે, હવે ફક્ત નર્મદાના વિકાસની વાત થશે. અંદાજીત રૂ. ૮૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.  વર્ષ- ૨૦૧૪ પહેંલા સરદાર સરોવર દ્વારા રાજ્યમાં વિકસાવવામાં આવેલ સિંચ...

Read More

કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે પાણી પહોચાડશે

Select Priority :
Slider

કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે અલગ અલગ યોજના કાર્યરત છે. જે અંતર્ગત તબક્કા-૧ અને તબક્કા-૨ હેઠળ આયો...

Read More

ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય

Select Priority :
Slider

વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય...

Read More

621 - 630 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates