ગીતાબેને કપાસ છોડીને વટાણાની ખેતી શરૂ કરી, ઓછા ખર્ચે સારો નફો મેળવવા લાગ્યા

Select Priority :
Slider

આ સફળતાની વાર્તા ગુજરાતના ગીતાબેનની છે જે સાબરકાંઠા જિલ્લાના રહેવાસી છે. આ જિલ્લાની મોટાભાગની વસ્તી ખેડૂતો છે અને તેમની આવક ખૂબ ઓછી છે. આ દેશના સૌથી પછાત જિલ્લાઓમાંનો એક છે જ્યાં મોટાભાગના ખેડૂતો કપાસ અને ઘઉંની ખેતીમાં રોકાયેલા છે. આ જિલ્લાના વિજયનગર તાલુકામાં, ભાંભુડી ગામ છે જ્યાં મહિલા ખેડૂત ગીત...

Read More

બટાકા ખોદતી વખતે અને સંગ્રહ કરતી વખતે સાવચેત રહો, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે

Select Priority :
Slider

ભારત દર વર્ષે લગભગ 55 મિલિયન ટન બટાકાનું ઉત્પાદન કરે છે અને વૈશ્વિક બટાકાના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. દેશમાં ગ્રાહકો અને ઉદ્યોગોને વર્ષભર બટાકાની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, લણણી પહેલા અને લણણી પછી યોગ્ય સંગ્રહ પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે જેથી બટાકાને લાંબા સમય...

Read More

ટ્રેક્ટર ટાયર ટિપ્સ: ટ્રેક્ટરના ટાયર વર્ષો સુધી ચાલશે, ફક્ત આ બાબતોનું ધ્યાન રાખો

Select Priority :
Slider

મોટાભાગના ખેડૂતો તેમના ટ્રેક્ટરની સારી સંભાળ રાખે છે, પરંતુ બહુ ઓછા લોકો ટ્રેક્ટરના ટાયર પર ધ્યાન આપે છે. એવું પણ કહી શકાય કે ઘણા ખેડૂતો માને છે કે ફક્ત ટ્રેક્ટર અને તેના એન્જિનને જ જાળવણીની જરૂર હોય છે. આ રીતે, ટ્રેક્ટરના ટાયરો જાળવણી વગર રહે છે અને તેમનું જીવન ઝડપથી ઘટવા લાગે છે. જો તમે ટ્રેક્ટર...

Read More

ખેતીની જમીન ભાડે આપવાથી થતી આવકને વેરામુક્તિનો લાભ નહીં મળે

Select Priority :
Slider

સંસદમાં રજૂ કરવામાં આવેલા ૨૦૨૫-૨૬ના વર્ષના બજેટમાં શહેરી વિસ્તારોમાંની ખેતીની જમીન ભાડે આપી તેના પર ભાડાંની આવક કરવામાં આવે તો તે ભાડાંની આવકને વેરાપાત્ર આવક ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીની આવકને વેરામુક્ત આવક તરીકે ચાલુ રાખવામાં આવી છે, પરંતુ ખેતીને પ્રવૃત્તિને લગતા દસ્તાવેજોની હવે વધુ ચુસ...

Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં 300 ખેડૂતો સામે પાણીચોરીના કેસ, એકને પાસા

Select Priority :
Slider

ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ખેતીને બચાવવા ખેડૂતો કેનાલમાંથી પાણી લઇ રહ્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે ૩૦૦ ખેડૂતો વિરુધ્ધ પાણીચોરીના કેસ નોંધ્યાં છે. એટલું જ નહીં, મૂળીના એક ખેડૂતને પાણી ચોરી બદલ પાસા એકક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે. એક તરફ, આખરે સરકાર ખેડૂતોને સિચાઈનું પાણ...

Read More

મધ્ય પ્રદેશમાં પન્નાની ધરતીમાંથી 4.24 કેરેટનો દુર્લભ હીરો મળ્યો

Select Priority :
Slider

મધ્ય પ્રદેશ વિશ્વ પ્રસિધ્ધ એમરોલ્ડ ફોરેસ્ટ, ટાઈગર રીઝર્વ અને હીરાની નગરીમાં વિખ્યાત પન્નાની ધરતી ક્યારે કોને માલા માલ કરી દે તે કહી શકાતું નથી. જિલ્લાના ગહરા ગામના નિવાસી ઠાકુર પ્રસાદ યાદવની શુક્રવારે કિસ્મત ચમકી છે. તેને ૪.૨૪ કેરેટનો ચમચમાતો હીરો મળ્યો છે. તેની કિંમત લાખોમાં બતાવવામાં આવી રહી છે....

Read More

ખેડૂતો અને કેન્દ્ર વચ્ચેની બેઠક અનિર્ણિત 22 ફેબ્રુઆરીએ આગામી બેઠક યોજાશે

Select Priority :
Slider

છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે કેન્દ્રના પ્રતિનિધિ સાથે બેઠક કરી હતી .ચંડીગઢમાં એ બેઠક થઇ હતી. અને ૨૨ ફેબ્રુઆરીએ આગામી બેઠક યોજવામાં આવશે. આગામી બેઠકમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ ચૌહાણ અને ગૃહપ્રધાન હાજર રહેશેઃ જગજીતસિંહડલ્લેવાલ કેન્દ્રીય પ્રયાન પ્રહલાદ જોશીના નેતૃત્ત...

Read More

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો

Select Priority :
Slider

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે "23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025"નો શુભારંભ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.  "કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર" થીમ સાથે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન(SEA) દ્વારા આય...

Read More

ગુજરાતમાં આગામી તા.13 માર્ચ 2025 સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું-2025” ઉજવાશે

Select Priority :
Slider

રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયા ૨૦૨૫’ તેમજ ‘પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ’ની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ પખવાડીયાનો શુભારંભ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫એ કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી...

Read More

મગફળી ખરીદવાની મર્યાદા 125 મણ પ્રતિદિનથી વધારીને 200 મણ પ્રતિદિન કરતા ખેડૂતો ખુશ ખુશાલ

Select Priority :
Slider

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભારત અને ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ પ્રયાસોના પરિણામે ખેડૂતોની સંખ્યા અને ખરીદ જથ્થાની દ્રષ્ટિએ રાજ્યમાં મગફળી પાકની વિક્રમજનક ખરીદી થઈ છે. સાથે જ, ખેડૂતોને ચૂકવણું પણ ખરીદી બ...

Read More

551 - 560 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates