ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની રેકોર્ડબ્રેક 80 હજાર ભારીની આવક

Select Priority :
Slider

સૌરાષ્ટ્રનાં મોટાં ગણાતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મરચાની આવક શરૂ કરવામાં આવતા જ આશરે ૮૦ હજાર થી વધુ ભારીની બંપર આવક થઈ હતી. હાઈ-વે પર ૨૦૦૦ થી ૨૫૦૦ વાહનોની બંને બાજુ આશરે ૭ થી ૮ કી.મી. લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી. આખા સૌરાષ્ટ્રમાંથી સેંકડો ખેડૂતો મરચા વેચવા માટે ઉમટી પડતા માર્કેટ યાર્ડમ...

Read More

જાફરાબાદ નજીક વિફરેલી માનવભક્ષી સિંહણનાં બ્લડ સેમ્પલ લેવાયા

Select Priority :
Slider

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધતાની સાથે હુમલાઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે. જેમાં જાફરાબાદ પંથકમાં કાકડી મોલી ગામે વાડી વિસ્તારમાં ખેડૂત પર સિંહણએ જીવલેણ હુમલો કરીને પેટ ચીરી નાખ્યું હતું. આઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો, જ મહામહેનતે સિંહણનાં પંજામાંથી ખેડૂતના મૃતદેહને છોડાવીને પો...

Read More

સુરતમાં માંડવી તાલુકાના ઉશ્કેર ગામ નજીક હજારો એકર ખેતીપાકમાં પાણી ફરી વળ્યા

Select Priority :
Slider

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામ નજીકથી પસાર થતી કાકરાપાર મુખ્ય નહેરમાં ભંગાણ થતાં હજારો એકર ખેતી પાકમાં પાણી ફરી વળતાં વ્યાપક નુકશાન થયું હતું તેમજ નહેરના નિચાણ છે તું વિસ્તારમાં કામરેજ, ઓલપાડ અને હાંસોટ તાલુકાને પાણી મળતું બંધ થતાં ડાંગર તથા શેરડીના પાકને પાણી માટે મુશ્કેલી પડશે. તોગા...

Read More

કૌભાંડ થાય, અથવા છુપાવવું હોય ત્યારે જ આગ લાગે છેઃ દિલીપ સંઘાણી

Select Priority :
Slider

થાનમાં સરકારી અનાજના ગોડાઉનમાં સવારના સમયે અચાનક આગ લાગતા અંદાજે બે હજારથી વધુ મગફળીની બોરી બળીને ખાખ થઈ ગઈ છે. આગની ઘટનામાં ઈકો અને ગુજકોમાસાલના ચેરમેન તેમજ પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ આગને સામાન્ય સંજોગોમાં લાગેલી આગ માનવાનો ઇન્કાર કર્યો છે અને ઘટના પાછળ કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. કૌભાંડ થા...

Read More

સુરતમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ

Select Priority :
Slider

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.  ''કર્મ, દાન અને જનસેવામાં હંમેશા આગળ રહેતા સુરતના 'સુરતી સ્પિરિટ'ના દર્શન આજ...

Read More

ગુજરાતમાં તા.9થી 11 યલો એલર્ટ, ભૂજ 40, રાજકોટ, અમરેલી 39 સે.

Select Priority :
Slider

સૌરાષ્ટ્રમાં આજે સવારનું તાપમાન પણ 3થી 4 સે. ઉંચકાતા અને બપોરે પારો અનેક સ્થળે 40 નજીક પહોંચી જતા ઉનાળાનો અનુભવ થયો હતો અને સવાર -રાત્રે અનુભવાતી ગુલાબી ઠંડી પણ ઘટી ગઈ હતી. ભૂજમાં આજે મહત્તમ તાપમાન 39.5, રાજકોટ 38.8, અમરેલીમાં 38.5 સે. સાથે આગામી તા.9 થી 11 ગરમ હવામાનનું યેલો એલર્ટ જારી કરાયું છે....

Read More

સૌરાષ્ટ્રમાં ધાણા સહિત મસાલાની જોરદાર આવક, રાજકોટમાં 86 હજાર મણના ઢગલા

Select Priority :
Slider

રોજિંદા દાળ-શાકથી માંડીને સલાડમાં છૂટથી વપરાતા અને આયુર્વેદિક દ્રષ્ટિએ ઔષધી તરીકે પણ વપરાતા પાણાની સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ધોધમાર આવક શરુ થઈ છે. ગત વર્ષ કરતા વધુ ઉત્પાદનના કારણે તેમાં આ વર્ષે ભાવ વધારો નહીં થાય તેવી આશા છે. રાજકોટ યાર્ડમાં આજે એક જ દુવિસમાં ૧૭.૨૦ લાય કિલો એટલે કે ૮૯,૦૦૦ મણની...

Read More

ગુજરાતના બનાસ ડેરીમાં પશુ વીર્ય ઉત્પાદન યુનિટનું ઉદ્ઘાટન, પશુપાલકોને સસ્તા દરે વીર્ય મળશે

Select Priority :
Slider

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે વર્ચ્યુઅલી આધુનિક વીર્ય ઉત્પાદન યુનિટનું ઉદ્ઘાટન કર્યું. આ યુનિટ બનાસ ડેરી દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દામા ગામમાં બનાવવામાં આવ્યું છે. અહીં જારી કરાયેલા એક સત્તાવાર પ્રકાશનમાં જણાવાયું છે કે આ મેક ઇન ઇન્ડિયા સીમેન સેક્સ સોર્ટિંગ મશીનનો ઉ...

Read More

11 પરિવારોની મહિલાઓએ ખેતી માટે એક જૂથ બનાવ્યું, ટ્રેક્ટરથી કરે છે દરેક કામ

Select Priority :
Slider

આજના સમયમાં, સ્ત્રીઓ પુરુષો સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે અને પોતાની ઓળખ બનાવી રહી છે. દેશની મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પુરુષોની સમકક્ષ છે. સંરક્ષણ ક્ષેત્ર હોય કે બીજું કંઈ, કૃષિ ક્ષેત્રે પણ મહિલા ખેડૂતોનું મહત્વ વધી રહ્યું છે. આવી જ એક વાર્તા મહારાષ્ટ્રના બીડ જિલ્લાના દેવલા ગામની મહિલાઓની ...

Read More

અમરેલી: ચલાલાના ગાયત્રી આશ્રમમાં આંધ્રપ્રદેશથી નાના કદની પુંગનુર ગાય નંદી સાથે લાવવામાં આવી

Select Priority :
Slider

વિશ્વમાં સૌથી નાની ગાય પુંગનુર છે. આ ગાય ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે. ગાયની પ્રજાતિ બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા ગાયત્રી આશ્રમમાં યુગનુર ગાય અને લાવવામાં આવ્યા છે. ગાયત્રી આશ્રમમાં પુંગનુર ગાય અને નંદી લાવવામાં આવ્યા છે. ૮ લાખ રૂપિયામાં ગાય અને નંદી ...

Read More

611 - 620 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates