ગુજરાતના સ્થાપના કાળ એટલે કે ૧લી મે ૧૯૯૦થી વિવિધ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન થઇ હોય અને જે તેસમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી શક્યા ન હોય તેવા ખેડૂતો એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સબંધિત જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયો હોય તેવા કેસમાં પણ ખેડૂત બની...
ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ પર નોંધણી બંધ હતી,...
ગાંધીનગર, શનિવાર ગુજરાતમાં પીએમ કિસાન યોજનામાં ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી અનિવાર્ય અને ફરજિયાત કરવામાં આવી હોવાથી ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેમણે ઝડપથી રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. રાજ્યમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ, ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈ.ડી...
વડોદરા,શનિવાર ફેસબુક પર જાહેરાત જોઈને સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરની ખરીદી કરવા જતા સાવલીના ખેડૂતે દોઢ લાખ ગુમાવ્યા હતાં. તારાપુરના બે ભેજાબાજ સહિત ત્રણ શખ્સોએ ઠગાઈ કરતા પોલીસે ત્રણેની શોધખોળ હાથ ધરી છે. તારાપુર અને આણંદના ત્રણ ભેજાબાજો પૈસા લઈને રફુચક્કર થઈ ગયા મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકાના ખોરાલ...
જમીનનો કસ જાળવી રાખવાનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી જ છે. રાસાયણિક ખાતરનો ભરપૂર વપરાશ કરનારા ખેડૂતો જમીનના બેક્ટેરિયાને અને ખેડૂતમિત્ર ગણાતા અળસિયાને ખતમ કરી રહ્યા છે. આ સૂક્ષ્મ બેક્ટેરિયા અને અળસિયા જમીનનો કસ જાળવી રાખવાની, બીજનો છોડમાં રૂપાંતરિત કરીને પોષણ આપવાની અને જમીનની ફળદ્રુપતાને જાળવી ...
અમદાવાદ, શિયાળામાં આ વખતે સ્વાદપ્રેમીઓને ઉંધીયાનો ચટાકો મોંઘો પડી શકે છે. વાત એમ છે કે, કમોસમી વરસાદથી શાકભાજીની કિંમતમાં રૂપિયા ૧૦ થી રૂપિયા ૨૦નો વધારો થયો છે. વટાણા, મેથી, ગાજરના ભાવમાં વધારો: સૂકા લસણની કિંમત રૂા. ૫૫૦થી પણ વધી ગઈ સામાન્ય રીતે શિયાળો શરૂ થતાં શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છ...
અહીંના રેસકોર્સના મેદાનમાં વૃદ્ધાશ્રમ અને વૃક્ષોના પરમહિતઠાજે રામાયણી પૂ.મોરારિબાપુના શ્રીમુખે યોજાયેલી રામચરિત માનસ કથાએ આજે નવમાં દિવસે વિરામ લીધો હતો. આ તકે વ્યાસાસનેથી રામાયણના ઉતરાર્ધની બાકી કથાની ગંગા વહાવી રામના વનગમનથી લઈ રાવણના વધ સુધીની કથાને આજના યુગની સાથે વ્યાખ્યાયિત કરતા આગળ ધપાવી રા...
શિયાળુ પકવાન ગીકીની રાજકોટની બનાવટ જ શા માટે શિરમોર છે? વેલ, આ સવાલના એકાધિક ઉત્તર તો જાણીતા થઈ જ ગયા છે, પરંતુ હવે સ્વાદશોખીનો દર વર્ષે ચીકીની નવીનવી વેરાયટીઓની રાહ જોતા હોય છે. આ દિવસોમાં બજારમાં નહીવત ભાવવધારા સાથે ચીકીની અનેકવિધ વેરાયટી આવી છે. બજારમાં પ્રતિકિલોના રૂ.૨૦૦થી રૂા.૧૬૦૦ સુધીની...
સૂકાભઠ મજત ગળવા વિસ્તારમાં હળવદ વિસ્તારે ખેતીવાડીમાં નામ ઉજળું * ત્રણ કેનાલો આવતા ખેતી સમૃદ્ધ બની છે. હવે તો ખેડૂતોએ બાગાયત ખેતીમાં મોટું નામ કર્યું છે. આ પંચકમાં દાડમની ખેતી ખૂબજ કાલી; ધીકૃલી છે. અહી કુલ વાયોરલાયક જમીનમાં હજાર હેક્ટરમાં દાડમની ખેતી થાય છે જ બગીચા લહેવાઈ રહ્યા છે. 202 થડમ હવે વિદે...
દેશમાં અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ પરંતુ પળ કઠોળ તથા ખાદ્યતેલોની બાબતમાં આપણે હજી પણ દરીયાપારથી થતી આપાત પર આધાર રાખવી પડે છે. એવી સ્થિતિમાં ઘર આંગણે આ ચીજોનું ઉત્પાદન વધારવા સરકાર દ્વારા વિવિધ પગલાં છાશવારે જાહેર કરાતા થયા છે. તાજેતરમાં સરકારે ઓઇલ મિશનની જાહેરાત કર્યા પછી હવે કઠોળ...
251 - 260 of ( 1016 ) records