સિંહ પાણીમાં તરતા નથી તેવી માન્યતાને ખોટો પાડતો કિસ્સો સામે આવ્યો છે. ૭૦ ફુટ પહોળાઈ અને ૪૦થી ૫૦ ફુટ ઉંડાઈ ધરાવતી નદીમાં સામા કાંઠે શિકાર કરવા માટે નદીમાં તરીને સિંહણ ગઈ અને ત્યાં શિકાર કરી પરત નદીમાં તરી આવી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે લોકોમાં માન્યતા છે કે, સ...
અમૂલ દૂધમાં 1 રૂપિયાનો ઘટાડો થયો છે. નવા ભાવ શુક્રવારથી લાગુ થશે. અમૂલે આ જાણકારી આપી છે. હાલના સમયમાં દૂધની મોંઘવારી સામે સામાન્ય લોકોને કેટલી હદે સંઘર્ષ કરવો પડ્યો છે તે જોતા દરમાં એક રૂપિયાનો ઘટાડો રાહતની વાત છે. અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલે તેની ત્રણ મુખ્ય પ્રોડક્ટ્સ - અમૂલ ગોલ્ડ, અમૂલ તાઝા અને અ...
PM કિસાન યોજનાના 19મા હપ્તાની રાહ હવે પૂરી થઈ ગઈ છે, કારણ કે PM કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. પીએમ મોદી બિહારના કરોડો ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. તેઓ બિહારની રાજધાની પટનામાં કર્પૂરી ઠાકુરની 1...
ગત વર્ષોમાં સિંગતેલ મોંઘુદાટ હોય તેમાં ભેળસેળની શક્યતા વધી ગઈ હતી ત્યારે આયાત ડયુટી વધાર્યા બાદ સાઈડતેલો કે જે સામાન્ય રીતે લોકો રોજિંદી ઘરેલું રસોઈમાં વાપરતા નથી તેમાં પણ ભેળસેળ થવા લાગી હોય તેમ આજે પ્રિમિયમ ક્વોલિટીના નામે વેચાતા કપાસિયા તેલમાં પણ ભેળસેળ ખુલી છે. જૂના માર્કેટ યાર્ડમાં &lsquo...
બિલાડીને દૂધનું રખોપું..'ની કહેવતને સાચી ઠરાવતો કિસ્સો અમરેલીમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સસ્તા અનાજના કાળાબજાર કરતા વેપારીએ પોતે ભાડે રાખેલા ગોડાઉનમાં પુરવઠા તંત્ર દ્વારા સીઝ કરાયેલો રાશનિંગનો જથ્થો ચોરી લીધો હતો. અમરેલી પુરવઠા તંત્રએ ગત ઓગસ્ટ મહિનામાં સીલ મારેલા આ ગોડાઉનનું શટર તોડીને વેપાર...
સૌરાષ્ટ્રમાં રવી સીઝનના એટલે શિયાળામાં ઉગાડેલા કૃષિપાકની બજારમાં એક પછી એક આવક શરુ થઈ રહી છે અને હવે જીરુની આવક શરુ થઈ છે. ગુજરાતમાં આ વર્ષે જીરુનું ૩.૯૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. ગત વર્ષે ૫.૬૧ લાખ હેક્ટર અને આ વર્ષે ૪.૮૮ લાખ હેક્ટરમાં જીરુનું વાવેતર કરાયું છે. ગત વર્ષે ૪.૧૮ લાખ ટન અને આ વ...
ગુજરાતમાં ડબ્બા ઉત્પાદનની ક્ષમતાને ધ્યાને લીધા વગર ખાદ્યતેલ ધરાર નવા ડબ્બામાં જ વેચવાના નિયમ સામે વ્યાપક વિરોધ વંટોળ ઉઠ્યા બાદ ગઈકાલથી રાજકોટ તેલ બજારમાં ફરી જૂના અને નવા ડબ્બાના અલગ સોદા પડવાનું શરુ થયું છે. નવા ડબા કરતા જુના ડબામાં રૂા.૫૦ના ભાવ ઓછો હોય છે. તો બીજી તરફ મગફળીના રેકોર્ડબ્રેક ઉત્પાદ...
તમામ પાક પર એમએસપીની ગેરંટી અને ખેડૂતોની અન્ય માંગણીઓ સહિતની તેમની માંગણીઓ માટે આવતીકાલે 26 જાન્યુઆરીએ ખેડૂતોની દેશવ્યાપી ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં બિનરાજકીય કિસાન મજદૂર મોરચા અને ભારતીય કિસાન યુનિયન દ્વારા દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. જ્યારે અન્ય ખેડૂત સંગઠનો પણ દેશવ...
રાજકોટના એરપોર્ટ પોલીસ દ્વારા ગત તા.૧૬-૧૨- ૨૦૨૪ના શહેરથી ૨૨ કિ.મી. દૂર બારવણ ચોકડી પાસે ટ્રકને અટકાવીને ૨૫ કિલોના : એક એવા ૧૫૦ ડબ્બા શંકાસ્પદ ગોળ સાથે વાહન મળીને ૪.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જે ગોળ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક મહિને આવેલા રિપોર્ટ મુજબ તે સડેલો, અખાદ્ય ઠરતા આજે ગુનો નોંધા...
કાલાવડ તાલુકાના સૂર્યપરા ગામના ખેડૂત બુઝુર્ગનું બાઈક પરથી પટકાઈ પડતા ગંભીર ઈજા થયા પછી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેમને ચાલુ બાઈકમાં બ્લડપ્રેશર વધી જતાં નીચે પટકાઈ પડ્યા પછી માથામાં પથ્થર વાગવાના કારણે હેમરેજ થયું હતું. વાડીએથી ઘરે આવતી વખતે બીપી વધી જતાં બાઈક સ્લીપ થવાથી માથામાં પથ્થર વાગવાના...
471 - 480 of ( 1016 ) records