પીએમ કિસાનનો 20મો હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાન સ્થિતિ 2025 અને લાભાર્થીઓની યાદી હમણાં જ તપાસો

Select Priority :
Slider

ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ અંતર્ગત, પાત્ર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો 20મો હપ્તો જૂન 2025 માં જારી થઈ શકે છે. આગામી હપ્તાની ચોક્કસ તારીખ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથ...

Read More

પશુ સંભાળ: ઉનાળામાં ખૂબ જ ઉપયોગી છે પશુ ચિકિત્સકની આ 16 ટિપ્સ, ગાય અને ભેંસ બીમાર નહીં પડે

Select Priority :
Slider

ગરમી અને ગરમ પવનોને કારણે ગાય અને ભેંસને કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણા ચેપી રોગો પણ આપણને ઘેરી લે છે. હીટ સ્ટ્રોકનો ભય દરરોજ રહે છે. અને આ જ કારણો છે જેના કારણે ગાય અને ભેંસનું દૂધ ઉત્પાદન સૌ પ્રથમ ઘટે છે. આ જ કારણ છે કે પશુ નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં, ખાસ કરીને બપોરના સમયે, પ્રાણીઓની સ...

Read More

રાજ્યમાં ખેતીની ઉનાળુ સીઝનમાં ઉત્સાહ વધ્યો, વાવેતર 107 ટકા

Select Priority :
Slider

ગુજરાતમાં ચોમાસુ.શિયાળુ એટલે કે રવી અને ખરીફ સીઝનમાં કેટલીક જણસીનો મબલખ અને રેકોર્ડ પાક થયો છે ત્યારે ખેડૂતોમાં હવે ઉનાળુ સીઝનના વાવેતરમાં પણ ઉત્સાહ વધ્યો છે. રાજ્યમાં વાવેતર નોર્મલ ૧૧.૪૪ લાખ હેક્ટર સામે વધીને ૧૨.૨૯ લાખે પહોંચ્યું છે એટલે કે સો ટકાને પાર થઈને ૧૦૭ ટકા થયું છે અને હજૂ વાવેતર જા...

Read More

ગોમટાના ગોડાઉનમાં ચોરાયેલી 289 બોરી મગફળી સીમમાંથી ઝડપાઇ, 4ની ધરપકડ

Select Priority :
Slider

ગોમટા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાંથી નાફેડ દ્વારા સ્ટોક કરેલી મગફળી જથ્થામાંથી રૂા.૭,૪૯ લાખની ૨૮૭ બોરી મગફળી ચોરી થયાની ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ. આ તમામ જથ્થો ગોમટાની સીમમાંથી હસ્તગત કરી ૪ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજ જોતા રાત્રે બે આઈસર ટ્રક મગફળીન...

Read More

મહુવા યાર્ડમાં એક જ દિવસમાં સફેદ ડુંગળીની 2.35 લાખ થેલીનું વેચાણ

Select Priority :
Slider

મહુવા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા દોઢેક માસથી સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અત્રે દરરોજ ઉભા વાહનમાં સૌરાષ્ટ્રભરમાંથી લાલ અને સફેદ કાંદાની ધૂમ આવક થઈ રહેલ છે. તેમાં ગુરુવારે એક જ દિવસમાં મહુવા યાર્ડમાં સફેદ કાંદાની ૨,૩૫,૦૦૦ થેલીઓનું વેચાણ થવા પામેલ છે. અત્રે વિવિધ ખેતજણસીઓના પોષ...

Read More

સુરત, નવસારી, વલસાડ શહેરમાં ઉનાળા માટે હીટ એક્શનપ્લાન લોન્ચ કરાયો

Select Priority :
Slider

સુરત સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીથી બચવા માટે આજે સુરતમાં હીટ એક્શન પ્લાન લોન્ચ અને કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકા દ્વારા નવી બનેલી નવસારી મહાનગરપાલિકા, તેમજ વાપી મહાનગરપાલિકાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સુરત, નવસારી, અને વલસાડ શહેર...

Read More

અનોખી પહેલઃ પ્રાકૃતિક ખેતીમાં સહાયક બનતી ગૌમૂત્ર બેંક

Select Priority :
Slider

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વ્યવહારુ રીતે પડતી મુશ્કેલીઓ વિશે જાણી વિશિષ્ટ બેંકની રચના કરી છે તથા પોતાના ત્રણ એકરના ખેતરમાં | પ્રાકૃતિક ખેતી સાથે જ ગૌમૂત્ર બેંક બનાવી અર્ક બનાવવાનું માળખું બનાવ્યું છે. વર્ષ ૨૦૧૧માં પ્રાકૃતિક...

Read More

સૌરાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન જારી, મોરબીમાં આજે અર્ધો દિવસ બંધ

Select Priority :
Slider

કાશ્મીરના પહલગામ વિસ્તારમાં ધરતીના સ્વર્ગ ગણાતા બૈસરનખીણમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરીને ૨૮ જેટલા સહેલાણીઓને તેમના પત્રી, પુત્ર વગેરે સામે મોતને ઘાટ ઉતારી દીધાના કૃત્ય સામે રાષ્ટ્રની સાથે સૌરાષ્ટ્રભરમાં તીવ્ર આક્રોશ આજે બીજા દિવસે જારી રહ્યો છે. આજેસૌરાષ્ટ્રના મુસ્લિમબહુમત વિસ્તાર ધ...

Read More

ત્રણ વર્ષ પછી ગુજરાતમાં સ્થાનિક સિંગતેલ સસ્તું, ડબ્બાના રૂ. 2300

Select Priority :
Slider

મગફળી ઉત્પાદનયાં સમગ્ર દેશમાં નં.1 અને દેશની 46 ટકાથી વધુ મગફળી પકવતા ગુજરાતમાં ગત વર્ષોમા લોકોને મોંઘુદાટ સિંગતેલ વેચ્યા બાદ ત્રણ વર્ષ બાદ ગુજરાતીઓને વાજબી ભાવે સિંગતેલ મળતું થયું છે.રાજકોટ તેલબજારમાં એક સપ્તાહમાં રૂ.70નો ઘટાડો થઈને ગઈકાલે ૧૫ કિલો ડબ્બો ઐતહાસિક તળિયે પહોંચ્યા બાદ આજે કરેકશન બાદ ર...

Read More

ખેત જણસ આપવા જતા બાઇક સવાર સાળા-બનેવીના ટ્રકની ટક્કરે કરુણ મોત

Select Priority :
Slider

ખંભાળિયા નજીકના ભાણવડ માર્ગ પર આજરોજ વહેલી પર આજરોજ વહેલી સવારે પુરપાટ વેગે જઈ રહેલા એક ટૂંકના ચાલકે સામેથી આવી રહેલા ડબલ સવારી મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા બાઈક સવાર સાળા-બનેવીના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આંબરડી ગામે રહેતા યુવાન તથા નવા તથિયા ગામે રહેતા તેના બનેવીના એક સાથે અકાળે થયે...

Read More

771 - 780 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates