ખેડૂતોની સહકારી મંડળીઓના પૈસે 'સહકારીતા વર્ષ' ઉજવણી કરાશે

Select Priority :
Slider

ગુજરાત સરકાર પ્રજાના પૈસે મેળાવડા કરવામાં માહિર છે ત્યાં હવે કૃષિ-સહકાર વિભાગે આંતર રાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. - ખેડૂતોની સહકારી મંડળીઓ પાસેથી ફંડ ઉઘરાવી સહકારિતા વર્ષની ઉજવણી કરાશે. આ પરથી એક વાત સાબિત થઈ છેકે, કૃષિ-સહકાર વિભાગે પાસે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવવા પૈસા ન...

Read More

ખેડૂતોને રૂ.5 લાખ પાકધિરાણ આપવા પરિપત્ર જ કરાયો નથી

Select Priority :
Slider

બજેટસત્રમાં કેન્દ્ર સરકારે મોટાઉપાડે જાહેરાત કરી હતીકે, ખેડૂતોને રૂા.૫ લાખની મર્યાદામાં પાકધિરાણ મળશે. રૂા. ૩ લાખથી વધારીને પાકધિરાણ રૂા. ૫ લાખ આપવા નિર્ણય તો કરાયો પણ તેનો અમલ કરવા સરકારે કોઈ પરિપત્ર જ કર્યો નથી.આમ, ખેડૂતોને કેન્દ્ર સરકારે કોણીએ ગોળ ચોટાડ્યો છે. બેકોએ સહકારી મંડળીઓને સૂચના આપી...

Read More

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને પાણીના ભાવે જમીન આપવું ભાજપને ભારે પડયું

Select Priority :
Top5

આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનના વિવાદના કારણે ભાજપને ડેમેજ થયું હોય તેવું લાગી રહ્યું છે. આંકલાવ એપીએમસીની ૧૦ બેઠકોની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ચૂંટણી લડવા મળ્યો નહીં હોવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આંકલાવ એપીએમસીમાં ૧લી એપ્રિલે ૧૦ સભ્યોની પેનલને ચૂંટણી અધિકારી બિનહરિફ જાહેર કરે તેવી સંભાવ...

Read More

બે યુવા ખેડૂતો માટે હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો

Select Priority :
Slider

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બે ખેડૂત યુવાનોના પરિવારમાં આભ ફાટી પડયું છે. ૪૫ વર્ષ જેવી યુવાન વયે ખાનકોટડા તેમજ મકાજી મેઘપર ગામના બે ખેડૂત યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે. ખાનકોટડા તથા મકાજી મેઘપર ગામે બનાવ સૌપ્રથમ બનાવ કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં બન...

Read More

ખેત તલાવડી અંગેની કૃષિ યોજનામાં અમરેલી જિલ્લો બાકાત રહેતા ખેડૂતોમાં રોષ

Select Priority :
Slider

પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેતરોમાં ખેત તલાવડી બનાવી તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવવાથી ખેત તલાવડીમાં ચોમાસામાં વરસાદના પાણીનો થયેલો સંગ્રહ લાંબો સમય ટકી શકે છે. જમીનમાં પાણી ઉતરી થતું નથી. ખેડૂતોને ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવી આપવાની યોજનામાં રાજયના ૧૦ જિલ્લાનો સમાવેશ કરાયો છે. પરંતુ અ...

Read More

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને તોફાનની શક્યતા, IMD એ એલર્ટ જાહેર કર્યું

Select Priority :
Top5

બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ગરમીનું એલર્ટ જારી કર્યું છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે, કચ્છ, પોરબંદર, ભાવનગર અને દીવમાં ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે. પોરબંદરમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામ...

Read More

જો તમે NOHM હેઠળ ગાય અને ભેંસને રોગોથી બચાવવા માંગતા હો, તો આ પગલા અપનાવો

Select Priority :
Slider

પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાતા રોગોને ધ્યાનમાં રાખીને, દેશમાં રાષ્ટ્રીય એક આરોગ્ય મિશન (NOHM) ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય પશુપાલન મંત્રાલય આ અભિયાન ચલાવવામાં મદદ કરી રહ્યું છે. આ ઝુંબેશમાં મનુષ્યો તેમજ પ્રાણીઓને અસર કરતા રોગોનો પણ સમાવેશ થાય છે. આને ધ્યાનમાં રાખીને, મંત્રાલય સતત જાગૃતિ અભિયાન ...

Read More

લાઠી નજીક સિંહને ઉશ્કેરીને લાકડી ઉગામી પજવણીનો વીડિયો વાયરલ

Select Priority :
Slider

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધારે હોવાથી લાયન શોની ઘટનાઓ વારંવાર બનવા પામે છે તો સિંહોની પજવણીના કિસ્સામાં પણ ભુતકાળમાં અનેકવાર બન્યા છે ત્યારે ફરી એકવાર શેત્રુંજી ડિવિઝનના તાબામાં સિંહને લાકડી ઉગામતો વીડિયો વાયરલ થતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. ઈન્સ્ટાગ્રામમાં અપલોડ થયેલા વાયરલ વીડિયો મામ...

Read More

6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બનશે આકર્ષણનું કેન્દ્ર

Select Priority :
Top5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતો માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના રૂકમિણીજી અને ગુજરાતના શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા લગ્નની ઉજવણી કરે છે. આ વખતે પોરબંદર...

Read More

ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય લંબાવાયો

Select Priority :
Top5

રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણ...

Read More

691 - 700 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates