સિંહો પાછળ બસ દોડાવી પજવણી કરનાર બે શખ્સને ત્રણ વર્ષની કેદ

Select Priority :
Slider

રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પાંચેક વર્ષે પૂર્વે સિંહનું ટોળું વિહરતું હતું. ત્યારે જંગલના રાજા સિંહના સમૂહ પાછળ બસ દોડાવી પજવણી કરી વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જે બનાવમાં બે શખ્સને કોર્ટે ત્રણ વર્ષની કેદ અને ૨૫ હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો. ભવિષ્યમાં વન્ય પ્રાણીઓ સાથે અપકૃત્ય થતું અ...

Read More

સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો: મધ્ય પ્રદેશમાં સોયાબીનની આવકો ઓછી થઈ

Select Priority :
Slider

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો આગળ વધ્યો હતો. અન્ય ખાદ્યતેલોમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલ વાયદાના ભાવ ૨૯થી ૯૧ પોઈન્ટ ઉંચકાયા હતા. સૌરાષ્ટ્ર- ગોંડલ ખાતે સિંગતેલના ભાવ ઘટી રૂ. ૧૩૫૦ ૨હ્યા હતા. મલેશિયામાં પામતેલના ભાવ ઝડપી ઉંચકાયા ...

Read More

મહુવા શુગર કરતા કોપર શુગરની આર્થિક સ્થિતિ સારી, વેચવાનો પ્રશ્ન નથીઃ પ્રમુખ

Select Priority :
Slider

સુરત જિલ્લાની મહુવા શુગર ફેક્ટરીએ કોપર શુગર ખરીદવા અંગે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરવાના મામલે શુગર ફેક્ટરીના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોપર શુગર ફેક્ટરીના ચેરમેન એવા ચલથાણ શુગર ફેક્ટરીના પ્રમુખ ( કેતન પટેલે જણાવ્યું કે કોપર શુગર વેચાણ અંગે કોઈ ચર્ચા આજદિન સુધી થઈ નથી. કોઈપણ સભાસદ કે ખેડૂતની...

Read More

ગુજરાતમાં રવી સીઝન પૂરી થઈ, એ વર્ષે ચણા, ઘઉંના ઢગલા થશે

Select Priority :
Slider

ગુજરાતમાં રવી સીઝન અર્થાત્ શિવાળું કૃષિ વાવેતર પૂર્ણ થયું છે અને સત્તાવાર ફાઈનલ વાવેતર મુજબ અને ઉત્પાદનના અંદાજ મૂજબ આ વર્ષે ઘંઉં અને ચણાનો મુખ્ય પાકગત વર્ષથી વિશેષ પાકશે અને માર્કેટમાં તેના ઢગલા થશે. આ વખતે વાવેતર ગત વર્ષ કરતા આરંભે મોડુ અને મોળુ રહ્યું હતું પરંતુ, બાદમાં તેમાં તેજી આવતા કુલ ૪૮.૫...

Read More

ખેડૂતોના સળગતાં પ્રશ્નો અંગે આજે જામખંભાળિયામાં ખેડૂત સંમેલન

Select Priority :
Slider

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખંભાળિયામાં વાછરાવાવ ખાતે આજે ગુરુવારે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે. દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭ નો પાકવિમો ૭૦ થી ૮૦ ટકા મળવાપાત્ર હતો, તે સરકાર દ્વારા અપાયો ન હોવાથી આ અંગેની પણ માંગ કરાશે. ૨૭૨ ટકા વરસાદથી જિલ્લો અતિવૃષ્...

Read More

શેઢા ભાડથર ગામના ખેડૂત સાથે રૂ.7.52 લાખની ઠગાઇ

Select Priority :
Slider

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂપિયા ૭.૫૨ લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. કોઈ જગ્યાએ બેંક ખાતાની વિગત માટે આપેલો કેન્સલ કરેલો ચેક તફડાવીને બારોબાર એકાઉન્ટમાંથી રૂપિયા સેરવી લેવાતા ફરિયાદ વ...

Read More

મોરબીની ગૌશાળાના નામે ફાળો ઉઘરાવી છેતરપિંડી કરવા બદલ 12 સામે ફરિયાદ

Select Priority :
Slider

મોરબીની યદુનંદન ગૌશાળાના નામે બમ્પર ડ્રોની જાહેરાત કરી યુપીઆઈ મારફતની રકમ મેળવી ખોટી પહોંચો મોકલી નાગરિકો સાથે ઈનામી ડ્રોની લાલચ આપી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગૌશાળાના નામે બમ્પર ડ્રોની સોશ્યલ મીડીયામાં જાહેરાત કરી લોકો પાસેથી રકમ ઉઘરાવાઈ મોરબી યદુનંદન ગૌશાળા સામે રહેતા વિમલ જયસુખ...

Read More

ગુજરાત સહિત દેશમાં કડકડતી ઠંડીનો સમય લગભગ પૂરો થયો

Select Priority :
Slider

ગુજરાત સહિત દેશમાં હવે જેને કાતિલ કે ધ્રુજાવી દેતી કહેવાય તેવી ઠંડીનો સમય, જો કોઈ અચાનક સીસ્ટમ ન સર્જાય તો લગભગ પૂરો થયો છે. પરંતુ, સવારે અને રાત્રે વધતા ઓછા પ્રમાણમાં ગુલાબી ઠંડી જારી રહેશે. મૌસમ વિભાગના પૂર્વાનુમાન મૂજબ એક પખવાડિયા સુધી કોલ્ડવેવની શક્યતા નથી. હાલ શિશિર ઋતુ ચાલી રહી છે જ...

Read More

જો તમે મોતીની ખેતી કરવા માંગો છો તો આ બાબતોનું ધ્યાન રાખો

Select Priority :
Slider

તાજેતરના વર્ષોમાં કૃષિ ક્ષેત્રમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. દેશના ખેડૂતો નવા વેપારી પાકોની ખેતી તરફ વધુને વધુ વળે છે. આનાથી તેમને ઘણો ફાયદો થઈ રહ્યો છે અને તેમની આવક ઝડપથી વધી રહી છે. આ સમય દરમિયાન ખેડૂતોમાં મોતીની ખેતી પણ વધુને વધુ લોકપ્રિય બની રહી છે, જેમાંથી ઓછા ખર્ચે સારો નફો મેળવી શકાય છ...

Read More

જો તમે મોતીની ખેતી કરવા માંગો છો તો આ બાબતોનું ધ્યાન રાખો

Select Priority :
Slider

તાજેતરના વર્ષોમાં કૃષિ ક્ષેત્રમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. દેશના ખેડૂતો નવા વેપારી પાકોની ખેતી તરફ વધુને વધુ વળે છે. આનાથી તેમને ઘણો ફાયદો થઈ રહ્યો છે અને તેમની આવક ઝડપથી વધી રહી છે. આ સમય દરમિયાન ખેડૂતોમાં મોતીની ખેતી પણ વધુને વધુ લોકપ્રિય બની રહી છે, જેમાંથી ઓછા ખર્ચે સારો નફો મેળવી શકાય છ...

Read More

491 - 500 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates