ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું એક જ કેન્દ્ર હોવાથી હાલાકી

Select Priority :
Slider

ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ઓનલાઈન નોંધાયેલા ખેડૂતોને તેઓની મગફળી વેચવા માટે અહીંના એકમાત્ર ખરીદ કેન્દ્ર પર આપાર રાખવો પડે છે. જેમાં વિલંબ થતા ખેડૂતોને વ્યાપક મુશ્કેલીનો સામનો કરવા કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ૧૦ હજ...

Read More

ફ્રી આધાર અપડેટની તારીખ ફરી લંબાવાઈ, આ વખતે ફ્રી સર્વિસ 3 નહીં 6 મહિના માટે ઉપલબ્ધ રહેશે.

Select Priority :
Slider

આધાર કાર્ડ ધારકોને મોટી રાહત આપતા, આધાર ઓથોરિટી UIDAI એ ફરીથી ફ્રી અપડેટ કરવાની સુવિધા વધારી દીધી છે, એટલે કે ફ્રી અપડેટની તારીખ 14 ડિસેમ્બરે પૂરી થઈ રહી હતી, જે હવે 6 મહિના માટે લંબાવવામાં આવી છે. અગાઉ, ફ્રી સેવાનો લાભ લેવા માટે આ તારીખ ઘણી વખત લંબાવવામાં આવી હતી, પરંતુ પછી તારીખ માત્ર 3 મહિના મા...

Read More

પામ ઓઈલ કપાસિયાથી મોંઘું થયું, ૩ માસમાં પામતેલ ૩૩ ટકા વધી ગયું

Select Priority :
Slider

રાજકોટ: હજુ ત્રણ માસ પહેલા જ કપાસિયા કરતા પ્રતિ ડબ્બાએ ૨૦૦ રૂા.જેવા નીચા ભાવે વેચાતું પામતેલ હવે મોંઘુદાટ બન્યું છે. કેન્દ્ર સરકારે તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪થી ફૂડ સૂર્યમુખી, સોયાબીન, પામતેલ ઉપર ૨૭.૫ ટકા આયાત ડયુટી નાંખતા તેમજ રિફાઈન્ડ ઉપર તો ૩૫.૭૫ ટકા જેટલી ડયુટી નાંખતા આ ભાવ વધારાનો દોર શરુ થયો છે જ...

Read More

ખેતરમાં કપાસના પાકની આડમાં વવાયેલા ગાંજાના ૨૨ છોડ ઝડપાયા

Select Priority :
Slider

અમરેલી, લાઠી તાલુકાના કરકોલીયા ગામની સીમ વિસ્તારના ખેતરમાં કપાસના પાકની આડમાં વાવેતર કરેલ લીલા ગાંજો કી.રૂા.૧.૮૦લાખના મુદ્દામાલ સાથે ખેડૂતને ઝડપી લેવામાં આવેલ હતો. ૧.૮૦ લાખના ૧૮ કિલો લીલા ગાંજાના છોડ સાથે વૃધ્ધ ખેડૂતની અટકાયત પ્રાપ્ત વિગત મુજબ અમરેલી એસ.ઓ.જી. ટીમના પો.ઈ. આર.ડી. ચૌધરીની ટીમ લ...

Read More

E-KYC પૂર્ણ ના કર્યું હોય તો પણ ઘટાડા કે વિક્ષેપ વિના કાર્ડ ધારકોને રાશન પ્રાપ્ત થશે

Select Priority :
Slider

રેશનકાડધારકોને રાહત આપતા, ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે જો ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં E-KYC પૂર્વ થાય, તો પણ લાભાર્થીઓને કોઈપણ ઘટાડા અથવા વિશેષ વિના તેમનું રાશન પ્રાપ્ત થશે. એટલે કે E-KYC વિના રાશન નહી મળે તેવી ગેરસમજ કે અફવાઓથી દોરાવવું નહીં તેવું અન્ય અને પુરવઠા વિમારી રેશન કાઉચારકોને વિનંત...

Read More

ઓઈલ માર્કેટીંગ યરના પ્રથમ મહિનામાં વનસ્પતિ તેલની આયાત ૪૦ ટકા વધી

Select Priority :
Slider

ઘરઆંગણેની સરખામણીએ વિશ્વ બજારમાં વનસ્પતિ તેલના નીચા ભાવને પરિણામે વર્તમાન વર્ષના નવેમ્બર એટલે કે ઓઈલ યરના પ્રથમ મહિનામાં વનસ્પતિ તેલની આયાત વાર્ષિક ધોરણે ૪૦ ટકા ઊંચી રહી ૧૬૨૭૬૪૨ ટન્સ રહી હતી. વનસ્પતિ તેલની કુલ આયાતમાંથી દેશની ખાધ્ય તેલની આયાત ગયા મહિને ૧૫,૯૦,૩૦૧ ટન રહી હતી જે ગયા વર્ષના નવેમ્બર...

Read More

PM કિસાનની નવી લાભાર્થીની યાદી જાહેર, જાણો તમને 2000 રૂપિયા મળશે કે નહીં

Select Priority :
Slider

PM કિસાન લાભાર્થીની યાદી: PM કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહ્યો છે. આની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે છે. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળશે. ધ્યાનમાં રાખો કે આ હપ્તાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળશે જેમણે યોજના હેઠળ પેપર વર્ક પૂર્ણ કર્યું છે. આમાં ઇ-કેવાયસી છ...

Read More

ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા આઠ ઉમેદવારો પરાજિત

Select Priority :
Slider

એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડની યોજાયેલી ચૂંટણીના મંગળવારે આતુરતાઓ વચ્ચે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથનો દબદબો રહ્યો હતો. ભાજપનો મેન્ડટ મળવા છતાં ધારાસભ્ય કિરીટ પટેલ સમર્થક મોટાભાગના ઉમેદવારો હાર્યા હતા. જયારે રાજયના પૂર્વ મંત્રી નારાણ પટેલ પોતાના ઉત્ત...

Read More

આગામી દિવસોમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે

Select Priority :
Slider

ઊંઝા માર્કેટ યાર્ડની ચૂંટણી સંપન્ન થઈ છે. જેના જાહેર થયેલા પરિણામમાં ભાજપ સમર્થિત ખેડૂત વિભાગના પાંચ અને વેપારી વિભાગમાંથી એક મળી છ ઉમેદવારો જીત્યા છે. જયારે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથમાંથી ખેડૂત વિભાગમાંથી પાંચ, વેપારી વિભાગમાંથી ૩ અને ખરીદ વેચાણ વિભાગમાંથી ૧ મળી કુલ ૯ ઉમેદવારો વિજેતા થયા છે. આગ...

Read More

APMCની ચૂંટણીમાં ભાજપના જ સભ્યો હાર્યા, ભાજપના જ જીત્યા

Select Priority :
Slider

ચૂંટણી જાહેર થતાં જ કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઊંઝા એપીએમસીના વહિવટની ધૂરા સંભાળવા માટે ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ મંત્રી નારાયણ પટેલના જૂથો આમનેસામને આવી ગયા હતા. ભાજપ સંગઠને ચૂંટણી સમરસ બનાવવા માટે કરેલ સમજાવટનો કોઈ પરિણામ મળ્યો ન હતો. ત્યારબાદ ખેડૂત...

Read More

311 - 320 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates