ચિકી-સાનીની સિઝનના પગલે જિલ્લાના યાર્ડમાં સફેદ-કાળા તલની માંગમાં ઉછાળો

Select Priority :
Slider

આરોગ્યવર્ધક શિયાળાની ઋતુને અનુલક્ષીને ચીકી અને શક્તિનો રાજા સાનીની બનાવટ માટે તલની સીઝનલ માંગમાં ઉછાળી આવતા ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં સફેદ અને કાળા તલના ભાવમાં ક્રમશ તેજી જોવા મળી રહી છે. ભાવનગર, તળાજા અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં દેવદિવાળી બાદ સફેદ અને કાળા તલની આવકમાં ઉત્તરો...

Read More

શિયાળુ વાવેતરમાં ધીમી ગતિ, આ વર્ષે રવીપાક મોડો આવશે

Select Priority :
Slider

રાજકોટ, આ વર્ષે ચોમાસુ લંબાતા અને ને છેલ્લે છેલ્લે જ પૂર આવે વે તેવો આ વર્ષે વરસાદ વરસતા તેની અસર શિયાળુ વાવેતર પર પડી છે. વર્ષની સરખામણીએ કૃષિ વાવેતરમાં થોડી સુસ્તી જણાઈ છે જેના પગલે કૃષિ જણસીઓ એકંદરે મોડી બજારમાં આવશે ખેડૂતોના સૂત્રોએ જણાવ્યું કે મગફળી સહિતના પાકો પલળી જતા તેને ઉપાડવાનું ટાળી સુ...

Read More

જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માગણી સાથે હજારો ખેડૂતો રસ્તા પર

Select Priority :
Slider

ખેડૂતોએ વિવિધ માગણી સાથે દિલ્હી ચલો માર્ચ કાઢી હતી, જેને પગલે દિલ્હી નોઇડા સરહદે હજારો ખેડૂતો એકઠા થયા હતા. આ આંદોલનને પગલે નોઈડા અને આસપાસના વિસ્તારોમાં કલાકો સુધી ભારે ટ્રાફિક જામ રહ્યો હતો. આ આંદોલન ક્રિશાન મઝદુર મોરચા, સંયુક્ત કિસાન મોરચા, દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડૂતોનો આરોપ છે કે સરકારે...

Read More

મધર ડેરી તેના બૂથ પર ભારત ઓર્ગેનિક્સ લોટ અને ગોળ વેચશે, વિગતો વાંચો

Select Priority :
Slider

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મધર ડેરીએ દિલ્હી-NCRમાં લોટ અને ગોળ વેચવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મધર ડેરીએ ઓર્ગેનિક રેન્જ મેન્યુફેક્ચરિંગ કંપની ભારત ઓર્ગેનિક્સ સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પછી મધર ડેરી દિલ્હી-એનસીઆરમાં વિશિષ્ટ વિતરણ ભાગીદાર ત...

Read More

મેરઠની આ મહિલા ખેડૂતની કહાની! પીએમ મોદીએ પણ હિંમતની પ્રશંસા કરી હતી

Select Priority :
Slider

આજે અમે તમને એક મહિલા ખેડૂતની કહાણી જણાવવા જઈ રહ્યા છીએ, જેણે કૃષિ ક્ષેત્રમાં નવા ફેરફારો કર્યા, અન્ય મહિલાઓને પોતાની સાથે જોડી અને સમાજની અન્ય મહિલાઓને ઓર્ગેનિક ખાતર બનાવીને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરી. મેરઠના રાલી ચૌહાણ ગામની રહેવાસી પ્રગતિશીલ ખેડૂત સના ખાન આજે ગાયના છાણ અને અળસિયામાંથી&nbs...

Read More

પાદરા-જંબુસર ફોર લેન રોડની કામગીરીમાં વડુ નજીક ભારે હોબાળો

Select Priority :
Slider

પાદરામાં છેલ્લા કેટલાક સમયથી ફોર લેન રોડની કામગીરી ચાલી રહી છે. પાદરાના વડુ ગામ નજીક રોડ પરના ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના કે જમીન સંપાદન કર્યા વિના કે વળતર આપ્યા વગર કામગીરી કરવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ ભારે હોબાળો મચાવતા પાદરા મામલતદાર, અધિકારીઓ...

Read More

કૃષિ વિભાગનો દાવો: ઉત્સવમાં અઢી લાખ ખેડૂતો ભાગ લેશે

Select Priority :
Slider

ગાંધીનગર, ગુજરાતમાં આગામી ૬ અને ૭ ડિસેમ્બરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ રાજ્યના ૨૪૬ તાલુકાઓમાં યોજાશે અને તેમાં તમામ મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. રાજ્યકક્ષાનો ઉત્સવ દાંતાવાડામાં, તાલુકા સ્તરના કાર્યક્રમોમાં તમામ મંત્રીઓ, સાંસદો, ધા...

Read More

ઘડિયાળના કાંટે વધતી મોંઘવારીથી સામાન્ય ધંધાર્થીઓ પણ રડવા લાગ્યા

Select Priority :
Slider

સુરત: મોંઘવારીએ તમાચો મારતા સાવ સામાન્ય પૈપો કરનારાઓ પણ રડવા લાગ્યા છે. આ હકીકતની પ્રતિતિ સોમવારે શહેરીજનોને થઈ હતી. શહેરમાં પ્રથમવાર એકસાથે તમામ વિસ્તારોમાં વડાપાંઉનો ધંધો બંધ રહ્યો હતો. વડાપાંઉના વ્યવસાય સાથે જોડાયેલા હજારો લોકોએ સાગમટે ધંધી બંધ રાખવાની ફરજ પડતા લાખો લોકોએ ભોજન માટે અન્ય વ્યવસ્થ...

Read More

માતર APMCના ચેરમેનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો 2 મતથી પરાજય

Select Priority :
Slider

માતર એપીએમસીના ચેરમેન પદની ચૂંટણી મંગળવારે યોજાઈ હતી. જેમાં ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડેલા કાળીદાસ પરમારને ૨ મતોથી હરાવી કોંગ્રેસ પ્રેરિત ભુરાભાઈ ભરવાડ વિજેતા બન્યા હતા. ચૂંટણી બાદ માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (ભુરાભાઈ) કોંગ્રેસની પેનલ સાથે વિજય મુદ્રામાં બહાર આવતા કોંગ્રેસના ભુરાભા...

Read More

પામતેલ-કપાસિયાના ભાવ સરખા થયા લાઈવ ફરસાણમાં સિંગતેલનું ચલણ વધ્યું

Select Priority :
Slider

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં આયાતી તેલો ઉપર ૨૭.૫ ટકાની આયાત ડ્યુટી લાદવાની સાથે ગુજરાતમાં વ્યાપક વપરાતા પામતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો આવ્યો હતો અને તેલબજારની સતત વધઘટના પગલે બે દિવસ પહેલા પામતેલમાં વધુ રૂા.૪૦નો વધારો થતા હવે કપાસિયા અને પામતીના ભાવ બજારમાં સરખા થઈ ગયા છે. જેની વ્ય...

Read More

261 - 270 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates