સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ૨૦થી ૨૫ કિ.મી.ની તીવ્ર ઝડપે પવન ફૂંકાવા સાથે બપોરનું તાપમાન પણ ઉંચકાયું હતું. તો આવતીકાલથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની ચેતવણી મૌસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. આજે રાજ્યમાં સર્વાધિક તાપમાન કંડલામાં ૪૩.૬, અમદાવાદમાં...
તાલાલા ગીર, તા.૧૪ ગીર પંથકની સોડમદાર કેસર કેરીની નવી સિઝનનો તાલાલા યાર્ડમાં તા.26 મીથી પ્રારંભ થશે. ગત સાલ કરતા સિઝન પાંચ દિવસ વહેલી છે. ગયા વર્ષે ૪૨ દિવસ ચાલેલી સિઝનમાં તાલાલા યાર્ડમાં ૫.૯૬ લાખ બોકસ, રૂા.૪૧,૭૭લાખની કેરીનું વેચાણ થયું હતું. ગત સાલ ૪૨ દિવસ ચાલેલી સિઝનમાં ૫.૯૬ લાખ બોક્સનાં વેચાણથ...
ગુજરાતમાં ઈ.સ. ૨૦૨૪-૨૫ના વર્ષમાં ધંઉંનું પાંચ વર્ષનું સૌથી વધારે અને ગત વર્ષ કરતા આશરે ૪.૪૦ લાખ ટન વધુ સહિત ૪૩.૪૦ લાખ ટન જેટલું મબલખ ઉત્પાદન થયું છે જેના પગલે યાર્ડમાં ઘંઉની રેકોર્ડ આવક થઈ રહી છે. આજે રાજકોટ પાર્ડમાં એક દિવસમાં ૨.૭૫ લાખ મણ સહિત માત્ર બે સપ્તાહમાં ૧.૧૭ લાખ ક્વિન્ટલ એટલે કે ૧.૧૭ કરો...
દેશમાં લમ્પી રોગ આવ્યાને ઘણો સમય થયો નથી, પરંતુ હવે ભાગ્યે જ કોઈ મહિનો એવો જાય છે જ્યારે પશુપાલકો લમ્પીના ભયથી પરેશાન ન હોય. જો સૂત્રોનું માનીએ તો, આજકાલ ઘણી જગ્યાએ લમ્પીના કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની નિવેદી સંસ્થાએ મે મહિના માટે ચેતવણી જારી કરી છે. દેશના 14 રાજ્યોના 72 શહેરો માટે આ ચેત...
આ સમયે, સમાજમાં ખાંડ મુક્ત વસ્તુઓની માંગ વધી રહી છે. આ સાથે, ડાયાબિટીસ કે સુગરના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ડાયાબિટીસથી પીડિત ઘણા લોકોને ઘણીવાર મીઠાઈ ખાવાની ઇચ્છા થાય છે પરંતુ ડૉક્ટરની સલાહને કારણે તેઓ મીઠાઈ ખાઈ શકતા નથી. દરમિયાન, મહારાષ્ટ્રના કરાડ તાલુકાના યેરાવલેના રહેવાસી તુષાર લોકરેએ એક ખા...
એક બાજુ, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યુ છે. હિટવેવને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. આ સંજોગોમાં અમદાવાદ, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાતા શહેરીજનોએ દેકારો મચાવ્યો છે. રાજ્યના ડેમોમાં પણ પાણીની સ્થિતી જોતાં એવુ લાગી રહ્યુ છેકે, આગામી દિવસોમાં ગુજરાતમાં પાણીનુ સંકટ ઉ...
મોરબીના યમુનાનગર નજીક આવેલા અનુ.જાતિ-સમાજના સ્મશાનમાં આજે આગ લાગી હતી. જેથી ફાયર| બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી | આગ પર કાબુ મેળવવા કામગીરી શરુ કરી હતી. જો કે, ખુલ્લા મેદાનમાં જેમાં આગ લાગી હતી, તે સ્થળે સરકારી અનાજ ઘઉં, ચોખા, તુવેર દાળ અને ચણાનો સડેલો જથ્થો હતો. જેથી રહસ્યમય આગજ...
આ વર્ષે મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં ૫૦ લાખ ટનને પાર થઈને ૫૦.૭૨ લાખ ટનનો અંદાજ સત્તાવાર જાહેર કરાયો છે, આ સ્થિતિમાં સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કર્યા પછી પણ ખેડૂતો પાસે રહેલ મગફળીનો મોટાભાગનો જથ્થો ખુલ્લા બજારમાં વેચાય છે જ્યાં અવિરત આવક સાથે ભાવ નીચા રહેતા તેની અસર રૂપે સિંગતેલના ભાવ આશરે ચાર ...
બિહારના બગાહાની માટી હવે વિદેશી ફળોની સુગંધથી મહેકી રહી છે. અહીં કેરીની મોસમ આવતાની સાથે જ લોકો દશેરી, લંગડા અને ચૌંસા જેવી સ્થાનિક કેરીઓનો સ્વાદ માણવા માટે રાહ જુએ છે. આ વખતે, બગાહાના લોકો વિશ્વની સૌથી મોંઘી જાપાની કેરી 'મિયાઝાકી' અને થાઈલેન્ડની કાળી કસ્તુરી કેરીનો પણ સ્વાદ માણી શકશે. હા....
વૈશ્વિક કક્ષાએ યુનેસ્કો દ્વારા અલગ-અલગ દેશમાં વિવિધ વિષય વસ્તુ આધારિત જાહેર કરવામાં આવેલા ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ દેશ-વિદેશના પ્રવાસીઓ-સંશોધકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કોઈ સમાજ-સ્થળ વિશેષની ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવી ચિરકાલીન સાંસ્કૃતિક વિશેષતા એટલે 'હેરિટેજ'...
741 - 750 of ( 1016 ) records