અમરેલીના ખાટકી વાડમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાને પોલીસને મળેલ બાતમીના આધારે ૨૫૦ કિલો ગૌવંશનું કતલ કરેલ માંસ સાથે એક શખ્સને ઝડપી લીધા અંગેનો કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને દશ વર્ષની સખત કેદ અને એક લાખના દંડની સજાનો હુકમ કરેલ હતો. ચાર વર્ષ પહેલાં ખાટકીવાડમાં આરોપીનાં મ...
અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગીદરડી ગામમાં ઉનાળો આવતાવેંત જ પાણીનો પોકાર ઉઠયો છે. નર્મદાની પાઈપલાઈન પહોંચી ગઈ છે પણ પાણી વગર ખાલી ખમ રહેતા લોકો એક જ બોર પર આધારિત બની ગયા છે. જેના કારણે બોર પર ભેડાની કતાર લાગી જાય છે. મહિલાઓને પાણીના એક એક બેડા માટે વાડી ખેતરમાં ભટકવું પડે છે. નર્મદાની લાઈન...
સોયાબીનની ખરીફ વાવણી જ્યાંસુધી પૂરી ન થાય ત્યાંસુધી નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) તથા નેશનલ કોઓપરેટિવ કન્ઝયુમર્સ' ફેડરેશન ઓફ ઈન્ડિયા (એનસીસીએફ) સ્ટોકમાંથી સોયાબીનનું વેચાણ કરવાની છૂટ નહીં આપવા સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સોપા)એ કૃષિ મંત્રાલયને ફર...
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવ બે તરફી વધઘટ વચ્ચે અથડાતા રહ્યા હતા. આયાતી ખાદ્યતેલો સૂસ્ત હતા. વિશ્વ બજારના સમાચાર નિરૂત્સાહી હતા. મલેશિયામાં પામતેલનો વાયદો વધુ ૨૩થી ૨૮ પોઈન્ટ ઘટયાના સમાચાર હતા. ત્યાં ભાવ ઘટી ૬ મહિનાના તળિયે ઉતરી ગયા હતા. અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં...
ગૃહિણીઓમાં દરરોજ શાકભાજી અને રસોઈ બનાવવા માટે કકળાટ જોવા મળતો હોય છે કે આજે શું બનાવીએ? તે મુંઝવણ વચ્ચે શાકભાજી પાછળ જે ખર્ચ થાય છે તે પણ તગડો છે. સુરત એપીએમસીમાંથી એક કરોડ લોકોને શાકભાજી પુરું પડાય છે. આ વર્ષે અલગ અલગ ૪૨ પ્રકારના શાકભાજી અને ખેતપેદાશોના વેચાણ બદલ રૂા. ૩૯૭૨.૮૦ કરોડનું ટર્ન ઓવર થયુ...
ગુજરાતમાં આગામી તા. ૨૧મી એપ્રિલથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પી.એમ. આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખેડૂતો નિશ્ચિંત થઈને વિવિધ પાકોનું વા...
પંજાબના પટિયાલામાં રહેતી ૧૭ વર્ષની મન્નત અને તેની ૧૫ વર્ષની બહેન, એકનુર મેહમી, ઇન્ડિયા ગોટ મિલ્ક ફાર્મ ચલાવે છે. બંને બહેનો તેમની શાળા સાથે મળીને આ સ્ટાર્ટઅપ ચલાવી રહી છે. બંને બહેનોએ આ કામ 2020 માં શરૂ કર્યું હતું અને તેનું કારણ તેમની આસપાસ બકરીના દૂધ અને ઉત્પાદનોની વધતી માંગ હતી. આ કામમાં બંને બ...
દક્ષિણ કાશ્મીરનું પમ્પોર તેના કેસર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં, લગભગ દરેક ઘરમાંથી એક ખેડૂત કેસરની ખેતીમાં રોકાયેલ છે. પરંતુ હવે આ ખેડૂતો એક નવા ભયનો સામનો કરી રહ્યા છે. ભાગ્યે જ કોઈ ખેડૂતે વિચાર્યું હશે કે શાહુડી જેવું પ્રાણી પણ તેમના પાકનો નાશ કરી શકે છે પરંતુ કાશ્મીરના ખેડૂતો દરરોજ આ ભયનો ...
મહારાષ્ટ્રના દૌંડ તાલુકાના પારગાંવના ખેડૂત પ્રમોદ દત્તાત્રેય આજકાલ તેમના સાથી ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યા છે. પ્રમોદે કારેલાની ખેતીમાં જે કર્યું છે તે પછી, તેમની ચર્ચા થવી સ્વાભાવિક છે. તેમણે લગભગ એક એકરના પોતાના ખેતરમાં બે ટન કારેલાનું વાવેતર કર્યું છે. આ ખેતીમાંથી તેમણે સારો નફો પણ મેળવ્યો છે. ...
સરકાર આગામી દિવસોમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) પર મોટો નિર્ણય લઈ શકે છે. આવી રહેલા સમાચાર મુજબ, કેન્દ્ર સરકાર આ યોજનાનો વ્યાપ વધારવાની યોજના બનાવી રહી છે. એક અહેવાલ મુજબ, સરકાર આ પાક વીમાના દાયરામાં ભાડાની જમીન પર ખેતી કરતા ખેડૂતો, પશુપાલન સાથે સંકળાયેલા લોકો અને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC...
751 - 760 of ( 1016 ) records