દેશમાં 10 થી 11 લાખ ટન હળદરનું વાર્ષિક સરેરાશ ઉત્પાદન થાય છે

Select Priority :
Slider

આગામી ફેબ્રુઆરીમાં નવા બજેટની તૈયારી જોરશોરથી ચાલી રહી છે ત્યારે એગ્રી તથા બુલિયન કોમોડિટી સેક્ટરને નવા બજેટમાં અનેક અપેક્ષાઓ ઉપર મીટ મંડાઈ છે. વિકસીત ભારતમાં બુલિયન સેક્ટરને ખાસ કરીને સોનાને પ્રાથમિક્તા મળવી જોઈએ અને ડાયમંડ જવેલરીની જેમ ગોલ્ડ જવેલરી નિકાસને પણ મંજુરી મળવી જોઈએ તેવી વ્યાપક માંગ ઊઠ...

Read More

PM કિસાન યોજનાનો 19મો હપ્તો આવી રહ્યો છે, જાણો 18 હપ્તાઓનો સંપૂર્ણ હિસાબ

Select Priority :
Slider

PM કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો, જેને ટૂંકમાં PM કિસાન પણ કહેવામાં આવે છે, આવવાનો છે. દેશના કરોડો ખેડૂતો આની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે DBT દ્વારા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જારી કરશે. જો કે તેની ...

Read More

ગુજરાતના ખેડૂતે માત્ર ફૂલો વેચીને દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી

Select Priority :
Slider

તમે ખેતી કરીને પણ દર વર્ષે લાખો રૂપિયા કમાઈ શકો છો. હા, ગુજરાતના એક ખેડૂતે આ કર્યું છે. રાજકોટના રહેવાસી ખેડૂત મહેશ પીપરીયાએ પરંપરાગત ખેતીમાં નફો ન જોતા જૈવિક ખેતીમાં પોતાનું નસીબ અજમાવ્યું અને માત્ર ફૂલોની ખેતી કરીને દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આજે તે ગુલાબ, મેરીગોલ્ડ, જામફળ, બી...

Read More

ગુજરાત વિધાનસભા સત્રનો 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ, 20મીએ બજેટ

Select Priority :
Slider

ગુજરાત વિધાનસભાના સત્રનો ૧૯મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે, રાજ્યપાલના પ્રવચન પછી બીજા દિવસે એટલે કે ૨૦મી ફેબ્રુઆરીએ રાજ્યનું ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષનું સામાન્ય અંદાજપત્ર સત્ર રજૂ કરાશે. હાલ તો કામચલાઉ અંદાજ પ્રમાણએ બજેટ સત્રના દિવસો ૩૬ નક્કી કરવામાં આવ્યા છે. વધતી જતી મોંઘવારી, બેરોજગારી, કાયદો અને ...

Read More

સિંગતેલમાં ધીમી તેજી: ટ્રમ્પના આગમન પૂર્વે ચીન બ્રાઝીલના સોયાબીન તરફ વળ્યું

Select Priority :
Slider

મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ સૌરાષ્ટ્ર પાછળ ઉંચકાયા હતા. અન્ય ખાદ્યતેલોના ભાવ ખેતરફી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી ३.૧૪૬૫ રહ્યા હતા. સૌરોપર ગોંડલ ખાતેસિંગતેલના ભાવ રૂ. ૧૪૨૫તથા ૧૫કિલોનારૂ.૨૨૮૦ રહ્યા હતા જ્યારે તથાં કોટન વોશના ભાવ...

Read More

ગુજરાતની આ બે મહિલાઓ 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિની મહેમાન બનશે

Select Priority :
Slider

મુઝકુવા સખી ખાડ સહકારી મંડળી લિમિટેડની ચર્ચા હવે રાષ્ટ્રપતિ ભવનમાં પણ થઈ રહી છે. માત્ર સંસ્થા જ નહીં તેના પ્રમુખ હેમાબેન પઢિયાર અને સેક્રેટરી જાગૃતિબેન પઢિયારની વાત પણ પ્રમુખ સુધી પહોંચી છે. આ જ કારણ છે કે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર કાર્યક્રમ માટે તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે...

Read More

ગધેડો પાળશો તો કેન્દ્ર સરકાર આપશે 50 લાખ રૂપિયા, જાણો શું છે આખી યોજના

Select Priority :
Slider

ક્રીમ અને સાબુ જેવી કોસ્મેટિક વસ્તુઓ બનાવવામાં ગધેડીના દૂધનું મહત્વ કોઈનાથી છુપાયેલું નથી. ઔષધીય મૂલ્યને ધ્યાનમાં રાખીને, હવે ખાદ્ય પદાર્થોમાં ગધેડીના દૂધનો સમાવેશ કરવાની ચર્ચા છે. નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NDRI)ને પણ પત્ર લખ્યો છે. હાલમાં જ બાબા રામદેવે પણ જાહેરમાં કહ્યું હતું કે ગધેડીનું દ...

Read More

ખેડૂતો માટે મોદી સરકારની FPO યોજના, ઉપજની યોગ્ય કિંમત મળશે, જાણો

Select Priority :
Slider

દેશમાં ખેડૂતોની જરૂરિયાતો અને સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેમને ખેતીનો બહુ ફાયદો નથી મળતો. આ ખેડૂતોને આર્થિક રાહત આપવા માટે કેન્દ્ર સરકારે PM કિસાન FPO યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં કૃષિ ક્ષેત્રને આગળ વધા...

Read More

જેતપુરમાં ખેડૂતોએ પ્રદૂષણ માફિયાઓ સામે કર્યો વિરોધ

Select Priority :
Slider

જેતપુર સાડી ઉદ્યોગનો પોલ્યુટેડ વોટર ભાદર નદીમાં છોડી દેવામાં આવતા, ભાદર નદી પ્રદૂષિત બનતા કાંઠા વિસ્તારના ચાર ગામના ખેડૂતોનો પ્રદૂષણ માફિયાઓ સામે વિરોધ કયી હતો, રામ ધુન બોલાવી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી. ચાર ગામના ૨૦૦ ખેડૂતોએ ભાદર નદીના પટમાં જઈ રામધૂન બોલાવી શહેર તેના સાડી ઉદ્યોગ માટે...

Read More

દેશમાં તુવેરની ડયૂટી ફ્રી આયાત નીતિ વધુ એક વર્ષ લંબાવાઈ

Select Priority :
Slider

દેશમાં તુવેરના ભાવમાં સમતુલા જાળવી રાખવા સરકાર દ્વારા લાગુ કરાયેલી તુવેરની ડયૂટી ફી આયાત નીતિ વધુ એક વર્ષ લંબાવવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે તુવેરની મુકત આયાત નીતિ ૩૧મી માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. ભાવમાં સમતુલા જાળવવા સરકારનો નિર્ણય દેશમાં કઠોળના ભાવને ની...

Read More

451 - 460 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates