દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડોઃ સૌરાષ્ટ્રના બજારોમાં નરમાઇ

25-03-2025

Top News

વિશ્વબજારમાં ખાદ્યતેલોના ભાવમાં પીછેહટ

મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આવાતી ખાદ્યતેલોના ભાવમાં સાર્વત્રિક પીછેહટ દેખાઈ હતી. નવી માગ પીમી હતી. વિશ્વબજારમાં મલેશિયા ખાતે પામતેલનો વાયદો આજે દ૨થી ૭૫ પોઈન્ટ ઘટવાના સમાચાર હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ આવાતી પામતેલના ઘટી રૂ. ૧૩૪૫ રહ્યા હતા. મુંબઈ સિંગતેલના ભાવ રૂ. ૧૪૧૫ વાળા રૂ. ૧૪૧૦ રહ્યા હતા જયારે કપાસીયા તેલના ભાવ રૂ.૧૩૨૫ વાળા રૂ.૧૩૧૦ રહ્યા હતા.

સરસવની આવકો ઓલ ઈન્ડિયા ૧૫ લાખ ૧૦ હજાર ગુણી આવી દિવેલના હાજર ભાવમાં તથા એરંડાના હાજર ભાવમાં ધીમો ઘટાડો સોયાતેલના ભાવ રિફાઈન્ડના ઘટી રૂ.૧૨૯૦ તથા સનહલાવરના ઘટી રૂ. ૧૩૫૫ તથા રિફાઈન્ડના રૂ. ૧૩૯૫ રહ્યા હતા. જ્યારે મસ્ટર્ટા- સરસવ તેલના ભાવ ઘટી રૂ. ૧૨૮૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૧૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવમાં તથા એરંડાના હાજર ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો.

એરંડા વાયદા બજારમાં આજે ભાવ રૂ.૧૫થી ૨૦ વધ્યા હતા. વાયદાના ભાવ નીચામાં એરંડા વાયદાના ભાવ નીચામાં રૂ.૬૩૦૭ તથા ઉંચામાં રૂ.૯૩૪૫ થઈ છેલ્લે રૂ. ૯૩૨૪ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ સનફલાવર ખોળના રૂ.૧૦૦૦ વધ્યા હતા જ્યારે અન્ય ખોળી શાંત હતા. હઝીરા ખાતે સોયાતેલ રિફાઈનાના ભાવ રૂ.૧૨૫૨ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ ઘટી રૂ. ૧૩૫૦થી ૧૩૬૦ રહ્યા હતા. મુંદ્રા- હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૩૩૦થી १३४० જ્યારે સનફલાવરના રૂ. ૧૩૯૦ રહ્યા હતા.

મુંદ્રા ખાતે સોયાતેલના ભાવ રૂ.૧૨૫૫ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે કોટન વોશના ભાવ રૂ. ૧૨૫૦થી ૧૨૬૦ રહ્યા હતા. હઝીરા ખાતે કોટન રિફાઈન્ડના ભાવ રૂ. ૧૨૯૦ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ રૂ.૧૩૪૦થી ૧૩૯૦ વિવિષ ડિલીવરીના રહ્યા હતા. ચીનના બજારોમાં આજે સોયાતેલ તથા પામતેલના ભાવ ઘટયા હતા. સોયાબીનની આવકો આજે મધ્ય-પ્રદેશમાં ૭૫ હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં ૩૫ હજાર ગુણી વી હતી. મસ્ટર્ડ- સરસવની આવકો ઓલ ઈન્ડિયા ૧૫ લાખ ૫૦ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ રૂ.૨૫ થટી રૂ.૬૦૫૦થી ૯૦૭૫ રહ્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates