ઊંઝા APMCની ચુંટણીમાં 15 બેઠકો માટે 100 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા

Select Priority :
Slider

ઊંઝા એપીએમસીની ૧૫ બેઠકોની ચૂંટણીમા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બુધવારે ફોર્મ ભરાતા દિવસભર એપીએમસીમાં મેળા જેવો માહોલ રહ્યો હતો. ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, પુર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તેમજ પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ...

Read More

દ્વારકા જિલ્લામાં પાક નુકસાનના સર્વે અને સહાયમાં મોટી ગોલમાલ

Select Priority :
Slider

ખંભાળિયામાં આમ આદમી પાટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનીના સરવેમાં ગોલમાલ થવાના આક્ષેપ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરી હકદાર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સરપંચ-તલાટી સાથે દરેક ખેતરે જવાના બદલે માત્ર ઓફિસમાં બેસીને સર્વે રીપોર્ટ તૈયાર કરાય...

Read More

વિશ્વ જમીન દિવસ: સ્વસ્થ ધરા, ખેત હરા”ના મૂળમંત્રને ચરિતાર્થ કરતી “સોઇલ હેલ્થ કાર્ડ યોજના”

Select Priority :
Slider

જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દર વર્ષે 5 ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ જમીન દિવસની...

Read More

ડેરી મિલ્ક: ભારતે દૂધ ઉત્પાદનમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો, વિશ્વમાં નંબર વન રેન્કિંગ અકબંધ, વાંચો વિગતે

Select Priority :
Slider

દૂધ ઉત્પાદનના મામલે ભારતે ફરી એકવાર પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ રેકોર્ડ સાથે ભારતનું નંબર વન વર્લ્ડ રેન્કિંગ પણ અકબંધ છે. દૂધનું ઉત્પાદન હવે 24 કરોડ ટનની નજીક પહોંચી ગયું છે. એકલા દેશના પાંચ રાજ્યોમાં કુલ 54 ટકા દૂધનું ઉત્પાદન થાય છે. આમાં યુપી પ્રથમ નંબરે છે. સારી વાત એ છે કે બકરીના દૂધનું ઉત્પ...

Read More

આંદોલનકારી ખેડૂતોને ઉપરાષ્ટ્રપતિનું સમર્થન મળ્યું, કેન્દ્રને પૂછ્યું વચન કેમ ન પાળ્યું, આપી આ સલાહ

Select Priority :
Slider

ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે મંગળવારે ખેડૂતોને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેડૂતના હૃદયમાંથી છે, આપણે આ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જો આજે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો તે આં...

Read More

રવી કૃષિ મહોત્સવ-2024નો દાંતીવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યવ્યાપી પ્રારંભ

Select Priority :
Slider

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દાંતીવાડાથી શુક્રવાર, ૬ ડિસેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરાવશે. આ રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪ તા. ૬ અને ૭ ડિસેમ્બર દરમિયાન ૨૪૬ તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ અને પદ...

Read More

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ફરી વળ્યાં

Select Priority :
Slider

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ક્યાંક છાંટા તો ક્યાંક ઝરમરીયા સ્વરૂપે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી હતી. વરસાદને પગલે ઠંડક સાથે શીત લહેર વ્યાપી જવા પામી હતી. સાપુતારા, આહવા, વઘઈ, સુબિર સહિત પૂર્વ પટ્ટીમાં વરસાદથી ખેતરોમાં ધાન ઢાંકવા દોડધામ હવામાન વિભાગ દ્વારા રાજ્...

Read More

ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપનાં ત્રણ જૂથ આમને-સામને

Select Priority :
Slider

એશિયાની સૌથી મોટી ગણાતા ઊંઝા માર્કેટયાર્ડની યોજાનારી ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપના યાર્ડના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન નારણ પટેલના જૂથ ધમપછાડા કરી રહ્યા છે. આજે ફોર્મ ચકાસણીમાં ૧૦૦ પૈકી ૮૮ ઉમેદવારી પત્ર માન્ય રહ્યા હતા. જયારે ૧૨ ઉમેદવારી પત્ર રદ થયા હતા. ઉલ્...

Read More

ખેડૂતો તબાહ થયા પણ રાજ્ય સરકારે નુકસાની માટે દરખાસ્ત જ કરી નહીં

Select Priority :
Slider

આ વર્ષે ભારે વરસાદને લીધે ગુજરાતના ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. અતિવૃષ્ટિને કારણે ચોમાસુ પાક તબાહ થતાં ખેડૂતોના મોઢામાંથી કોળિયો છિનવાયો હતો. આ કારણોસર રાજ્ય સરકારે કૃષિ પેકેજ જાહેર કરી નારાજ ખેડૂતોને રાજી કરવા મથમલ હતી. માહત્વની વાત એછેકે, હજારો લાખો ખેડૂતો તબાહ થયાં હતાં તેમ છત...

Read More

શંભુ બોર્ડર પર આજે ખેડૂતોનું આંદોલન થંભી ગયું, રવિવારે 12 વાગે ફરી જૂથ નીકળશે

Select Priority :
Slider

આજે, યુનિયનના નેતાઓએ શંભુ બોર્ડર પર ખેડૂતોના જૂથને પાછા બોલાવ્યા હતા. આ અંગે ખેડૂત આગેવાન સર્વનસિંહ પંઢેરે પત્રકાર પરિષદ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે હરિયાણા પોલીસની કાર્યવાહીમાં 6 ખેડૂતો ઘાયલ થયા છે. પંઢેરે એમ પણ કહ્યું કે હવે ખેડૂતોનું જૂથ શનિવારે પણ નહીં નીકળે પરંતુ ખેડૂતો હવે રવિ...

Read More

271 - 280 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates