પશુધન ગણતરી 21 શરૂ : પ્રથમ વખત મોબાઈલ એપ દ્વારા થશે ગણતરી, રખડતા પ્રાણીઓનો પણ સમાવેશ કરાશે

Select Priority :
Slider

દેશમાં આજથી 21મી પશુ ગણતરી શરૂ થઈ ગઈ છે. મોબાઈલ એપ દ્વારા પ્રથમ વખત પશુ ગણતરી કરવામાં આવશે. તેના અનેક ફાયદાઓ સાથે એક મોટો ફાયદો એ થશે કે ગણતરી માત્ર ચાર મહિનામાં જ પૂરી થઈ જશે. આ પશુ ગણતરીની બીજી ખાસ વાત એ છે કે પહેલીવાર ગાય અને કૂતરા જેવા રખડતા પ્રાણીઓને પણ તેમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આજે ન...

Read More

600 ખેડૂતોને કેળાના રેસામાંથી માલ અને અન્ય ઉત્પાદનો બનાવવા અંગે તાલીમ આપી

Select Priority :
Slider

ઉત્તર પ્રદેશમાં કેળાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે . આજે અમે એક એવા સફળ ખેડૂતની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જેનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હતું. નામ છે રવિ પ્રસાદ. તે કુશીનગરના હરિહરપુર (તમકુહિરાજ)નો રહેવાસી છે. વર્ષ 2015 માં, જ્યારે તે અર્થશાસ્ત્રમાં એમએ કરી રહ્યો હતો, ...

Read More

હવે ચાની ચૂસકી મોંઘીઃ દિવાળી પૂર્વે ભાવમાં કિલોએ 40 થી 50 નો વધારો

Select Priority :
Slider

ગુજરાતમાં મહેમાનના સત્કાર કે મિત્રોની મુલાકાતમાં કે કે સુસ્તી દૂર કરવા છૂટથી પીવાતી ચાને પણ મોંઘવારી સ્પર્શી ગઈ છે. ચાની ભુકી કે પાવડરમાં પ્રતિ કિલોએ રૂા. ૪૦થી ૫૦ એટલે કેસરેરાશ ૧૫ ટકાનો ભાવ દિવાળી પહેલા જ અમલી કરી દેવાયો છે. સૂત્રો અનુસાર ગુજરાતમાં આસામ અને પશ્ચિમ બંગાળમાં ઉત્પાદિત પીવાય દક્ષિણ ભા...

Read More

અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોની રોષપૂર્ણ રેલી, બાબરા તાલુકામાં આગેવાનો દ્વારા અપાયું આવેદનપત્ર

Select Priority :
Slider

બાબરા તાલુકા સહિત સમગ્ર અમરેલી જિલ્લાની અતિવૃષ્ટિ સહાય પેકેજમાંથી બાદબાકી કરી નંખાતા આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સંયુક્ત રીતે ભાજપ હાય હાય તેમજ ખેડૂતોને બરબાદ કર્યાના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો આગેવાનોની વિશાળ રેલી મામલતદાર કચેરી સુધી રાજયપાલને સંબોધી આવેદનપત્ર આપી ખેડૂતોની દયનીય પરિસ્થિતન...

Read More

ખાદ્યતેલોમાં તહેવારોની માગ વચ્ચે ભાવ ઉંચકાયા મલેશિયામાં નિકાસ વધતાં સ્ટોક ઘટયાના નિર્દેશો

Select Priority :
Slider

મુંબઈ આયાતી પામતેલના ભાવ, રૂ. ૧૨૯૦ વાળા રૂ.૧૩૦૦ જ્યારે સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૮૦ વાળા રૂ.૧૩૦૦ જ્યારે સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૮૦ વાવા રૂ. ૧૩૦૦ ૨હ્યા હતા. સનફલાવરનાભાવ વેપી રૂ.૧૨૫૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૧૫ રહ્યા હતા. મસ્ટો-સરસવ તેલના ભાવ જો કે શાંત હતા જ્યારે મુંબઈ દિવેલના હાજર ભાવ આજે રૂ.૯ વ...

Read More

બોટાદ યાર્ડમાં નવા કપાસની બે દિવસમાં રેકોર્ડબ્રેક 2.50 લાખ મણથી વધુ આવક

Select Priority :
Slider

બોટાદ માર્કેટિંગ પાર્ડમાં ચાલુ સિઝનમાં નવા કપાસની સરેરાશ દૈનિક ૧.૧૫ લાખ મણ આવકની સામે છેલ્લા બે દિવસમાં અંદાજે ૨.૫૦ લાખ મણ રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. નવા કપાસની માતબર આવકના પગલે યાર્ડના હોદ્દેદારોએ કપાસ માટે નજીકમાં ખાસ વ્યવસ્થા કરી હતી. ખુલ્લી હરરાજી, ખરો તોલ અને રોકડ વિનિમયના પગલે ભાવનગર, સુરેન...

Read More

કુંભ વિસ્તારને પ્રથમવાર 'ઝીરો એનિમલ ઝોન' બનાવવાનું આયોજન, પશુપાલકો માટે એડવાઈઝરી જારી

Select Priority :
Slider

સંગમ શહેર પ્રયાગરાજમાં મહાકુંભ 2025ના આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 12 વર્ષમાં એક વખત યોજાતા મહાકુંભ માટે ઘણા નવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રશાસનનો અંદાજ છે કે આ મહાકુંભમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ પહોંચશે. આ ક્રમમાં કુંભ વિસ્તારને ઝીરો એનિમલ ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં...

Read More

ગોંડલનું માર્કેટ યાર્ડ મગફળીથી છલોછલ 1.05 લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક

Select Priority :
Slider

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ પહેલા આજે મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી હતી. યાર્ડની બહાર બન્ને બાજુ અંદાજે ૧૨૦૦ થી વધુ વાહનોની ૫ થી ૬ કી.મી. લાંબી કતાર લાગી હતી. જેથી માર્કેટિંગ યાર્ડમાં અંદાજે મગફળીની ૧.૫૦ લાખ કરતા વધુ અને સિઝનની સૌથી વધુ આવક થવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્...

Read More

સાવરકુંડલામાં કૃષિ સહાય પેકેજમાં અન્યાયના વિરોધમાં રોષભેર ચક્કાજામ

Select Priority :
Slider

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોનાં પાકોને થયેલી નુકશાની સામે ૧૪૨૦ કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવેલું છે. જેમાં અમરેલી જિલ્લાને વંચિત રાખવા આવેલો છે. અમરેલી જિલ્લાનાં ખેડૂતોને થયેલા અન્વાવ સામે સાવરકુંડલા તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સર...

Read More

ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટરની ખરીદી પર ખેડૂતોને મળશે સહાય

Select Priority :
Slider

ગુજરાત રાજ્ય ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે, અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતો ખેડૂતો...

Read More

111 - 120 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates