હવે રોબોટ્સ દરેક જગ્યાએ છે. એવી કોઈ જગ્યા બાકી નથી કે જ્યાં રોબોટ્સ પોતાની હાજરીનો અહેસાસ કરાવતા ન હોય. ખેતીમાં પણ તેમનું મહત્વ અને કામ વધ્યું છે. ફરક માત્ર એટલો જ છે કે જે ખેડૂતો રોબોટનું મહત્વ સમજે છે અને જે તેને પોષાય છે તેઓ જ તેનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે તેનો વ્યાપ વિદેશોમાં વધુ છે, ...
પશુપાલકો માટે સૌથી મોટી સમસ્યા પશુઓ માટે ઘાસચારાની છે. પશુપાલકોને આખા વર્ષ દરમિયાન પોતાના પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કેવી રીતે કરવી તે અંગે હંમેશા ચિંતા રહે છે. જો તે દુધાળા પશુ હોય તો આ ચિંતા વધુ ઘેરી બની જાય છે. દુધાળા પશુઓને તમામ પ્રકારનો ચારો આપી શકાતો નથી. દુધાળા પશુઓને માત્ર તે જ ચારો આપવા...
સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો દિવાળી વેકેશન નિમિત્તે સપ્તાહ સુધી બંધ રહ્યા બાદ આજે લાભ પાંચમના શુભદિવસથી ખુલ્યા હતા અને ખુલવાની સાથે જ તમામ વાર્ડોમાં મગફળી, કપાસ, સહિત વિવિધ જણસીઓના ઢગલા ખડકાયા હતા. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે એક દિવસમાં જ ૨૫૫૦ ટન એટલે કે ૧,૨૭,૫૦૦ મણની સીઝનની સર્વાધિક મગફળીની ...
ગુજરાતમાં ગત ધોધમાર ચોમાસા અને અસામાન્ય અપિક વરસાદ વચ્ચે ખેડૂતોએ ૮૪,૮૮,૭૮૪ હેક્ટરમાં (નોમંલ સામે ૯૯ ટકા) મગફળી, કપાસ, તુવેર, મગ, અડદ, બાજુરા સહિતના પાકોનું નોંધપાત્ર વાવેતર કર્યું હતું જે તૈયાર થયેલો પાક હાલ માર્કેટ યાર્ડમાં ટનબંધ ઠલવાવાનું શરુ થયું 8. આ સાથે (જ રાજ્યમાં શિયાળુ પાક એટલે કે રવિ ઋતુ...
ગત તા. ૩૧થી ગઈકાલ તા.૫ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તેલબજારોમાં દિવાળી વેકેશન બાદ આજે લાભપાંચમથી યાર્ડની સાથે તેલબજારમાં પણ સોદા શરુ થયા હતા. ખુલતાવેંત | ખાદ્યતેલોના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. જેમાં સિંગતેલમાં વધુ રૂ।.૧૦,કપાસિયામાં રૂ।.૫૦ અને પામતેલમાં સીધો રૂ।. ૮૫નો વધારો કરી દેવાયો છે....
કેન્દ્ર સરકારે ઘાસની આગ અને ઝેરી હવાથી છુટકારો મેળવવા માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે આ માટે ખેડૂતો પર લગાવવામાં આવેલ દંડ બમણો કરી દીધો છે. નવા નિયમ મુજબ, કોઈપણ ખેડૂત પરાળ સળગાવતા પકડાશે તો તેણે પહેલા જેટલો બમણો દંડ ભરવો પડશે. એક આદેશમાં, કેન્દ્રએ પરાળ સળગાવવા માટે દંડની રકમ બમણી કરી છે. ...
વાંકાનેર તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૬ સંચાલક, ૧૫ રસોઈયા તથા ૧૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન શાખા, વાંકાનેર તાલુકા મામલતદારશ્રીની કચેરીએથી અરજી ફોર્મ મેળવી ૧૬/૧૧/૨૦૨૪ ...
ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. વેચાણ માટે ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી, ઓનલાઇન નોંધણી માટે તા. ૧૦ નવેમ્બર છેલ્લો દિ...
મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૧૩૭૦ તથા સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૧૩૫૦ બોલાતા હતા. સનફલાવરના ભાવ રૂ.૧૩૩૦ તથા રિફાઈન્ડના ભાવ રૂ.૧૩૫૦ બોલાતા હતા. સનફલાવરના ભાવ રૂ. ૧૩૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૮૦ રહ્યા હતા જ્યારે મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૧૩૯૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૨૦૨હ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ઝડપ...
આ વર્ષે જૂનના ચોથા સપ્તાહમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો હતો. જુલાઈ માસ સુધીમાં ગુજરાતમાં ૧૯.૧૮ | લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. ગતવર્ષે મગફળીનું વાવેતર ૧૯.૩૫ લાખ હેકટરમાં હતું. ગતવર્ષે રાજ્યમાં ૪૫ લાખ ટન ઉત્પાદન થયું હતું. જ્યારે દેશમાં મગફળીનું વાવેતર ૪૭.૮૫ લાખ ટન જેટલું થયું છે. પ્રથમ આગોત...
151 - 160 of ( 1016 ) records