ગઈ દિવાળીથી મગફળી, સોયાબીનના ભાવ ઘટયા, કપાસમાં આંશિક વધારો

01-11-2024

Top News

ગુજરાતમાં તેલિબિયાનાં મબલખ ઉત્પાદનના અંદાજ

ગુજરાતમાં મગફળીનું આ ખરીફ (ચોમાસુ) ઋતુમાં ૧૯.૧૮ લાખ હેક્ટરમાં ખૂબ ઉત્સાહજનક વાવેતરને પગલે કૃષિવિભાગ અનુસાર આ વર્ષે મગફળીનો વિક્રમી ૫૮ લાખ ટન પાકનો અંદાજ છે. આ જ જ રીતે સોયાબીનનું વાવેતર પણ ઘણુ વધારે, ૩.૦૮ ઉત્પાદનનો અંદાજ છે. મગફળીનું વાવેતર ૯ ટકા વધ્યું ત્યારે કપાસનું વાવેતર સામાન્ય કરતા પ ટકા ઘટયું છે.જેના પગલે મગફળી, સોયાબીનના ભાવમાં ગઈ દિવાળી કરતા આ દિવાળીએ ઘટાડો થયો છે જ્યારે ! રે કપાસના ભાવમાં આંશિક વધારો થયો છે.

૫૮ લાખ ટન મગફળી ઉત્પાદન છતાં ભાવ વધ્યા, કપાસિયા, પામતેલની દિવાળી ટાણે સિંગતેલમાં આયાત મોંઘી થતાં તેજી આવી

માર્કેટ યાર્ડમાં ગત વર્ષની દિવાળી ટાલે યાર્ડ બંધ થતા પૂર્વે તા.૯-૧૧-૨૦૨૩ના મગફળીના પ્રતિ મણ રૂ।. ૧૧૦૦થી ૧૪૫૦ ના ભાવે સોદા થતા હતા, અર્થાત્ સારી ગુણવત્તાની મગફળીના હાલ સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા તેના કરતા વધુ ભાવ મળતા હતા. આ વર્ષે પ્રતિ મણ રૂા.૧૦૦૦થી ૧૨૫૦ બદલ મગફળીનોને મળ્યા ભાવે સુધીના ભાવ દિવાળી ખરીદી શરુ થઈ રહી છે.

તેલના ભાવના ખેલ થયા યાર્ડમાં માંગ-પૂરવઠાના પરિબળ મૂજબ ભાવમાં વધઘટ થતી રહી કપાસનું ચાલુ વર્ષમાં ૮૮.૪૧ લાખ ગાંસડીના ઉત્પાદનનો અંદાજ છે. ગત વર્ષે ૧૦૦ લાખ ગાંસડી નજીક ઉત્પાદન પહોંચ્યું હતું. આ સ્થિતિમાં ગત વર્ષ ૨૦૨૩ની દિવાળી ટાણે રાજકોટ પાર્ડમાં કપાસ પ્રતિ મણ રૂ।. ૧૩૦૦- આ વર્ષે આંશિક વધીને મહત્તમ ના ભાવ ૨ મળે છે. આશ્ચર્યની વાત એ છે કે મગફળી અને સોયાબીન જેવા ગુજરાતના સ્થાનિક તેલીબિયા પાકમાં બમ્પર ઉત્પાદન થવા છતાં કેન્દ્ર સરકારે પામતેલ આયાત ઉપર કામને લારી વધારી તેની આથમણી દરેક ખાદ્યતેલના છે. ગત અઠવાડિયામાં જ સિંગતેલમાં રૂ।. ૬૫નો વધારો થયો છે જ્યારે ઉપરોક્ત નિર્ણય પાછી કપાસિયા, પામતેલ આશરે રૂા.૫૦૦ સુધીનો 1 ભાવ વધારો થયો છે, આ તેલ 5 પ્રતિ કિલો રૂ।.૩૦ કે વધુ મોંઘા થયા છે. રાજકોટમાં યાર્ડમાં મગફળીના ભાવ સ્થિર રહેવા છતાં સિંગતેલમાં દિવાળી માંગ વધતા વધારો કરી દેવાયો હતો

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates