રાજકોટમાં એક દિવસમાં 30 લાખ કિલો મગફળી, 15.50 લાખ કિ.ડુંગળી ઠલવાઈ

Select Priority :
Slider

રાજકોટ થાર્ડમાં આજે એક જ દિવસમાં ૩૦ લાખ કિલો (દોઢ લાખ મણ) મગફળી અને ૧૫.૫૦ કિલો ડુંગળી (૭૭૫૦૦ મણ)ની આવક નોંધાઈ હતી. ગઈકાલ સાંજથી જ શહેરમાં મોરબી રોડ પર આવેલા મુખ્ય બેડી યાર્ડ અને આર.ટી.ઓ.કચેરી પાસે આવેલા જૂના શાકભાજી યાર્ડ આસપાસ અંદાજે ૧૨૦૦થી વધારે વાહનોની કતાર લાગી હતી. યાર્ડમાં સૌથી મોંઘી જણસી...

Read More

ચોટીલા માર્કેટયાર્ડમાં રવિ કૃષિ મહોત્સવ શુષ્ક, ખુરશીઓ ખાલી રહી

Select Priority :
Slider

સુરેન્દ્રનગર,તા.૬ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે ચોટીલા એપીએમસી ખાતે યોજાયેલ રવિ કૃષી મહોત્સવમાં ઉચ્ચ રાજકીય આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી તેમજ ખેડુતોની પણ પાંખી હાજરી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો. ખેડૂતોની પણ પાંખી હ...

Read More

ખેડૂતોને હવે કોઈપણ ગેરન્ટી વગર 2 લાખ સુધીની લોન મળશે

Select Priority :
Slider

અમદાવાદ, તા. ૬ આરબીઆઈની કેલેન્ડર વર્ષની છેલ્લી મોનિટરી પોલિસીમાં સામાન્ય જનતાને કોઈ ખાસ ફાયદો નથી થયો. બેંકોને આરબીઆઈએ સીઆરઆર કાપ આપીને ક્રિસમસ ગિફ્ટ આપી દીધી છે અને અર્થતંત્રને પણ સંભવિત સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો છે. RBI પોલિસીથી જનતા નિરાશ; બેંકો અને ખેડૂતો ખુશ રિઝર્વ બેંકે વ્યાજદરમાં સતત...

Read More

ગુજરાતમાં આઠ મહિનામાં તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવા વાયદો

Select Priority :
Slider

રાજ્યવ્યાપી કૃષિ ઉત્સવનો દાંતીવાડાથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારો અને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ સામે પુરતી સહાય મળતી નથી તેવ તેવા આક્ષેપો વચ્ચે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કમોસમી વરસાદ અને વાવાઝોડ...

Read More

ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલમાં 33 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ

Select Priority :
Slider

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જ...

Read More

ઘઉંનો વાવેતર વિસ્તાર વધ્યો છતાં હુંફાળો શિયાળો પેદાશ ઘટાડે એવી ભીતિ

Select Priority :
Slider

દેશમાં અનાજ બજારોમાં સમીકરણો તાજેતરમાં પલ્ટાતા જોવા મળ્યા છે. ખાસ કરીને ઘઉં બજારમાં પ્રવાહો બદલાતા જોવા મળ્યા છે. શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે. જો કે એક આગાહી મુજબ આ વખતે શિયાળામાં વિશેષ ઠંડી પડવાની શક્યતા ઓછી છે તથા શિયાળો એકંદરે હુંફાળો વધુ રહેવાની શક્યતા છે એવી વાતો વહેતી થતાં ઘઉં બજારના ખેલાડીઓન...

Read More

વક્ક બોર્ડે લાતુરના 100થી વધુ ખેડૂતોની 300 એકર જમીન પર દાવો ઠોક્યો

Select Priority :
Slider

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં ૧૦૦થી વધુ ખેડૂતોએ શનિવારે જણાવ્યું કે કે જે જમીન પર તેઓ પેઢીઓથી ખેતી કરી રહ્યા છે તેને વક્ક બોર્ડ પડાવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. છત્રપતિ સંભાજીનગર સ્થિત મહારાષ્ટ્ર રાજ્ય વક્ક અધિકરણમાં વક્ક બોર્ડે દાવો દાખલ કર્યો છે અને કુલ ૩૦૦ એકર જમીન ધરાવતા ૧૦૩ ખેડૂતોને નોટિસ જા...

Read More

હજીરાના અદાણી પોર્ટ પરથી રૂ 8.43 લાખના વટાણા લઇ ટ્રક ચાલક રફુચક્કર

Select Priority :
Slider

હજીરાના અદાણી પોર્ટ ઉપરથી ૨૫.૧૮૦ ટન કિંમત રૂ. ૮.૪૩ લાખના વટાણા લઈ મહારાષ્ટ્રના પનવેલની પારખ ફૂડ્સ એન્ડ ઓઈલ લિ.માં પહોંચાડવાને બદલે બારોબાર સગેવગે કરી દેનાર ટ્રક ડ્રાઇવર વિરૂધ્ધ હજીરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. મહારાષ્ટ્રના પનવેલની ફૂડ્સ એન્ડ ઓઈલ કંપનીમાં ૨૫.૧૮૦ ટન વટાણા પહોંચાડવાના ...

Read More

10મી પાસ મહિલાઓને દર મહિને 7000 રૂપિયા મળશે, PMએ આપી વીમા સખી યોજનાની ભેટ

Select Priority :
Slider

દેશની મહિલાઓને રોજગાર સાથે જોડવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ મોદીએ બીમા સખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ગ્રામીણ-શહેરની મહિલાઓને આર્થિક પ્રવૃતિઓ સાથે જોડીને આર્થિક રીતે મજબૂત બનાવવાની છે. 18 થી 70 વર્ષની વયની 10મી પાસ મહિલાઓને વીમા સખી યોજનામાં સામેલ કરવામાં આવશે અને તેમને 3 વર્ષ સુધી ...

Read More

ગધેડાનું દૂધ: જાણો શા માટે ફરી એકવાર ગધેડીના દૂધની ચર્ચા થઈ રહી છે, વાંચો વિગતો

Select Priority :
Slider

ડેરી વૈજ્ઞાનિકોના મતે ગધેડીના દૂધનું ઘણું મૂલ્ય છે. માત્ર એક કોસ્મેટિક વસ્તુ તરીકે જ નહીં, તે પીવા માટે પણ ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. પરંતુ આ સમયે અસલી મુદ્દો એ છે કે સોશિયલ મીડિયા પર ફરી એકવાર ગધેડીના દૂધને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. અને આ મુદ્દો બાબા રામદેવ સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર વાયરલ...

Read More

281 - 290 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates