ધોરાજીમાં પાલિકાએ 21 કરોડ ખર્ચ્યા છતાં ચારથી દસ દિવસે જળ વિતરણ

Select Priority :
Slider

ધોરાજીમાં દસ વર્ષ પહેલા જનતા પાસેથી અને સરકારની ૨૧ કરોડની ગ્રાન્ટમાંથી શહેરને નિયમિત પાણી મળે એ હેતુસર નવી પાઈપ લાઈનો નાંખ્યા પછી પણ અહી છેલ્લા દસ વર્ષથી કયારેય એકાંતરા પાણી મળ્યું નથી.આ શહેરમાં આજે કયારેક ચાર દિવસે પાણી તો અમુક વોર્ડમાં તો આઠથી દસ દિવસે જળ વિતરણ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારયુકત ...

Read More

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના કૃષિ બજાર પર કેમ નજર રાખી રહ્યા છે? શું ટેરિફ યુદ્ધ કૃષિ ક્ષેત્ર માટે સમસ્યાઓ વધારશે?

Select Priority :
Top5

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'ટિટ ફોર ટાટ' (પારસ્પરિક ટેરિફ) લાગુ કરવાના પ્રસ્તાવથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે. આનાથી કૃષિ સહિત અનેક ક્ષેત્રો પ્રભાવિત થઈ શકે છે. જ્યારે, ઉત્પાદનના ભાવ પર દબાણ વધી શકે છે. કૃષિ નિષ્ણાતો માને છે કે જો અમેરિકા ભારતીય કૃષિ ઉત્પાદનો પર ટેરિફ વધારશે, ...

Read More

'ઈમરજન્સીમાં જીવન બચાવનાર' IITR એ બાજરીમાંથી બનાવેલ સુપરફૂડ ટેબ્લેટ વિકસાવી

Select Priority :
Slider

લખનૌ સ્થિત CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટોક્સિકોલોજી રિસર્ચે એક ટેબ્લેટ વિકસાવી છે જે માણસોની ખાવા-પીવાની જરૂરિયાતોને પૂર્ણ કરશે. દવાની ગોળીની જેમ, આ એક ગોળી છે જે બાજરી એટલે કે બરછટ અનાજમાંથી બનાવવામાં આવે છે. આ ટેબ્લેટને ઇમરજન્સી સુપરફૂડ તરીકે ગણવામાં આવી રહી છે. ઘણીવાર કટોકટીની પરિસ્થિતિઓમાં, ખ...

Read More

છોડ માટે ઠંડુ ખાતર: આ 5 ઠંડુ ખાતર છોડને તીવ્ર ગરમીથી બચાવશે, ઘરે કેવી રીતે બનાવવું તે જાણો

Select Priority :
Slider

જે લોકો ઘરે બાગકામ કરે છે તેઓ ઘણીવાર ચિંતા કરે છે કે ઉનાળામાં તાપમાન વધે ત્યારે તેમના છોડ બળી જવા લાગે છે. ક્યારેક ફક્ત શેડ લગાવવું પૂરતું નથી. તમારે બીજી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉનાળામાં, તાપમાન સામાન્ય કરતા વધવા લાગે કે તરત જ, સૌ પ્રથમ છોડ પર લીલો છાંયો ગોઠવો. બીજી સૌથી મહત્વની બાબત પ...

Read More

આ સત્રથી દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ થશે! ડિગ્રી પ્રોગ્રામ્સ ડિસ્ટન્સ અને ઈ-લર્નિંગ મોડમાં ઉપલબ્ધ હશે

Select Priority :
Slider

ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ વિકાસમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં, સહકારી સંસ્થાઓને લગતી ટેકનોલોજી અને કૌશલ્યથી સજ્જ યુવાનો અને વ્યાવસાયિકોની જરૂરિયાત પણ વધી છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, સહકાર મંત્રાલયે દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીને મંજૂરી આપી છે. આમાં, આ સત્ર 2025...

Read More

મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશમાં ખાંડ ઉત્પાદન નીચુ રહેતા સ્થાનિકમાં ભાવ ઊંચકાયા

Select Priority :
Slider

વર્તમાન મોસમમાં ૧૫ ફેબ્રુઆરીસુધીમાં દેશનું ખાંડ ઉત્પાદન ૧૨ ટકા જેટલુ નીચુ રહી ૧૯૭ લાખ ટન રહ્યું છે, મહારાષ્ટ્ર તથા | કર્ણાટકમાં નીચા ઉત્પાદનને કારણે આ ઘટ જોવા મળી રહી છે એમ ઈન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએન (ઈસ્મા)ના એક રિપોર્ટમાં જણાવાયું હતું. ઉત્પાદનમાં ઘટાડાને કારણે ખાંડ...

Read More

જમીનનો સર્વે કરનારને ખેડુતે પડકારતા દાદાગીરી કરી ધમકી, ‘તુમ કયા કર લોગે’

Select Priority :
Slider

સુરત જિલ્લામાં પાવરગ્રીડ કંપની દ્વારા ૭૯૫ કે.વી લાઈનને લઈને ખેડુતોમાં જોરશોરથી વિરોધ તો થઈ જ રહયો છે. આ વિરોધ વચ્ચે આજે પલસાણાના કણાવ ગામે એક ખાનગીં કંપનીના કર્મચારીઓ ખેડુતોની જાણ બહાર જાતે જ પાલઘરથી ભૂસાવલ વચ્ચે રેલ્વે લાઈન નાંખવા માટે સર્વે કરવા જમીનમાં ધુસી જૂતા ખેડુતે પડકારતા કર્મચારીઓએ દાદાગી...

Read More

મગફળીના ભાવ 10 દિવસથી સ્થિર છતાં સિંગતેલમાં રૂ 50 નો વધારો

Select Priority :
Slider

મગફળીના ભાવ ખેડૂતોને ઘણા સમયથી પ્રતિ ૨૦ કિલોના રૂા.૯૩૦-૧૨૨૦ મળી રહ્યા છે, માર્કેટ યાર્ડમાં ગત દસ દિવસથી આ ભાવમાં કોઈ વધારો થયો નથી આમ છતાં સિંગતેલ પ્રતિ ૧૫ કિલોના ભાવમાં રૂ।.૫૦નો વધારો ઝીંકી દેવાયો છે. આ ઉપરાંત કપાસના ભાવ પણ નીચા પ્રતિ મણ મહત્તમ રૂ।. ૧૫૦૦થી નીચા રહેવા છતાં કપાસિયા તેલના ભાવમાં પણ ...

Read More

ભાયાવદરમાં જીરૂનાં વાવેતર સાથે અજમો વાવી વધારાની આવક મેળવી

Select Priority :
Slider

ઉપલેટા પંથકમાં જીરાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે થાય છે. તેમાં જીરાની સાથે-સાથે પાળા ઉપર અજમાનું વાવેતર કરી વધારાની ઉપજ લઈ શકાય તેવું ભાયાવદરના સતવારા બંધુઓએ ફલિત કરી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. ૫૦ વીઘામાં જીરૂના વાવેતર સાથોસાથ વધારાની જગ્યામાં અજમો વાવતાં ફાયદો થયો ભાયાવદર પંથકમાં જ...

Read More

રાજ્યમાં ચણા, રાયડાના ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી શરૂ

Select Priority :
Slider

ધરતીપુત્રોને તેમનાં ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી કરવામાં આવનાર છે. જે માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો પર નોંધણીની વ્યવસ્થા કરાઈ, ૧૪ માર્ચથી ખરીદી માટેનો અપાયો નિર્દેશ કેન્દ્ર સર...

Read More

561 - 570 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates