ખાદ્યતેલોમાં પ્રવર્તતી બેતરફી વધઘટ વિશ્વ બજાર પણ ઝડપથી ઉંચકાઈ
31-10-2024
યુક્રેનથી સનફલાવરની નિકાસ ઘટવાના સંકેતો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. નવી માગ ધીમી હતી. મુંબઈ બજારમાં ૧૦ કિલોના હાજર ભાવ સિંગતેલના રૂ.૧૫૬૦ જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ. ૧૩૧૦ રહ્યા હતા.
મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૧૩૧૦ તથા સોયાતેલ રિફાઈન્ડના રૂ.૧૩૧૦ અને સનફલાવરના ભાવ | રૂ. ૧૩૦૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૩૦ રહ્યા હતા. મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ રૂ.૧૩૬૦| તથા રિફાઈન્ડના રૂ.૧૩૯૦ રહ્યા હતા. મુંબઈ હતા. દિવેલના હાજર ભાવ તથા હાજર એરંડાના ૧૧થી ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ ૧૫ સિંગખોળના રૂ.૫૦૦ ઘટયા હતા સામે અન્ય હતા. ખોળો શાંત હતા. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલનો વાયદો જાન્યુઆરી આજે ૫૮ પોઈન્ટ ઉંચકાયો હતો.
યુક્રેનથી સનફલાવરની નિકાસ ૬૨ લાખ ટનથી ઘટી વાર્ષિક ધોરણે ૨૦૨૪-૨૫માં પર લાખ ટન થવાની શક્યતા છે. સનફલાવર તેલનું ઉત્પાદન ૬૬ લાખ ટનથી ઘટી ૫૬ | લાખ ટન થવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ઘરઆંગણે સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ આજે રૂ. ૧૨૨૫થી ૧૨૪૫ રહ્યા હતા.
મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૩૦થી ૧૩૪૦ તથા સોયાતેલના રૂ.૧૩૨૦થી ૧૩૩૦ તથા સનફલાવરના રૂ. ૧૩૬૦ રહ્યાના નિર્દેશો હઝીરા ખાતે કોટન રિફાઈન્ડના ભાવ ૨૦ નવેમ્બરના રૂ.૧૨૮૦ રહ્યા હતા. સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ રૂ.૧૫૨૫ તથા કિલોના રૂ.૨૪૩૦ રહ્યાના નિર્દેશો નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ ફોરવર્ડમાં રૂ.૧૩૨૦થી ૧૩૩૦ રહ્યા હતા. દરમિયાન, અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૮૬ પોઈન્ટ ઘટયા હતા જ્યારે સોયાતેલના ભાવ ૧૧ પોઈન્ટ પ્લસમાં તથા સોયાતેલના ભાવ ૩૦ પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા. ઘરઆંગણે એરંડા વાયદા બજારમાં આંચકા પચાવી ભાવ ફરી વધી આવ્યાના નિર્દેશો મળ્યા હતા.