સૌરાષ્ટ્રમાં કચ્ચી ઘાણી સિંગતેલનો ટ્રેન્ડ, ૬૦૦ જેટલી મિનિ મિલોમાં પિલાણ
27 દિવસ પહેલા
લાભ પાંચમથી કેટલીક મિનિ ઓઈલ મિલોએ ધીમે ધીમે પિલાણ શરૂ કર્યું
એક જમાને વગોવાઈ ગયેલા સિંગતેલ તરફ લોકો ફરી પાછા વળવા લાગ્યા છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં કચ્ચી ઘાણી તેલનો ટ્રેન્ડ ચાલુ થતાં લાભપાંચમથી અનેક મિનિ છે. ઓઈલ મીલ કચ્ચી પાણી સંચાલકોએ મુહુર્ત કરી ધીમે ધીમે પીલાણનો પ્રારંભ કર્યો છે. હાલ આ મિનિ ઓઈલ મિલો મોટી મિલોના વેપારની સીધી સ્પર્ધામાં આવી ગઈ
મિનિમિલો મોટીમિલોની સ્પર્ધામાં સામેલ, મહિને દોઢ લાખડબ્બા સિંગતેલનું ઉત્પાદન, રોજની ૪૫૦ ખાંડી મગફળી પીલાય છે
એક જમાને લોકો સિંગતેલના ઉપયોગથી સાવ વિમુખ થઈ ગયા હતા પણ છેલ્લા પાંચ વર્ષથી મોટા ભાગના લોકો સિંગતેલ તરફ વળવા લાગ્યા છે કારણ કે સિંગતેલમાં કોલેસ્ટેરોલ સાવ નીલ હોય છે અને આતેલ કેમિકલ પ્રોસેસથી રિફાઈન થતું ન હોવાથી, કેમિકલ મુક્ત હોવાથી લોકો સિંગતેલને પ્રિફર કરવા લાગ્યા છે તેમજ 'નજર સામે' પિલાશ કરી દેતીમિનિઓઈલ મિલ સમાન કચ્ચીષાણીનો ઉદ્યોગ સૌરાષ્ટ્રમાં મોટા પાયે ધમધમી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આશરે ૬૦૦ જેટલી કચ્ચી પાલી ઓઈલ મિલો હાલ ધમ૫મી રહી છે, જેમાં ગિરસોમનાથ પંથકમાં જ ૧૫૦થી વધુ મિનિ ઓઈલ મિલો ષમષમી રહી છે. મગફળીના કે તેલીબીયાના તેલમાં કયારેય કોલેસ્ટેરોલ હોતું જ નથી. આથી હૃદયને નુકસાન કરવાની વાત આવતી જ નથી
કોલેસ્ટેરોલ કેમાં હોય છે એનું સાદુ સીપું, પરીક્ષણ એ છે કે જેને પાંદડા હોય એમાં કોલેસ્ટેરોલ હોતું નથી અને જેને પગ હોય અને એની પ્રોડક્ટમાંથી કોઈ વસ્તુ બનેલી હોય તો જ એમાં કોલેસ્ટેરોલ હોય છે. એટલે કે પ્રાણીઓમાંથી નીકળતી વસ્તુઓ દૂધ અને એની વસ્તુઓકે માંસમાંથી બનતી વસ્તુઓમાં તેવી કોલેસ્ટોલ હોય છે. કોઈ પણ તેલમાં કેટ હોય છે એ વધુલેવામાં આવે ત્યારે નુકસાન કરે છે. તેલની ટેકનિક એવી હોય છે કે બે રીતે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે: એક ટેકનિક ફિલ્ટરનીછે, જેમાં ગાળીનેતેલ શુદ્ધ કરવામાં આવેછે અને બીજી પદ્ધતિ જેતેલીબીયામાંથી તેલ કાઢી રિફાઈન્ડ કરી પાતળુ બનાવવામાં આવેછે.એમાંઅનેક જાતના કેમિકલવાપરવામાં આવેછે. એમાં રિફાઈન્ડ કપાસિયા, મકાઈ વગેરે તેલ હોય છે.
બીજી પિલાણની પદ્ધતિ એક્સપેલર કશિંગ પદ્ધતિ હોય છે, જેમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ થતો નથી. તેમાં 'ફિલ્ટર પદ્ધતિ'નો ઉપયોગ થાય છે, જેથી વધુ સ્વાસ્થ્યપ્રદ મનાય છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ગામડે ગામડે હવે લધુ ઓઈલમિલો બનવા લાગી છે. કારણ કે ગામડે મગફળીનો જથ્થો સારા પ્રમાણમાં ઉપલબ્ધ થઈજાય છે અને પરિવહન ખર્ચ ઘટી જાયછે. સૌરાષ્ટ્રમાં આશરે રોજ ૯૦૦૦ ડબા તેલ નીકળે છેએમાં એકલા ગીરસોમનાથ જિલ્લામાં ૩૬૦૦ (ભાનું ઉત્પાદન થાય છે અને મહિના દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં સવાથી દોઢ લાખ ડબા સિંગતેલ બની જાય છે. ગીરસોમનાથ જિલ્લામાં રોજની ઓછામાં ઓછી સાડા ચારસો ખાંડી મગફળી પિલાય છે. એના કશિંગ મારફત પશુઆહાર ખોળ બને છે અને ફોતરીના વ્હાઈટ કોલ બ્લોક બને છેમગફળીની એક પણ 'બાય પ્રોડક્ટ' નકામી કે વૈસ્ટ જતી નથી.