ભારતમાં ખેતી હવે આધુનિકતા તરફ આગળ વધી રહી છે. ખેતરોમાં વપરાતા મશીનોથી માંડીને અનાજ ઘરે પહોંચે ત્યાં સુધી વિવિધ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી કામને સરળ બનાવવાની સાથે ખેડૂતોની આવક પણ વધી રહી છે. ભારતીય ખેડૂતો હંમેશા નવી તકનીકો અને ઉકેલો શોધી રહ્યા છે. આ દિશામાં સ...
જ્યારે કોઈ વ્યક્તિ મહેનત અને સમર્પણ સાથે કોઈપણ કાર્ય કરે છે, ત્યારે તેને ચોક્કસપણે સફળતા મળે છે. એક ગૃહિણીએ પોતાની મહેનતથી મશરૂમ બનાવવાનું મોટું નામ બનાવ્યું. આ મહિલાનું નામ પ્રતિભા ઝા છે. તેણે 16 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા. સાસરિયાંની જવાબદારી આવી. પણ તેણે હાર ન માની. તેણે મશરૂમની ખેતીનું પોતાનું...
ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઈ રહી છે જેમાં મોટાપાયે ગોટાળો થયો છે. વિરમગામ કેન્દ્ર પર ઠાંગર ખરીદી કૌભાંડમાં એક વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક તરફ, ગુજરાતમાં ભ્રષ્ટાચાર નિમૂળના બણગાં ફુંકવામાં આવી રહ્યાં છે ત્યારે ડાંગર ખરીદી કોભાંડની તપાસમાં ટિલાસ દાખવવામાં આવી રહી છે. એટલું જ નહીં, ભ...
અમરેલી જિલ્લામાં સિંહો અને દીપડા હવે લોકોના ઘરોમાં, ગામની બજારોમાં ફરી રહ્યા છે. અને ગીરના રાની પશુઓને જાણે ગામડાઓ ગમી ગયા હોય. તેમ અવાર નવાર ગામડાઓમાં આવી ચડવાની ઘટનાઓ વધી છે. આ સાથે જ લોકો પર હુમલાની ઘટનાઓમાં પણ ખાસો વધારો નોંધાયો છે. હવે ધારીના દલખાણીયા ગામે ખેડૂત પર સિંહે હુમલો કરતા ઈજાઓ થઈ હત...
માળિયા મિંયાણાના ખાખરેચી ગામે રહેતા જીલાભાઈ ભલુભાઈ શિયાર (ઉ.વ.૪૫)એ આરોપી મુસ્તાક આમીન લધાણી અને આમીન કરીમ લધાણી (રહે. બંને ચીખલી) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેની માલિકીની ૨૦ ગાયો અને બળદેવભાઈ મેવાડાની ૩૦ ગાયો પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા માટે આપી હતી. બાદમાં બન્ને આરોપીઓએ જલાભાઈની ૩ ગાયો અને બળદ...
સુરતની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં (એપીએમસી) પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પણ વેચાઈ રહ્યું હતું. . જોકે, તે અંગે મોડેમોડે શંકા જતા તપાસ કરવામા આવતા તે ચાઇનીઝ લસશ હોવાનું બહાર આવ્યું હતું. જેથી વેપારી પાસેનો ૨૦૦૦ કિલોગ્રામનો જથ્થો નાશ કરાવો હતો. ચાઇનીઝ લસણ કોઇપણ માર્કા વગર ભારતના બજારમાં ઘુસાડવામાં આવી ...
ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના જંગલમાં કે ખુલ્લા જંગલમાં વિહરતા સિંહો સહિત વન્યપ્રાણીઓને અત્યારે ઈકો સેન્સિટિવ ઝોન નથી છતાં પણ કોઈ નુકસાન નથી તો ઈકો ઝોન શા 1 માટે લગાવવામાં આવે છે તેવા વૈધક સવાલ સાથે કૃષિમંત્રી, વન મંત્રી તથા બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓની યોજાયેલ બેઠકમાં કિસાન સંઘના અગ્રણીઓ...
કામરેજ તાલુકાના નેત્રંગ ગામની સીમમાંથી પસાર થતી પાવર ગ્રીડની લાઈનની કામગીરી કરવા માટે અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે શેરડીના ખેતરમાં જેસીબી મશીનથી ખોદકામ શરૂ કરતાં જમીન માલિક, ગામના ખેડૂતો તથા ખેડૂત સમાજના આગેવાનો સ્થળ ઉપર દોડી જઈ કામ અટકાવવા પ્રયત્ન કરતાં કામરેજ પોલીસે સાત થી આઠ ખેડૂત આગેવાનોને ડીટે...
રાજકોટ, 'હું તો માત્ર નવ ધોરણ ભણેલો છુ પરંતુ ગાય આધારિત ખેતી અને ગૌશાળાની ઉપયોગિતા વિશે યુનિ.નાં વિદ્યાર્થીઓને પ્રવચન આપુ છું. આ શબ્દો આજરોજ કચ્છમાં અંજાર ખાતે નીલકંઠ ગોવિજ્ઞાનકેનદ્ દ્વારા ગાય આધારિત ખેતીનાં પ્રયોગો કરી માત્ર ચાર એકર જમીનમાંથી વર્ષે લાખો રૂા. ની વિજ મેળવતા ગૌ પ્રેમી મેઘજીભાઈ હ...
રાજય સરકારે જાહેર કરેલી સુચિત જંત્રીના દરમાં જે તોતિંગ વધારો કરાયો હતો. તે વધારાની અસર ખેડુતો પણ પડી શકે તેમ હોવાથી આજે ખેડુતોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે વધારાની અસર ખેડુતો પર પણ મોટા પાયે થવાની છે. ખેડુત પણ બીજી જમીન ખરીદવી હોય તો ખરીદી શકશે નહીં. અને જમીન સંપાદનમાં પણ નવી જંત્રી મુજબ જ વળ...
401 - 410 of ( 1016 ) records