રાજ્યમાં ૬૬ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે ૨૨ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ
Short Description :
દેશના ખેડૂતોને મળશે આગવી ઓળખ – ફાર્મર આઈ.ડી. ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલમાં ૩૩ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ.લક્ષ્યાંક સામે ૨૫ ટકા નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે રૂ. ૮૨ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ. ૫૦ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરતા વધારાની રૂ. ૧૨૩ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે.
Share :