ઊંઝા યાર્ડની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપના જ ત્રણ જૂથો વચ્ચે ખેંચતાણ

Select Priority :
Slider

ગુજરાતની સૌથી વધુ સમૃદ્ધ ગણાતી ઊંઝા એપીએમસી પર કબજો જમાવવા માટે ભાજપના જ બેથી ત્રણ ગ્રુપમાં પડાપડી થઈ છે. વેપારીઓના ચાર અને ખેડૂતોના દસ મળી ૧૪ ઉમેદવારોની જગ્યા માટે આજે ઉમેદવારી પત્રક પાછા ખેંચાયા ત્યારે ૩૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. તેમાંથી ખેડૂત પ્રતિનિધિ તરીકેની ૧૦ જગ્યા માટે ૨૦ ઉમેદવાર અને વ...

Read More

ચમારડીમાં પવનચક્કી ઉદ્યોગ માટે ખેડૂતોને પરેશાની બાબતે આક્રોશ

Select Priority :
Slider

બાબરા તાલુકાના ચમારડી ગામે પવનચકકી કામગીરી દરમિયાન રસ્તાઓ બનાવવા માટે માર્ગ ખોદી નાંખવા, ડેમના પાળાને નુકસાન કરી દેવાતા અને વીજપોલ નાખવા માટે પવનચકકી યુનિટ મારફત થતી હેરાનગતિ નિવારવા માટેની માગણી માટે અગાઉ ગ્રામજનોએ આવેદન આપવા છતાં કોઈ જ પગલાં ન લેવાતા આખરે આ ગામના સો જેટલા લોકોએ આંદોલનને વેગ આપી ...

Read More

કાલાવડ માર્કેટિંગ યાર્ડના કપાસના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ

Select Priority :
Slider

કાલાવડ માર્કેટિંગ યાર્ડના કપાસના ગોડાઉનમાં અકસ્માતે આગ લાગતા ભારે દોડધામ મચી હતી. કાલાવડ ફાયર બ્રિગેડની ટુકડીએ એક કલાકની જહેમત લઇ બે પાણીના ટેન્કરો વડે આગને કાબૂમાં લેતા વધુ પ્રસરતા અટકી જતા રાહત વ્યાપી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનાં બે ટેન્કરોની મદદથી એક કલાકની જહેમતે આગ બુઝાવી જામનગર જિલ...

Read More

અતિવૃષ્ટિની સહાયના નામે મજાકરૂપ રકમ ચુકવતા ખેતીવાડી કચેરીએ હલ્લાબોલ

Select Priority :
Slider

સુરેન્દ્રનગર જીલ્લામાં ગત ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિને કારણે નુકશાની અંગે સહાય ચુકવવામાં આવી રહી છે પરંતુ મોટાભાગના તાલુકાઓમાં ખેડુતોને નુકશાની બાદ દ નજીવી રકમ ચુકવવામાં આવતા સરકારે ખેડુતો સાથે મશ્કરી કરી હોવાના આક્ષેપ સાથે જીલ્લાના સાપલા, ચોટીલા, થાન સહિતના તાલુકાઓના ખેડુતોએ જીલ્લા ખેતીવાડી કચેરી સ...

Read More

સૌરાષ્ટ્રમાં તમાકુનું વાવેતર શરુ, સુરેન્દ્રનગરમાં ૧ હેક્ટરમાં વાવણી

Select Priority :
Slider

તમાકુનો મોટાપાયે ઉપયોગ ખાવામાં અને વિશ્વમાં સૌથી વધારે સિગારેટમાં થાય છે પરંતુ, તેનો આંતરડાના જર્મ્સનો નાશ કરવા લાક્સાટીવથી માંડીને અન્ય ઔષધીય રીતે પણ થાય છે. સામાન્ય રીતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મહેસાણા, આણંદ વગેરે જિલ્લામાં વાવેતર થતું હોય છે અને સૌરાષ્ટ્રમાં ગત ત્રણ વર્ષના આંકડા ! જોતા તેનું વ...

Read More

રવિ પાક મોરચે ઘઉં અને ચણાની વાવણીમાં વધારો, તેલીબિયાંમાં ઘટાડો

Select Priority :
Slider

આ વર્ષે રવિ પાકની વાવણીમાં વધારો જોવા મળી રહ્યો છે. કઠોળ અને અનાજનો વિસ્તાર ગયા વર્ષ કરતાં વધુ છે. જ્યારે તેલીબિયાં પાકોનું વાવેતર હજુ પણ ગયા વર્ષ કરતાં ઓછું છે. ગત વર્ષની સરખામણીએ રવિ સિઝનના સૌથી મોટા પાક ઘઉંના વિસ્તારમાં વધારો થયો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, ૯ ડિસેમ્બર સ...

Read More

PM મોદીએ કરનાલમાં મહારાણા પ્રતાપ બાગાયત યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો, કુલ ખર્ચ રૂ. 700 કરોડ

Select Priority :
Slider

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાણા પ્રતાપ બાગાયતી યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસના નિર્માણ માટે આજે, 9 ડિસેમ્બર, વર્ચ્યુઅલ રીતે પાણીપતથી શિલાન્યાસ કર્યો, જેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 700 કરોડ છે. જેમાં આ પ્રોજેક્ટ માટે રૂ. 421 કરોડનો સમાવેશ થાય છે. બંડારુ દત્તાત્રેય, રાજ્યપાલ, હરિયાણા અને ચાન્સેલર, એમએચ...

Read More

સરકારે ફરી ઘઉંના સ્ટોક લિમિટમાં ઘટાડો કર્યો, સંગ્રહખોરી અને મોંઘવારી રોકવાના પ્રયાસો તેજ થયા

Select Priority :
Slider

સરકારે ઘઉંના સ્ટોક લિમિટમાં ફરી ઘટાડો કર્યો છે. મર્યાદામાં ઘટાડો જથ્થાબંધ વેપારીઓ, નાના અને મોટા ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સ માટે લાગુ કરવામાં આવ્યો છે. સંગ્રહખોરી અને મોંઘવારી રોકવા માટે સરકારે આ કવાયત તેજ કરી છે. આ પહેલા પણ ઘઉંના સ્ટોક લિમિટનો નિયમ લાદવામાં આવ્યો છે. જો કે ઘઉંના ભાવમાં જે દરે ઘ...

Read More

કૃત્રિમ બીજદાન માટે દરેક ગામમાં પ્રવાહી નાઇટ્રોજન પહોંચશે, જાણો કેવી રીતે

Select Priority :
Slider

સરકારે પ્રાણીઓનો વીમો લેવા માટે મંગળા પશુ વીમા યોજના પણ શરૂ કરી છે. યોજના હેઠળ એક વર્ષમાં 21 લાખ પશુઓનો વીમો લેવામાં આવશે. AIની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, રાજ્યના 29 જિલ્લાઓમાં ત્રણ હજાર લિટરની ક્ષમતાવાળા લિક્વિડ નાઈટ્રોજન સિલોસની સ્થાપના કરવામાં આવી છે.  જાતિ સુધારણા કાર્યક્રમ અને પ્રા...

Read More

વીરપુરમાં ચારથી પાંચ દીપડાઓની હાજરીના કારણે ખેડૂતો ભયમાં મૂકાયા

Select Priority :
Slider

યાત્રાધામ વીરપુર ગામની આહાબા વિસ્તારની સીમમાં ગીરમાં વસતાં દીપડાઓને જાણે કે નવુ આશ્રય સ્થાન બનાવ્યું હોય એમ છેલ્લા બે- ત્રણેક મહિના થયા ત્રણ ચાર દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે.આ દીપડાઓની મોજુદગીના કારણે સીમમાં મજૂરો પણ કામે આવતા ડરે છે. ખેતીકામમાં મજુરો વાડી ખેતરે આવતા ડરે છે, ...

Read More

291 - 300 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates