Khedutpothiના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો

Short Description :
• જગતનું પેટ ભરતો ખેડૂત કેમ પોતાના પ્રશ્નો માટે બીજા સામે હાથ લાંબો કરે ? • કેમ કહેવો પડે ખેડૂતને લાચાર ? • જગતનો તાત કહેવાય છે જરૂર પણ પરિસ્થિતિ અલગ છે.
કારણ માત્ર એક છે જ્યારે પોતાના મુદ્દે લડવાનું હોય ત્યારે જ આપણે ખેડૂત મટી નાતજાતના વાડામાં વહેંચાઈ જઈ છે. હવે જરૂર છે એક થઈ નાતજાત ભૂલી પોતાનો અવાજ પોતે બનવાની.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates