કૃષિ ક્ષેત્રે 'કેશ ઈઝ કિંગ': ગ્રામીણ વિસ્તારમાં ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની મંદ ગતિ

Select Priority :
Slider

૨૦૧૬ના ડીમોનિટાઈઝેશનના પગલાં પાછળનો એક હેતુ દેશને કેશલેસ ઈકોનોમી બનાવવાનો પણ રહ્યો હતો પરંતુ ભારત જેવા કૃષિ ક્ષેત્ર દેશમાં આ હેતુ પાર પદ્ધતિને પ્રાથમિકતા અપાઈ રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પેમેન્ટ સાધનો પરના છેલ્લામાં છેલ્લા સર્વેમાં જણાયું છે કે ખેડૂતો માટે રોકડમાં વ્યવહાર કરવાનું ચલણ વધુ...

Read More

મોટા મૂંજીયાસરમાં સરપંચની આગેવાનીમાં 3000 વૃક્ષોની સરેઆમ સામૂહિક કતલ

Select Priority :
Slider

મોટી સંખ્યામાં લગ્ન નોંધણી માટે પ્રખ્યાત બનેલા મોટા મૂંજીયાસર ગામે ત્રણ હજાર જેટલા વૃક્ષો સરકારી તંત્રની કોઈ મંજૂરી લીધા વગર કાપી નાખવામાં આવતા આ મામલો છેક હાઈક સુધી પહોંચ્યોછે. આ ઝાડ કટિંગ બાદ લાકડાની આવકની રૂા.ત્રણ લાખની રકમ હંગામી ઉચાપત થયાના પણ આક્ષેપો થયા છે. આ બાબતે તપાસના આદેશો છૂટ્યા ...

Read More

મહાશિવરાત્રિ આસપાસ અનેક રાજ્યોમાં તોફાની વરસાદ, ગુજરાતમાં ગરમી વધશે

Select Priority :
Slider

આગામી તા.૨૯ના મહાશિવરાત્રિ ઉજવવા દેશભરમાં ઉત્સાહનો માહૌલ છે ત્યારે વધુ એક સક્રિય પશ્ચિમી વિક્ષોભની અસરથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં તા.૨૫થી તા. ૨૭ વ્યાપક વરસાદ, બરફવર્ષાની આગાહી કરાઈ છે. તો હાલ આવા સંજોગોથી પૂર્વ ભારતમાં આવતીકાલતા.૨૨,૨૩ના ગાજવીજ સાથે વરસાદની આગાહી આજે જારી કરાઈ છે. અનેક રાજ્યોમાં તીવ્ર ...

Read More

સરકાર અને ખેડૂતો વચ્ચે છઠ્ઠી બેઠકમાં પણ મામલો ઉકેલાઈ શક્યો નહીં

Select Priority :
Slider

તમામ પાક પર MSP ગેરંટી કાયદા અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે સરકાર સાથે સાંજે 6 વાગ્યે શરૂ થયેલી બેઠક મોડી રાત્રે સમાપ્ત થઈ. ગયા વખતની જેમ, બેઠક સારા વાતાવરણમાં થઈ હતી, પરંતુ બધું કામ ન કરી શક્યું અને તે અનિર્ણિત રહી. કેન્દ્ર સરકારે હવે ખેડૂતો પાસે 19 માર્ચ સુધીનો સમય માંગ્યો છે. ...

Read More

કુરુક્ષેત્રમાં કૃષિ મંત્રી શિવરાજે કુદરતી ખેતી જોઈ, કહ્યું- તેને અપનાવવાનો આ યોગ્ય સમય છે, દેશી ગાયને વરદાન ગણાવી

Select Priority :
Slider

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે કુરુક્ષેત્રમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે કુદરતી રીતે થતી ખેતી અને ઉત્પાદનનું અવલોકન કર્યું અને આ વિષય અને આ પદ્ધતિથી ઉગાડવામાં આવતા પાક વિશે વિગતવાર માહિતી મેળવી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આચ...

Read More

પીપરટોડા ગામના ખેડૂત યુવાન સાથે લગ્નના નામે નવતર પ્રકારે છેતરપિંડી

Select Priority :
Slider

લાલપુરના પીપર ટોડા ગામના ખેડૂત યુવાનને સગીરા સાથે લગ્ન કરવા ભારે પડયા છે. અને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરાંત યુવક સાથે છેતરપિંડી કરીને લગ્ન કરાવનાર e શખ્સો સામે લાલપુર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. અને તપાસનો દોર ર ઈન્દોર સુધી લંબાવાયો છે. લગ્નના બીજા જ દિવસે તરૂણી વતનમાં ભાગી છૂ...

Read More

ટ્રકમાં ખીચોખીચ ભરી કતલખાને લઈ જવાતા ૭૫ ૫શુઓને બચાવાયા

Select Priority :
Slider

જોડિયાના કેશીયા ગામ પાસેથી પોલીસે એક પશુ ભરેલા ટ્રકને કબજે કરી તેમાં ખીચોખીચ ભરેલા ૭૫ પશુઓને મુક્ત કરાવી રાજકોટની પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. જ્યારે ટ્રક તેમજ ટ્રકના ક્લીનરની અટકાયત કરી છે. તેમજ તેનો ચાલક ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઈ રહી છે. રાજકોટ-મોરબીના ગૌરક્ષકોની ફરિયાદના આધારે જોડ...

Read More

પામતેલમાં ઈમ્પોર્ટના આશરે એક લાખ ટનના ઉભા સોદા કેન્સલ કરાયાના નિર્દેશો

Select Priority :
Slider

મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. નવી માગ આજે ધીમી પડી હતી. જોકે દિવેલ- એરંડા બજારમાં તેજી આગળ વધી હતી. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ૧૦ કિલોદીઠ વધુ રૂ.૧૦ વધી જતાં હાજર એરંડાના ભાવ કિવ.ના વધુ રૂ.૫૦ ઉંચકાયા હતા. જોકે મુંબઈ ખોળ બજારમાં આજે ટનના ભાવ એરં...

Read More

ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ, આ અનોખી યોજના અમલમાં મૂકનારું પ્રથમ રાજ્ય

Select Priority :
Slider

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં સદૈવ અગ્રેસર રહેલું ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરક...

Read More

વડાપ્રધાન બિહાર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો 19મો હપ્તો રિલીઝ કરશે

Select Priority :
Slider

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બિહાર ખાતે યોજાનાર “રાષ્ટ્રીય કિસાન સન્માન સમારોહ” દરમિયાન દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૧૯ મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ...

Read More

571 - 580 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates