ભારતમાં કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે 21 માર્ચ 2025 ના રોજ કૃષિ ક્ષેત્રમાં મહિલાઓ માટે બીજી સમિટનું આયોજન કરવાનું નક્કી કર્યું છે, જેનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા માળખાકીય અવરોધોને દૂર કરવા અને સમાવિષ્ટ ભવિષ્ય તરફ કામ ક...
દેશના લગભગ તમામ રાજ્યોમાં મુખ્ય રવિ પાક ઘઉંની લણણી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આ વર્ષે ઉનાળાના વહેલા આગમન અને હવામાનમાં સતત ફેરફારને કારણે, ઘઉંના ઉત્પાદન અંગે સારા સમાચાર છે. હકીકતમાં, રાજસ્થાનના કેટલાક જિલ્લાઓ સિવાય, બધા ઘઉં ઉત્પાદક રાજ્યોમાં આ વર્ષે અત્યાર સુધી પાક ઉત્પાદનની સ્થિતિ અંગે કોઈ ચિં...
વિધાનસભા ગૃહ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના કૃષિ ક્ષેત્રનું ચિત્ર વર્ણવતા જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર એ ગુજરાતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. ગુજરાતમાં અનેક વ્યવસાયોના પાયામા કૃષિ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ છે. કૃષિ મંત્રી...
જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના મોટા પશુઓમાં ખરવા-મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે શરૂ થયેલ રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થયો છે. જેમાં જામનગર જિલ્લાના દરેક ગામમાં ઘરે-ઘરે જઈને પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા ૨,૫૯,૩૦૦ જેટલા પશુઓમાં રસીકરણ કરવામાં આવશે. પશુઓમાં ખરવા-મોવાસા રોગ અટકાવવા રસીકરણ કાર્...
એક તરફ પૂર્વોત્તર રાજ્યો, મધ્યપૂર્વ ભારતમાં તીવ્ર ગતિએ તોફાની પવન અને ગાજવીજ સાથે જેવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી તા. ૨૧ માર્ચ સુધી ગરમ અને ભેજયુક્ત અકળાવી દેતું હવામાન રહેવાની આગાહી થઈ છે. ધુળેટી પછી ફરી તાપમાન વધ્ય...
ધોરાજી પંથકમાં ભાદર નદીમાં કોઈ અકળ કારણોસર માછલાઓ મરી જવાની ઘટના વારંવાર બની રહી છે. આ અગાઉ ત્રણ વર્ષ પહેલા બનેલા આવા જ બનાવમાં હજારો માછલા મરીગયાની ઘટના બન્યા પછી ફરી આવી જ ઘટના ધોરાજીના વેગડી,તરેવડા, ગામે બનતા તપાસની માગણી ઓ થઈ રહી છે. જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ, નદીનું પાણી મરેલી માછ...
હોળી પછી પણ દેશભરના જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. ખાસ કરીને ડુંગળીના મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો પણ આનો વિરોધ કરી રહ્યા છે. આ વર્ષે, વિસ્તારમાં બમ્પર વધારાને કારણે, વધુ ઉત્પાદનની અપેક્ષા છે. ઉપરાંત, પુરવઠામાં વધારો થવાને કાર...
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં તથા ચણાની આવક શરૂ કરતાં જ હાઇવે પર વાહનોની ૭ થી ૮ કિ.મી. લાંબી લાઈનો લાગી હતી. ઘઉંની આશરે ૧.૨૫ લાખ કા જેવી માતબર આવક થઈ છે, જે આ સિઝનની રેકોર્ડબ્રેક આવક છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતનાં જિલ્લાઓમાંથી ખેડૂતો ઘઉં લઈને આવ્યા હતાં. ખેડૂતીને ૨૦ કિગ્રાના રૂા. ૪૭૦થી ૭૦૦...
ખાંભા ગીર જંગલમાં પાણી અને ઘાસચારાની અછત ઊભી થતાં માલધારીઓ નેસડા છોડી રેવન્યુમાં પડાવ નાખ્યા છે. ખાંભા અને ધારી તાલુકાના રેબડીનેસ, લોકીનેસ, ભાણિયા અને રેબડી નેસમાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે ધારી-ખાંભા-બગસરાના ધારાસભ્યે પાણી પુરવઠા મંત્રી અને કૃષિ પશુપાલન મંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી...
ગોંડલ શહેરના રાશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ અને અન્ય ચીજવસ્તુઓનો અપૂરતો જથ્થો મળતો હોવાની બૂમ ઉઠી છે. અહીં જે તે વિસ્તારમાં નિયત દુકાનદારોનો ચાર્જે અન્ય દુકાનદારોને સોપતા બે જ દિવસ દુકાનો ખુલી રાખીને પછી વેંચાણ જ બંધ કરી દેતા હોવાથી વેચાયા વગરનો જથ્થો પડયો રહે છે એ કદાચિત બારોબાર ધકેલાઈ જતો હોવા...
641 - 650 of ( 1016 ) records