વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ધારાસભ્યઓ પોતાના મતવિસ્તારમાં સામૂહિક વિકાસના મહત્વના નાના કામો માટે દરેક ધારાસભ્યશ્રીને મતવિસ્તાર દીઠ ચોક્કસ વાર્ષિક રકમ ફાળવવાની યોજનામાં વર્ષ ૨૦૨૫-૨૬થી વધારો કરીને રૂ.૨.૫૦ કરોડ કરવામાં આવ્યો છે. આ ગ્રાન્ટમાંથી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો કરવાની સૂચ...
ડુંગળીના ભાવ ફરી એક વાર ખેડૂતોની આંખે પાણી આવી જાય તેવા ગગડ્યા છે. રાજકોટ યાર્ડમાં નબળી ગુણવત્તાની ડુંગળી તો રૂા.એકના કિલો લેખે વેચાઈ હતી જ્યારે સૌથી સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ પણ મહત્તમ રૂા.૧૦ મળ્યા હતા. આ ઉપરાંત ચોમાસુ હવામાનના પગલે લીંબુના ભાવ જે પ્રતિ મણ મહત્તમ રૂ।.૩૦૦૦ની સપાટીએ પહોંચ્ય...
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો સિલસિલો આજે બુધવારે પણ યથાવત રહ્યો હતો. આજે વંટોળ સાથે તેજ પવન પણ ફૂંકાયો હતો. સાવરકુંડલા અને તાલાલા પંથકમાં ધોધમાર દોઢ ઈંચ માવઠું વરસ્યું હતું. જયારે માળિવા હાટીનાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બે ઈંચ સુધીના વરસાદથી ખેતીપાકને નુકસાન થયાની બૂમ ઉઠી હતી. આજે માંગરોળમાં એક ઈંચ, ધ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યુ હતું અને સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ટેકાનો ભાવે ઘઉં રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્વિ.જાહેર કરવામાં આવ્યાં છે જેનાં પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦/- પ્રતિ ક્વિ. બોનસ આપવામાં આવશે. ખેડૂતોને તેઓનાં ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨...
બાગાયત નિયામકની કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં આપણો તાલુકો, બાગાયત તાલુકો “ગ્રો મોર ફ્રુટ ક્રોપ" અભિયાન હેઠળ બાગાયત ખાતાની યોજનાઓના અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર પસાર માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નાયબ બાગાયત નિયામકશ્રી જી.જે.કાતરીયા દ્વારા જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટ...
જામનગર તાલુકાના દિગ્વીજયગ્રામ ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ.૧૦લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ કામોમાં મહેશ્વરીસમાજ વાડીના રૂમનું કામ કુલ રૂ.૭,૮૯,૩૭૧ તથા રૂમની બાજુ...
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ વરસવાની ત હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બપોર બાદ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં મિનિ વાવાઝોડાં સાથે ઝંઝાવાતી ઝાપટાંથી લઈને ત્રણ ઈચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. ૭૦-૮૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા તોફાની પવન સાથેના વરસાદથી ભારે ખાનાખરાબી સર્જાઈ ...
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં, ઘઉંની સરકારી ખરીદી MSP પર ચાલી રહી છે, જ્યારે ઘણા રાજ્યોની મંડીઓમાં, ખાનગી વેપારીઓ ઘઉં ખરીદી રહ્યા છે. આજે અમે તમને ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના બજારોમાં ઘઉંના આગમન અને ભાવ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. સરકારના એગમાર્કનેટ પોર્ટલ પર જાહે...
રાજસ્થાનના પાલી જિલ્લાના ફાલના-ખુદાલા ગામનો 27 વર્ષીય પ્રિયાંક સુરાણા આ દિવસોમાં દેશ અને વિદેશમાં હેડલાઇન્સમાં છે. પ્રિયંકના પિતા તેને ઉદ્યોગપતિ બનાવવા માંગતા હતા પણ હવે તેણે ખેતી શરૂ કરી દીધી છે. અહીં બટાકાની ખેતી કરીને, પ્રિયાંક દેશના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. પ્રિયાંક બટાકાની ખેતીમાંથી લ...
871 - 880 of ( 1016 ) records