જિલ્લા બેંકો લોન લેનાર ખેડૂતની જમીન પરનો બોજો ઈ-ધરા પર નોંધાવી શકશે

Select Priority :
Slider

જિલ્લા સહકારી બેન્કોમાંથી કૃષિ ધિરાણ લેનારા ખેડૂતોની જમીન પર બોજો ઊભો કરવાની અને લોનની ચૂકવણી કરી દીધા બોજો ક્રમી કરી દેવાની કામગીરી હવે જિલ્લા સહકારી બેન્કો જ કરી દેશે. અત્યાર સુધી જિલ્લા સહકારી બેન્કે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના માધ્યમથી જ ખેડૂતોને ધિરાણ આપતી હતી. હવે પિરાણ આપવાની પ્રક્રિયા પહ...

Read More

તાલાલા પંથકમાં શિયાળુ વાવેતર 1953 હેક્ટર ઘટયું, બાગાયત વધ્યું

Select Priority :
Slider

સૌરાષ્ટ્રનાં અગ્રીમ હરોળનાં ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક ચાલુ રહી છે. બે દિવસ દરમિયાન રાજકોટ જિલ્લા ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતોએ બે લાખથી વધુ કટ્ટા ડુંગળીનો જથ્થો ઠાલવ્યો હતો. જેમાં ૨૦ કિ.ગ્રા.નો ભાવ રૂા. ૨૦૦થી રૂા. ૪૫૦ સુધી ઉપજયો હતો. મબલખ આવક ...

Read More

ડઝનબંધ ખેડૂતો સાથે છેતરપિંડી, બેંક અધિકારીઓએ લોનના નામે 1 કરોડ રૂપિયા પડાવી લીધા

Select Priority :
Slider

બેંક ટ્રસ્ટનું બીજું નામ છે. બેંકના ભરોસે લોકો જીવનભરની કમાણી પોતાના ખાતામાં જમા કરાવે છે અને આરામથી સૂઈ જાય છે. તેનું કારણ બેંકમાં તેમનો વિશ્વાસ છે. પરંતુ જ્યારે બેંક અધિકારીઓના કૌભાંડોને કારણે આ વિશ્વાસ તૂટવા લાગે છે, ત્યારે સમગ્ર બેંકિંગ સિસ્ટમ પર પ્રશ્નાર્થ આવે છે. આવી જ એક ગંભીર ઘટના રામપુ...

Read More

માળિયામિંયાણામાં 13 ગૌવંશની કતલનાં જઘન્ય કૃત્યથી જનાક્રોશ

Select Priority :
Slider

માળિયા પિંચાણાનાં ચીખલીમાં 13 ગીવંશની કતલ કરી વિધર્થીઓએ ધન્ય કૃત્યને અંજામ આપ્યો છે, જેવી નારાજગી જોવા મળી રહી છે અને આજે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આવેદન પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ કતલખાના બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. ગૌહત્યામાં સામેલ વિધર્મી શખ્સો સામે કડક કાર્યવાહી કરવા અને...

Read More

ઊધિયું, જલેબી, ચીકી, ગોળ, સેવ, મેથી અને ડ્રાયફૂટ લાડુ, ઘી અને તેલનું ચેકિંગ

Select Priority :
Slider

શિયાળાની સીઝન તેમજ ઉત્તરાયણના તહેવારને ખાનમાં રાખી કોર્પોરેશનની ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા વસાણા, ચીક્કી, ઊપિંયુ, જલેબી, સેવ, મસાલા, ગોળ, તેલ કચરિયું વગેરેનું ચેકીંગ કરાયું હતું. તા.૧ થી તા.૧૦ સુધી ૯ મેનુફેકચરીંગ યુનિટો તેમજ ૭૭-દુકાનો, વગેરે સ્થળેએ સઘન ચેકીંગ કરી તપાસ માટે લીધા હતા. ...

Read More

દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની શક્યતા, જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન

Select Priority :
Slider

IMD રેઈન એલર્ટ: તીવ્ર ઠંડી વચ્ચે, ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનના વિવિધ ભાગોમાં વરસાદ, કરા અને વાવાઝોડાની ચેતવણી આપી છે. -વીજળી સાથે ભારે પવન અને વાવાઝોડાની સંભાવના છે. પહાડી રાજ્યોમા...

Read More

ચા પીધા પછી ખાઓ કુલ્હડ, પ્રયાગરાજ મહાકુંભમાં દુકાન પર ભીડ, કિંમત માત્ર 20 રૂપિયા

Select Priority :
Slider

તીર્થરાજ પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા અહીં સંતો-મુનિઓનું આગમન શરૂ થઈ ગયું હતું. સાથે જ મેળામાં ખાણી-પીણી સહિતની વિવિધ દુકાનો પણ સારી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વખતે મેળામાં 40 થી 45 કરોડ ભક્તો પહોંચે તેવી શક્યતા છે. જો કે કુંભમાં દર વખતે અદ્ભુત વસ્તુઓ જોવા મળે...

Read More

પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સરપંચ અને ખેતી સાથે જોડાયેલા લોકો હાજરી આપશે

Select Priority :
Slider

ભારત દર વર્ષે 26 જાન્યુઆરીએ તેનો પ્રજાસત્તાક દિવસ ઉજવે છે. દરમિયાન, દેશ તેનો 76મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ વખતે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જનભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી લગભગ 10,000 વિશેષ મહેમાનોને ફરજ માર્ગ પર ગણતંત્ર દિવસની પરેડમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આમંત્રિત મહેમાનોમાં સરપંચો, આપત્ત...

Read More

સિંહોના કોરીડોરમાં પ્રોજેક્ટને સોલાર મંજૂરી આપવાનું મુલતવી

Select Priority :
Slider

વિસાવદરના થોડાસણમાં સોલાર પ્રોજેક્ટ શરૂ કરવા મુદ્દે મોટો વિવાદ છંછેડાયો છે. સિંહના મુખ્ય કોરીડોર અને ઈકો ઝોનમાં સોલાર પ્રોજેક્ટની મંજુરી મળે તો સિંહોને મોટું નુકસાન થાય તેમ હોવાથી સિંહપ્રેમીઓ તથા પ્રકૃતિ પ્રેમીઓ અને ઈકો ઝોનનું આંદોલે કરતા આજોલનકારીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સિંહપ્રેમી સાંસદ પરિમલ ...

Read More

ઉત્તરાયણની ધાબા પાર્ટી માટે ઉંધિયું સમયસર મેળવવા એડવાન્સ બુકિંગ

Select Priority :
Slider

સુરતી વાનગી ઉપિયું ઉત્તરાયણની બીજી ઓળખ બની ચૂકયું છે. મકરસંક્રાતિની મોજ ઉપિયુંઆરોગ્યા વિના અધૂરી રહે છે. સ્વાદના શોખીન સુરતીઓ મકરસંક્રાતિએ પતંગ ઉડાવવાની મજા સાથે ઉધિયું-પુરીની લિજજત માણવા એડવાન્સ બુકિંગ કરાવી રહ્યાં છે. બજારમાં શાકભાજીના ભાવો વધતા આ વખતે કિંમતમાં ૨૫ ટકાનો વધારો થયો છે. ઉત્તરાયણની ...

Read More

411 - 420 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates