રવિ ઋતુ: આ ત્રણ પાકની ખેતી કરવાથી કમાણી વધશે, જમીનની ફળદ્રુપતા પણ સુધરશે

Select Priority :
Slider

આ દિવસોમાં ખેડૂતો પાસે ખેતી માટે ઘણા પાકોનો વિકલ્પ હોય છે, પરંતુ આ સમાચારમાં અમે તમને ત્રણ ખાસ પાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ત્રણ પાકની ખેતી કરવાથી ખેડૂતોની આર્થિક આવક તો વધશે જ પરંતુ આ પાક ખેતરોની જમીન માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ પાકની ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. ચાલો જાણીએ તે ત્રણ ખ...

Read More

ગુજરાતઃ સૌ પ્રથમવાર મોબાઈલ એપના માધ્યમથી પશુધન વસ્તી ગણતરી હાથ ધરાશે

Select Priority :
Slider

અદ્યતન ડેટાના આધારે કરાયેલ પશુધનની ગણતરી ચારાની આવશ્યકતા, રસીકરણ, કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક નિર્ણય લેવામાં ઉપયોગી થશે  પશુધનની પાંચ વર્ષ પહેલા થયેલ ગણતરીમાં જામનગર જિલ્લામાં ૮.૪૨ લાખ પશુઓ નોંધાયા હતા જામનગર તા.૨૨ ઓક્ટોબર, કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આ...

Read More

પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર

Select Priority :
Slider

કૃષિપ્રધાન દેશ ભારતમાં ખેતી અને ખેત પદ્ધતિના મૂળ ઋગ્વેદ અને અથર્વવેદથી માંડીને પુરાણો સુધી, કૃષિ-પારાશરથી માંડીને કાશ્યપિય કૃષિ સુક્ત જેવા પ્રાચીન ગ્રંથો સુધી વિસ્તરેલા છે. વિશ્વની સૌથી પુરાતન સભ્યતાઓ પૈકીની સિંધુ ઘાટીની સભ્યતામાં મળેલા ખેતીવાડીના અવશેષોથી લઈ વિશ્વની સૌ પ્રથમ ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ ...

Read More

ખેડૂતોને રુપિયા 1 લાખ કરોડનું નુકસાન થયું, સરકારે રુપિયા 1420 કરોડ આપ્યાં !

Select Priority :
Slider

ગુજરાતમાં ભારે વરસાદને કારણે મગફળી, ડાંગર, કપાસ, શાકભાજી સહિત અન્ય ચોમાસુ પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યુ છે. આ ઉપરાંત વરસાદી પાણીને લીધે ખેતરો ધોવાયા છે. આ જોતાં ખેડૂતોના મોઢામાંથી કોળિયો છિનવાપો છે. ખેતીના નુકશાનને પગલે ખેડૂત સંગઠનોએ આંદોલનની ચિમકી ગ [આપતાં સરકારે ? નાછૂટકે રાહત સહાય પેકેજ જાહેર...

Read More

56 લાખ ખેડૂતો માટે કોઈ યોજના નથી, કિસાન સહાય 3 વર્ષથી બંધ: ગુજરાત ખેડૂત આગેવાન

Select Priority :
Slider

ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ત્યારે આજે સરકારે ખેડૂતો માટે જાહેર કરેલી સહાય અંગે વિવિધ સંગઠનોના કિસાન આગેવાનો તેમજ ખેડૂતોનો સંપર્ક સાધતા આ સહાય તદ્દન અપુરતી હોવાનું જણાવ્યું છે. સરકારની આ નજીવી સહાયથી એક હેક્ટરનો ખર્ચ પણ નીકળે તેમ નથી, ખેડૂતોની આવકમાં થયેલી નુકસાનીનું * વળ...

Read More

મોરબી જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણથી ખેડૂતોને નુકસાન

Select Priority :
Slider

મોરબી જિલ્લામાં આવેલ અનેક કંપનીના પ્રદુષણને કારણે ખેડૂતોના પાકને નુકશાન થતું હોવાની રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. અનેક કંપનીઓ દ્વારા ઝેરી ધૂમાડો અને જોખમી કેમિકલનો જાહેરમાં નિકાલ કરાતો હોવાથી ખેતીપાકને માઠી અસર થઈ રહ્યાનો આક્ષેપ ખેતરમાં વાવેલો ઉભો પાક સુકાઈ જાય છે. મોરબી જિલ્...

Read More

આજે રાત્રે વાવાઝોડુ 'દાના'ઓડીશા કાંઠે ત્રાટકશે, ગુજરાતમાં સૂકું-ગરમ હવામાન

Select Priority :
Slider

દેશમાં એક તરફ ગુજરાત સહિત રાજ્યોમાં વરસાદે માંડ વિરામ લીધો છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આગામી દિવાળી સુધી સુકુ અને ગરમ હવામાન રહેવાની આગાહી છે ત્યારે તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડુ 'દાના 'પ્રચંડ રૂપ પરીને આવતીકાલે રાત્રિના કલાકના મહત્તમ ૧૨૦ કિ.મી.ની ઝડપે ઓડીશા અને બંગાળના કાંઠે&nb...

Read More

દસાડા તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘના ચેરમેન- વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી

Select Priority :
Slider

પાટડી ખાતે આવેલ દસાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે આદરિયાણાનાં વતની તેમજ ભાજપનાં પીઢ આગેવાન રામભાઇ ભલાભાઈ રથવી તેમજ વાઈસ ચેરમેન તરીકે કચોલીયાનાં વતની કિશનભાઇ હરગોવિંદભાઈ પટેલની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.   ફૂલ...

Read More

સિંગતેલમાં ફરી પીછેહટઃ આયાતી ખાદ્યતેલોમાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ

Select Priority :
Slider

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ વધતા અટકી ધીમા ઘટાડા પર રહ્યા હતા. આયાતી ખાદ્યતેલો મક્કમ હતા. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલનો નવેમ્બરવાયદો ૧૨૧ પોઈન્ટ વધ્યાના વાવડ હતા. દરમિયાન, સૌરાષ્ટ્ર-ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૯૦થી ૧૫૦૦ તથા કોટન વોશના રૂ. ૧૨૨૫ અને કોટન રિફાઈન્ડના રૂ. ૧૨૭૦ થી ૧...

Read More

સરકારના રાહત પેકેજ સામે અસંતોષ સાથે બામણાસામાં ખેડૂતોની મહાપંચાયત

Select Priority :
Slider

ઘેડ પંથકમાં અતિશય વરસાદથી ખેડૂતોને પારાવાર નુક્શાની સામે સરકારે જાહેર કરેલું રાહત પેકેજ માત્ર દેખાડો છે અને તેનાથી ખેડૂતોને સહાય મળે તેમ નથી તેવી રોષ સાથે આવતીકાલ તા. ૨૫ના કેશોદ તાલુકાના બામણાસા ગામે ગુજરાતના સંયુક્ત કિસાન મોરચા દ્વારા ખેડૂત ખેડૂત મહાપંચાયતનું આયોજન માતા રાયોને વાચા આપવાના આ કાર્ય...

Read More

101 - 110 of ( 1016 ) records
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates