રાજ્યના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી ભેટ, ખેતીની જમીન ખરીદવા માટે હવેથી મળશે ખેડૂત પ્રમાણપત્ર

Short Description :
ગુજરાત રાજ્યના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી ભેટ, ખેડૂત મટી ગયા હોય તેવા લોકોને મળશે સૌથી મોટો લાભ. ખેતીની જમીન ખરીદવા માટે હવેથી મળશે ખેડૂત પ્રમાણપત્ર તેમજ વિકાસ પ્રોજેક્ટમાં જમીન સંપાદિત થનાર ખેડૂતને ફાયદો થશે. પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બનેલાને મોટી સુલભતા. ઠરાવ પ્રસિદ્ધિના એક વર્ષમાં કલેક્ટરને અરજી કરી શકાશે. પ્રમાણપત્ર મળ્યાના ૩ વર્ષમાં જમીન ખરીદી કરવી પડશે. છેલ્લો સર્વે નંબર બિનખેતી થયા બાદ પણ લાભ મળશે. બિનખેતી થયા બાદ એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકશે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates