ભારતમાં કેરીનું વાવેતર મોટા પાયે થાય છે એટલું જ નહીં, પરંતુ તેનો વપરાશ પણ અહીં સતત વધી રહ્યો છે. આજના સમયમાં લોકોમાં કેરીનો ક્રેઝ એટલો વધી ગયો છે કે લોકો વધુ પૈસા ચૂકવીને પણ કેરી ખરીદીને ખાઈ રહ્યા છે. આ એપિસોડમાં, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ખેડૂતોનો ઝુકાવ હવે કેસર કેરીની ખેતી તરફ ઝડપ...
રાશનકાર્ડ ધારકો માટે પુરવઠા તંત્રએ સમયસર પુરતો જથ્થો નહીં મોકલતા રાજકોટ શહેરમાં આશરે હજાર સહિત જિલ્લામાં અંદાજે હજાર કાર્ડધારકો રાશનથી વંચિત જતા રોપની લાગણી પ્રસરી છે તેમ આજે જિલ્લા કલેક્ટરે ધસી આવેલા રાજકોટ શહેર ફેરપ્રાઈઝ શોપ એસોસીએશને જણાવ્યું હતું. અનેક દુકાનોમાં જૂનનો જથ્થો ૩૧ મે સુધી પહોંચ...
સોરઠ સહિત સૌરાષ્ટ્રમાં ર૦થી ૨૩ જૂન દરમ્યાન આર્દ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ થવાનું અનુમાન છે. ત્રણ તબક્કામાં વાવણીલાયક વરસાદ થશે, જેમાં પ્રથમ વાવણી અમરેલી પંથકમાં થવાની સંભાવના છે. આ ઉપરાંત દરમ્યાન હસ્ત (હાથિયા) નક્ષત્રમાં ગાજવીજ સાથે રથી ૧૦ ઈંચ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવરા...
ગુજરાતમાં ખેતીની ત્રણ સીઝનમાં સૌથી વધુ વાવેતર ખરીફ ઋતુમાં થાય છે અને ખરીફમાં આશરે ૨૦ જેટલા કૃષિપાકોમાં સૌથી વધુ વાવેતર મગફળી અને કપાસનું થાય છે. સરેરાશ ૮૯ લાખ હે.માં વાવણી થાય તેમાં પચાસ ટકા એટલે કે ૪૩ લાખ હે.માં આ બે પાક લેવાય છે અને રાજ્યમાં મગફળીનું ૭૫ ટકા અને કપાસનું ૭૦ ટકા વાવેતર માત્ર સૌરાષ્...
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રરી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં 15 મી ઓક્ટોબરથી ખેડૂત નોંધણીની શરૂઆત કરવામાં આવેલ છે. જે હેઠળ જામનગર જિલ્લાના તમામ ખાતેદાર ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રરી હેઠળ ફરજિયાત નોંધણી ...
હવે ઓલમ ઇન્ટરનેશનલ, મધર ડેરી, બિગ બાસ્કેટ, બ્રિટાનિયા અને કન્ટ્રી ડિલાઇટ જેવા મોટા કોર્પોરેટ ખરીદદારો ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) પાસેથી સીધા કૃષિ ઉત્પાદનો ખરીદી રહ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવાનો અને વચેટિયાઓને દૂર કરવાનો છે. તાજેતરમાં ઓલમ ઇન્ટરનેશનલે ઉત્તર પ્રદેશના હાથરસ અને બિહા...
અન્ન સુરક્ષા અધિકાર હેઠળ ગરીબ લોકોને અનાજ પુરુ પાડવામાં આવી રહ્યુ છે ત્યારે રાજ્ય અન્ન નાગરિક પુરવઠા વિભાગે કેવાયસી ફરજિયાત બનાવી કૃતવો બહાર પાડયો છે. આ કારણોસર એવા પાંધિયા શરૂ થયાં છે કે, આખાય રાજયમાં દર મહિને દસ લાખથી વધુ ગરીબ અને જરૂરિયાતમંદો અનાજથી વંચિત રહ્યાં છે. પુરવઠા વિભાગના જડ વલણને કારણ...
આ વર્ષે સરકારે લઘુત્તમ ટેકાના ભાવ પર મોટાપાયે ઘઉં ખરીધ છે. ઘઉંની સરકારી ખરીદી ૩૦૦ લાખ ટનના સ્તરને વટાવી ગઈ છે. જેના કારણે લાખો ખેડૂતોને ફાયદો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી, ઘઉંની સરકારી ખરીદી ઘટી રહી હતી અને ૩૦૦ લાખ ટનની નીચે રહી હતી. આવી સ્થિતિમાં, ૪ વર્ષ પછી, આ વર્ષે, ઘઉંની સરકારી ખરીદી ૩૦૦ લાખ ...
ફળોના રાજા કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં છે. સોરઠની કેરીની આંતરરાષ્ટ્રીય બજારમાં પણ માંગ રહે છે. આ વર્ષે સોરઠમાંથી ૨૨૫ મેટ્રિક ટન કેરી પાંચ દેશોમાં મોકલવામાં આવી છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૪૧ મેટ્રિક ટન કેરીની વિદેશમાં ઓછી ખપત થઈ છે. આ વર્ષે કેરીની સીઝન બેથી અઢી સપ્તાહ મોડી શરૂ થઈ હ...
ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યપ્રાણીઓ જંગલ છોડીને વારંવાર રેવન્યુ વિસ્તારના ગામ્ય પંથકમાં શિકારની શોધમાં આવી ચડે છે. બગસરા નજીકના સાપર ગામે વહેલી સવારે વિકલાંગ માલધારીના પેટા બકરાનાં વાડામાં વનરાજો ત્રાટકતા હુમલો અને ડરથી ડઘાઈ જઈને ૩૨ ઘેટાં-બકરાંના મોત નીપજયા છે. બનાવની વધુ વિગત મુજબ સાપર ગામમાં વહેલ...
931 - 940 of ( 1016 ) records