ભુજ એરબેઝ પરથી રાજનાથ સિંહે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું, આ ટ્રેલર હતું, યોગ્ય સમયે પુરી ફિલ્મ બતાવીશું

Select Priority :
Top5

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે શુક્રવારે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ભૂજ એરબેઝની મુલાકાત લઈ રહ્યા છે. રાજનાથ સિંહ અહીં વાયુસેનાના સૈનિકો સાથે વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભુજ એરબેઝ ભારતના તે કેન્દ્રોમાંથી એક હતું જેને ગયા અઠવાડિયે પાકિસ્તાની સેના દ્વારા નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્...

Read More

બેડી યાર્ડના તલના વેપારીની ઝેરી દવા પી લઈ આત્મહત્યા

બેડી યાર્ડના તલના વેપારીની ઝેરી દવા પી લઈ આત્મહત્યા
Select Priority :
Slider

મોરબી રોડ પરનાં ઓમ પાર્ક શેરી નંબર-૧માં રહેતા બેડી યાર્ડનાં વેપારી શશીકાંતભાઈ શિવલાલભાઈ ચંદારાણા (ઉ.વ.૫૫)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. ધંધો બરાબર નહી ચાલતા અને તેને કારણે દેશું થઈ જતા આર્થિક ભીસમાં સપડાઈ જતા આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બેડીમાં આવેલી પોતાની ઓફિસે ઘઉ...

Read More

કમોસમી વરસાદથી પલળી ગયેલો ડાંગર રસ્તા ઉપર સુકવવા મુકાયો

Select Priority :
Slider

સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના પરિશ્રમ ઉપર પાણી ફેરવી દીધું છે. બાગાયતી પાકોની સાથોસાથ ખરીફ પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. ખેતરોમાં કાપણી માટે તૈયાર ડાંગર વરસાદના પાણીથી ભીંજાઈ જતાં હવે ખેડૂતોએ તેને રસ્તા ઉપર તાડપત્રી પાથરી સુકવવાની ફરજ પડી છે. સુરત જિલ્લાના ચોર્યાસી, વ ઓલપાડ, બારડોલી, મ...

Read More

તાપીના છેવાડાના નિઝર પંથકમાં સમી સાંજે ગાજવીજ સાથે કમોસમી વરસાદ

Select Priority :
Slider

તાપી જિલ્લાના છેવાડાના નિઝર પંથકમા શુક્રવારે સમી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા પાણી પાણી થયા હતા.જેથી લોકોને દિવસભરના ગરમીના ઉકળાટથી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદથી ખેતીપાક ને નુકસાન થશે. ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાયાઃ ઉચ્છલમાં પણ ઠંડા પવન ફૂંકાયા નિઝર અને કુકારમુંડા તાલુકામાં ત્રણ...

Read More

સરકારે ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુ ઘટાડતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

Select Priority :
Slider

મુંબઈ તેલ-મિયાં બજારમાં આજ આપાતી ખાદ્યતેલોના ભાવ ધીમો ઘટાડો બતાવતા જયારે દેશી ખાદ્યતેલો શાંત હતા. નવા વેપાર દીમા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ આયાતી પામતેલના ઘટી રૂ.૧૨૩૫ રહ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ રિફાઈન્ડના પટી રૂ.૧૨૭૦ રહ્યા હતા. સનકલાવરના ભાવ રૂ.૧૩૦૫ તથા રિફાઈનના રૂ.૧૩૮૫ રહ્યા હતા. જ...

Read More

110 ગામને પાણી પૂરું પાડતા સાની ડેમનાં પુનઃનિર્માણની કામગીરી ધીમી

Select Priority :
Slider

કલ્યાણપુર અને દ્વારકા પંથક માટે જીવાદોરી સમાન સાની ડેમના પુનઃનિર્માણની કામગીરી સાવ મંથર ગતિએ ચાલતી હોવાથી લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. આ કામની ધીમી ગતિ હોવા છતાં કોઈ વિપલ કે સત્તાપક્ષના નેતાઓ હરફ ઉચ્ચારતા ન હોવાથી રોષ વિશેષ બેવડાઈ રહ્યો છે. સાની ડેમ વર્ષોથી કલ્યાણપુર અને દ્વારકા તેમજ બારા...

Read More

સાવરકુંડલા અને લીલિયા પંથકમાં સૌની યોજનાના પાણીથી ખેડૂતો વંચિત

Select Priority :
Slider

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા અને તાલુકાના ડેમમાં સૌની યોજના થકી પાણી પહોંચી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને ઘણા અંશે રાહત મળી છે.જોકે, સાવરકુંડલા તાલુકામાં ૫૦ ગામોને ખેતીના પિયત માટે સૌની યોજના હજુ સુધી આવી નથી. સ્થાનિક ખેડૂતો રાજય સરકાર સુધી છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી રજૂઆતો કરી રહ્યા છે પરંતુ...

Read More

માળિયા મિંયાણાના સરવડ ગામે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયાની ફરિયાદ

Select Priority :
Slider

માળિયા મિંયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ખેડૂતે ભાંગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે પોતાની સગી દીકરી ન હોવા છતાં અન્ય મહિલાનું નામ સોગૂંદનામા અને વારસાઈ આંબામાં દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાની ફરિયાદ ગામના તલાટી કમ મંત્રીએ માળીયા મિંયાણા પોલીસ મથકમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. સ...

Read More

રાજકોટ જિલ્લામાં માવઠાથી મગ, તલ, બાગાયતી પાકોને ભારે નુકસાન

Select Priority :
Slider

ઉપલેટા પંથક સહિત સમગ્ર રાજકોટ જિલ્લામાં ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદના કારણે કૃષિ અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. આથી અહી ગુજરાત કિસાન સભાએ બેઠક યોજી નુકસાન અંગે સમીક્ષા કરી હતી.આ સભાએ કૃષિ મંત્રીને પત્ર પાઠવી તાકિદે નુકસાન સર્વે કરવા અને ખેડૂતોને નુકસાન વળતર આપવા માગણી કરી છે. ઉપલ...

Read More

અમદાવાદમાં ફરી માવઠાનું સંકટ ચાર દિવસ વરસાદની આગાહી

Select Priority :
Slider

અમદાવાદમાં માવઠાનું વધુ એક સંકટ સર્જાયું છે. આગામી ૨૨ થી ૨૫ મે દરમિયાન અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ૩ દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૧૯ થી ૨૧ મે દરમિયાન અમદાવાદનનું ત...

Read More

851 - 860 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates