રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરે...
દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયત્નો કરી રહી છે. સાથે જ, નાગરિકોને રસાયણમુક્ત ખેત પેદાશો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ ઉપર વિશેષ ભાર આપી રહી છે. શહેરમાં વસતા નાગરિકોને કાર...
સૌરાષ્ટ્રમાં હળવા ભારે વરસાદની વચ્ચે ધોરાજી પંથકનો ભાદર-૨ ડેમ છલકાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં વરસાદથી શેત્રુંજી અને સાતલડી ડી નદી બે કાંઠે વહી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવો ભારે વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાની શેત્રુંજી, સાતલડી નદી બે કાંઠે વહ...
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં હિંસક પશુઓના હુમલાના બનાવો વધ્યા છે. અહીં ગોપાલ ગ્રામમાં એક યુવકને દીપડાએ ઈજાગ્રસ્ત કરતા સારવારમાં ખસેડયો છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડાયો ધારી તાલુકાના ગોપાલગ્રામના સીમ વિસ્તારમાં એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્ય...
ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની અસર ચોખાના નિકાસકારો પર જોવા મળી રહી છે. ઓલ તુ ઇન્ડિયા રાઇસ એક્સપોટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ-ઈરાન યુદ્ધને કારણે ઇરાનને મોકલવામાં આવનારા લગભગ ૧ લાખ ટુન બાસમતી ચોખા ભારતીય પોર્ટ પર ફસાયેલા છે. ભારત માટે સઉદી અરબ પછી ઇરાન બાસમતી ચોખાનું બીજું સૌથી મોટું બજાર છે. માર્ચ...
હાલમાં કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા પૂર આવ્યું હતું. હિમાચલના કુલ્લૂમાં વાદળ ફાટતા સાત જિલ્લાઓમાં તૂફાનનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાદળ ફાટયા બાદ પૂર આવતા અનેક વાહનો અને વૃક્ષો પાણીમાં તણાયા હતા જેની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા ...
ગુજરાતમાં આ વર્ષે જૂન માસમાં જ સચરાચર વાવણીલાયક વરસાદ વરસી જતા અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ત્રણેક દિવસથી ભારે વરસાદનો વિરામ રહેતા વાવણી વેગવંતી બની છે. ગત એક સપ્તાહમાં રાજ્યમાં આશરે ૧૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં સૌરાષ્ટ્રમાં ૧૩.૪૨ લાખ હે.માં બીજ રોપી દેવાયા છે. મગફળી અને કપાસના વાવેત...
રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૨૩ જિલ્લાના ૧૪૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણ તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસા...
ગુજરાત: અમરેલીના સાવરકુંડલાના થોરડી ગામમાં એક સિંહ ખેતમજૂરના 6 વર્ષના બાળકને ઉપાડી ગયો. તે સમયે થોરડી ગામના અશોકભાઈ બરવાલિયા ખેતરમાં કામ કરી રહ્યા હતા. સિંહના હુમલાની માહિતી મળતાં, સાવરકુંડલા વન વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું, પરંતુ 6 વર્ષના બાળકની ખોપરી જેવા અવશેષો જ મળ્યા. વન વિભાગની ટીમે આદમ...
બિહારમાં આરોગ્ય સેવાઓને નવી તાકાત આપવા તરફ એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય પ્રધાન મંગલ પાંડેએ ગુરુવારે પટનાના અગમકુઆન ખાતે સ્થિત GNM તાલીમ સંસ્થા, NMCM ખાતે 30 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રગ કંટ્રોલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું. આ લેબોરેટરી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ લેબોરેટરીમાં...
991 - 1000 of ( 1016 ) records