વેરાવળ પંથકમાં સોમનાથ કોડીનાર છારા રૂટ પર નવી ઔદ્યોગિક રેલવે લાઈન નાખવાની તજવીજ શરૂ થતાં ભારે વિરોધ થઈ રહ્યો છે. જુદા જુદા ગામોએ ખેડૂતોની બેઠક મળી રહી છે. આજે સુત્રાપાડા તાલુકાનાં વડોદરા ઝાલા ગામે રેલ્વે લાઈન ના વિરોધ માં ખેડુતો ની મીટીંગ મળી હતી જેમાં જમીન સંપાદનનો અને અન્ય બાબતનો વિરોધ વ્યકત કરવ...
ભારતના બે મુખ્ય પાકો ઘઉં તથા ચોખાના સ્ટોકસની બાબતમાં વિરોધાભાષી સ્થિતિ જોવા મળી રહી છે. સરકાર પાસે ઘઉંનો સ્ટોક ઘટી રહ્યો છે જ્યારે ચોખાના સ્ટોકમાં નોંધપાત્ર વધારો થયાનું ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ના ડેટા જણાવે છે. સરકારની અનિશ્ચિત વેપાર નીતિને કારણે સ્ટોક્સની સ્થિતિ પણ ડામાડોળ વર્તમા...
મલેશિયાથી બનાવટી થી તૈયાર કરવા માટે સામ્રગી મંગાવીને સુરત જિલ્લાના ઓલપાડના માસમા ગામે આવેલી બે ભાઇઓની ફેક્ટરીમાં શુભ બ્રાન્ડ ગાયનું બનાવટી થી તૈયાર કરીને બજારમાં વેચીને લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી રહ્યા હોવાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ મળતા આજે શનિવારે દરોડા પાડયા હતા. અને બન્ને ભાઈઓની ફેક્...
જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી રીકામ કરતા એક ક ખેડૂત કપાસના વેચાણના બહાને છેતરપિંડી નો શિકાર બન્યા છે. પ્રતિ વર્ષ કપાસની ખરીદી કરીને લઈ જતા ગોંડલના એક વેપારી રૂપિયા ૬.૧૨.૫૩૫ ની કિંમત નો ૪૦૭ મણ કપાસ ખરીદી બીજા દિવસે પૈસાનું આંગડીયું કરવાનું બહાનું બતાવી રફુચક્કર થઇ ગયા હતા, આજ દિન સુ...
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા તડામાર તૈયારીઓનો ધમધમાટ શરુ થયો છે. સંક્રાંત સુધી એકંદરે સ્વચ્છ આકાશ રહેવાની અને પવન પણ પતંગ ઉડાડી શકાય તેવો મધ્યમ રહેવાનું અનુમાન છે બજારોમાં પર્વલક્ષી ધરાર્કીં નીકળી હતી. આવતીકાલે રવિવારે પણ સીઝનલ દુકાનો ખુલ્લી રહેશે તો બીજી તરફ દાન મેળવવા માટે...
આજકાલ નવા વાઇરસ HMPV ના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે પ્રજામાં ગભરાટનો માહોલ વધી રહ્યો છે. HMPV વાઇરસનો જન્મદાતા કહેવાતા ચીનમાં આજકાલ ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેમ છતાં ભારતીય કૃષિ કોમોડિટીની ખરીદીમાં મીન હજુ વેપારમાં સતત આગળ વધી રહ્યું છે. ખાસ કરીને આજકાલ ચીન ભારતીય લાલ મરચાંની ખ...
છેલ્લા કેટલાંક વર્ષોથી વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદ પડવાની ઘટનાઓ ખેડૂતો માટે મોટી આફત લઇને આવતી હતી. કેરીનો યોગ્ય પાક થવા છતાં પણ વાતાવરણને કારવો કેરીનાં પાકને ઘણું મોટું નુકસાન થતું હતું પણ આ વર્ષે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને એક આશાનું કિરણ જોવાં મળ્યું છે. આ વર્ષે ૯૦ ટકાથી વધારે આંબ...
લાલપુર તાલુકાના મીઠોઈ ગામે તથા ખંભાળિયાના ધંધુસર ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ઓછા ખર્ચે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. પરિણામે ખેડૂતોને નહિવત ઉત્પાદન ખર્ચમાં રસાયણમુક્ત...
ખાંડ નિકાસ કરવાનું ખોટું વચન આપીને મલેશિયન કંપની સાથે 10.61 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં શહેર પોલીસે માતા-પુત્રીની જોડીની ધરપકડ કરી છે. રવિવારે ધરપકડની જાહેરાત કરવામાં આવી હતી. શહેર પોલીસના જણાવ્યા અનુસાર, મલેશિયન નાગરિક દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. આ...
બજેટ 2025 એવા સમયે રજૂ કરવામાં આવશે જ્યારે ખેડૂતો પંજાબ-હરિયાણા બોર્ડર પર એક વર્ષથી વિરોધ કરી રહ્યા છે. આ બજેટથી સરકાર ખેડૂતોના પ્રશ્નોને કેવી રીતે હલ કરે છે તેના પર સૌની નજર રહેશે. મોંઘી બનતી ખેતી નાના ખેડૂતો માટે ખોટનો સોદો બની રહી છે. તેના ઉપર, આબોહવા પરિવર્તન અને અનિશ્ચિત હવામાને ખેતીને વધુ જોખમ...
421 - 430 of ( 1016 ) records