ભારત-પાકિસ્તાનના યુદ્ધવિરામ વચ્ચે રાત્રે કચ્છમાં ફરી 12 ડ્રોન દેખાયાં

Select Priority :
Top5

ભારત- પાકિસ્તાન વચ્ચે યુધ્ધ વિરામ થયાને હજુ ૨૪ કલાક વીત્યા છે તે વચ્ચે સરહદી કચ્છમાં વધુ ૧૨ જેટલા ડ્રોન દેખાયાની ચર્ચા છે. છેવાડાના અબડાસા તાલુકાના જુદા જુદા ગામોના લોકોએ રાત્રિના સાડા આઠથી નવ આસપાસ ૬ ડ્રોનને જોયા હતા. ખાવડા પંથકમાં પાંચ, મુંદરા તાલુકાના વાંકી પત્રીમાં એક ડ્રોન જોવા મળ્યો હતો. ભુજ...

Read More

સૌરાષ્ટમાં વાદળછાયા વાતાવરણમાં વધુ ત્રણ ઇંચ સુધી કમોસમી વરસાદ

Select Priority :
Slider

સૌરાષ્ટ્રમાં આજે એક સપ્તાહ પૂર્ણ થવા છતાં વાતાવરવામાં પલટો પથાવત રહ્યો છે. આજે રવિવારે પણ વાદળછાંયા વાતાવરણ વચ્ચે વધુ ત્રણ ઈચ સુધીનો કમોસમી વરસાદ વરસી ગયો હતો. પરિણામે હવે ધરતીપુત્રોને ઉનાળુ પાકમાં નુકસાન થવા લાગતા ખમૈયા કરો, માવઠાં મહારાજની પ્રાર્થના કરવા લાગ્યા છે. આજે હવામાન વિભાગે પણ હજુ બે દિ...

Read More

રેશનિંગ માટે ઘઉં-ચોખાના એક સાથે ત્રણ માસના ક્વોટાની મંજુરી અપાશે

Select Priority :
Slider

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) પાસેથી અનાજે ખાસ કરીને ઘઉં તથા ચોખાનો વિપુલ સ્ટોક હોવાનું ધ્યાનમાં રાખી કેન્દ્ર રાજ્યોને તેમના રૅશનના ત્રણ મહિનાનું ક્વોટાનો એક જ સાથે ઉપાડ કરીને જાહેર વિતરણ પદ્ધતિ હેઠળ લાભકર્તાઓને પણ એક સાથે તે પૂરો પાડવાની મંજુરી આપવા વિચારી રહ્યું છે. નવા પાકની આવક પહેલા સ...

Read More

ધારી ગ્રામ્ય પંથકમાં સતત સાતમાં દિવસે કમોસમી વરસાદથી નદી-નાળા છલકાયા

Select Priority :
Slider

ધારી પંથકમાં આજે સતત સાતમા દિવસે કોસમી વરસાદ થતા નદી નાળા છલકાઈ ગયા હતા. સાથો સાથે બાગાયતી કેરીના બગીચાઓને નુકસાન થયું હતું. તેમજ ખેતીવાડીને નુકસાન થતા કિસાન સંઘે આવેદનઆપી વળતરની માગણી કરી છે. અમરેલી જિલ્લામાં ખેતી તેમજ બાગાયતી પાકને ભારે નુકસાન, સર્વે કરી સરકારી સહાય આપવા માંગ ઉઠી અમરેલી જિ...

Read More

રાજકોટના માર્કેટ યાર્ડ છ દિવસથી બંધ રહેતા રૂ.120 કરોડના સોદા અટક્યા

Select Priority :
Slider

સૌરાષ્ટ્રનું અગ્રગણ્ય રાજકોટ માર્કેટ યાર્ડ કે જ્યાં વર્ષે રૂા.૪૦૦૦ કરોડથી વધુના કૃષિપાકનું ખરીદ-વેચાણ થાય છે ત્યાં એક પેઢી કાચી પડતા અને તેમાં ૧૪૯ કમિશન એજન્ટોના રૂ।.૧૭ કરોડથી વધુ રકમ ફસાઈ જતા હવે માવઠાંમાં રાહત છતાં આજે પણ યાર્ડ બંધ રહ્યા હતા. છ દિવસથી પાર્ડ બંધ રહેતા અંદાજે રૂા.૧૨૦ કરોડથી વ...

Read More

આજે એલર્ટઃ સૌરાષ્ટ્રમાં 15 તાલુકાઓમાં વરસાદ, તા.15 થી સૂકું હવામાન

Select Priority :
Slider

આજે ગુજરાતમાં તાપી જિ.ને બાદ કરતા એકંદરે વરસાદનો વિરામ રહ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદી માહીલ આજે પણ જારી રહ્યો હતો અને સાંજ સુધીમાં ૧૫ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં દોઢ ઈંચ, વાંકાનેર તાલુકામાં આજે સાંજે સવા ઈંચ અને જામકંડોરણા તાલુકામાં એક ઈંચ ધોધમાર વર...

Read More

રાજકોટ યાર્ડ 6 દિવસ બાદ આજથી ફરી શરુ કરવા નિર્ણય

Select Priority :
Slider

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં જે.કે.ટ્રેડીંગ નામની પેઢીએ યાર્ડના ૧૪૬ જેટલા કમિશન એજન્ટ વેપારીઓના રૂ।.૧૭ કરોડ ઓળવી જતા તે અન્વયે છ દિવસથી વેપારીઓ કામકાજથી અળગા રહેતા અઘોષિત હડતાળ છ દિવસથી હતી જે અંગે હવે નાણાં ફસાવનાર પેઢી પાસેથી પેમેન્ટ અપાવવાની યાર્ડના ચેરમેને ખાત્રી આપતા આવતીકાલથી યાર્ડનું કામકાજ...

Read More

રાજુલા પાસે માલગાડીને ઈમર્જન્સી બ્રેક લગાવી ટ્રેક ઓળંગતા સિંહને બચાવાયો

Select Priority :
Slider

ભાવનગર રેલવે ડિવિઝનમાં રાજુલા નજીક લોકો પાયલટે માલગાડીને ઈમર્જન્સી બ્રેક લગાવીને ટ્રેક ઓળંગતા સિંહને બચાવ્યો હતો. આ અંગેની વિગત આપતા ભાવનગરના સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આજે રાજુલા નજીક કિ.મી. નં. ૦૩/૧૪-૦૩/૧૫ ની વચ્ચે એક સિંહ રેલવે ટ્રેક ઓળંગતો જોવા મળ્યો હતો. &nbs...

Read More

સક્કરબાગ ઝૂનાં પાંજરાંમાંથી રીંછ વૃક્ષની ડાળીનો સહારો લઈ સરકી ગયું

Select Priority :
Slider

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ બહાર નીકળી જતા દોડધામ મચી ગઈ હતી. રીંછને જે વિસ્તારમાં રાખવામાં આવે છે ત્યાં પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું. ઝૂનો સ્ટાફ “રાણા સિંહ'ની ગણતરીની તૈયારીમાં હતોને રીંછ એકલું ફરવા ચાલ્યું! ...

Read More

જય હિંદ કી સેનાઃ 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિંરગા યાત્રાનું આયોજન

Select Priority :
Top5

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ  ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાનાં આ ...

Read More

831 - 840 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates