હળવદ પંથકનાં દાડમની વિદેશમાં નિકાસ, રૂ ૨૦૦ કરોડથી વધુનો વાર્ષિક કારોબાર
20 દિવસ પહેલા
બાગાયતી ખેતીમાં હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારે કાઠું કાઢ્યું
સૂકાભઠ મજત ગળવા વિસ્તારમાં હળવદ વિસ્તારે ખેતીવાડીમાં નામ ઉજળું * ત્રણ કેનાલો આવતા ખેતી સમૃદ્ધ બની છે. હવે તો ખેડૂતોએ બાગાયત ખેતીમાં મોટું નામ કર્યું છે. આ પંચકમાં દાડમની ખેતી ખૂબજ કાલી; ધીકૃલી છે. અહી કુલ વાયોરલાયક જમીનમાં હજાર હેક્ટરમાં દાડમની ખેતી થાય છે જ બગીચા લહેવાઈ રહ્યા છે. 202 થડમ હવે વિદેશોમાં પણ પાોંચી રહ્યા છે. આ પંથકમાં દાડમનો વાર્ષિક બસ્સો કરોડથી પયુનો કારોબાર ધમધમી રહે છે. હાલ અહી તાલુકામાં ડસ જેટવા અસંગઠિત ખાનગી વાડર્ડો ચાલુ થયા છે
હળવદ પંથકમાં કયામ, જરૂ, વરિયાળી સરિતતના પાકો થાય છે. હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલના જાવ્યા મુજબ, અહીનાપા/માંશિઝનમાં માલ સમાવવાની જગ્યા રહેતી નથી. મહીના પાર્ડની વિશેષતા એ છે કે મહી રોજ રોજ આવતા પાલની દરરોજ મોડી રાત સુધીમાં હરાજી થઈ જાય છે. અહી માત્ર હરાજી પેન્ડિંગ રખાતી નથી. ખારમાસી માર્ડમાં માલ આવકો એટલી પાય છે કે માલને સમાવવો મુશ્કેલ બની જાય છે. એમાંય અહીં નવો ટ્રેન્ડ બાગાયત ખેતીનો વિકસ્યો છે. એટલે થાઈ સતાવાળાઓએ ચર કરોડના ખર્ચ પાર્કના વિસ્તરણ માટે ૨ ૩ર વીયા જમીનની ખરીદી કરી છે.
તાલુકાના પંદર ગામોમાં માત્ર દાડમની જ ખેતી, જુદાંજુદાં ગામોમાં કુલ દસ સ્થળે ખાનગી યાર્ડ, મહારાષ્ટ્રના વેપારીઓએ સ્વતંત્ર બજાર બનાવ્યું
જેનો કબજો હવે જ લેવાઈ જશે અને આગામી મહિનાઓમાં બાગાયત પાસેના ખરીદ વેચાણ માટે યાર્ડમાં વ્યવસ્થા કરવાની નેમ છે અને આ માટે પ્રયાસો ચાલુ છે. અહી અને પ્રાંગશા પંથકમાં પાણીની સવલત હોવાથી ખેડૂતો કપાસના વાવેતર વિસ્તાર પરાડીને ભાગ્યુવતી હકો તરફ । જેવી રહ્યા હવે તો પ્રાંગણવા પંથકના ખેડૂતોને પણ બાગાયતી પાકો ડામ વગેરેમાં રસ પડયો છે. બીજુ એ છે કે હવે બાગાયત પાકો માટે સરકાર રોપા | ખરીદી કરવા માટે સબસીડી પણ આપે છે. એટલે ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળ્યું છે. ખેડૂતો આઈખેડૂત પોર્ટલમાં નોંધણી કરાવે છે. આ પંચકમાં ત્યાં કેરી, કેરી, ખારે ખારેક, લીંબું અને દાડમની ખેતીનો ખેડૂતોમાં કેઝ વળ્યો છે. મહી કેટલાય ખેડૂતો એવા છે કે ચો શો વીયા જર્મનમાં દાડમ વાવ્યા છે. ખામાવત કૃપિકાર સુખદેવસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, તેબોએ 100 વીજામાં દાડમ વાળા છે. લાયનો પાક સિઝનમાં બે બે વાર આવે છે.
અહી સુંદરગઢ, દેવલિયા, પંસારી, રાણકપર, સિરોઈ, માથક, કડીયાળા ચરાડવા સહિતના પંદર ગામાં મેવો છે. ખેડૂતોના ખેત ખેતરો ફક્ત દાડમથી જમે ઝુમે છે. અહીં દાડમની વૈચાણ વ્યવસ્થા પશવિકલી ગઈ છે. મહારાષ્ટ્રમાં દાડમનો પાક કેઈલ જતો હોવાથી વેપારીઓએ અહી આવીને દાદમ ખરીદી માટે સ્વતંત્ર મજીદ બનાવ્યું છે. અહીંથી મોટા પાયે દાડમની ખરીદી કરી રાજ્યના તમામ ખૂણામાં અને મહારાષ્ટ્રમાં લઈ છે. મહીના દામ બાંગલાદેશ ઉપરાંત અન્ય દેશોમાં પણ જશે વાગ્યા છે. અમદાવાદના જથ્થાબંધ વેપારીઓ લઈ જઈને વિદેશ નિકાસ કરે છે. આથી કેરા થી એની વાવીને દાડમનું મેલિંગ કરે છે, બોકસ ભરે છે. અહી માસથી વેચાણ શરૂ થાય છે અને માણસ, મંદીગઢ, પંજાબ સુધી માલ પીચો છે. હળવદના ધામ વજનદાર થાય છે. એક કિલોમાં ત્રણ દાડમ આવે એટલા દળદાર હોય છે. કેટલાક દાડમ નો ૫૦ ગ્રામ સુધી વજનના હોય છે. આવી જ રીતે તળવદ પંચામાં ફેરન, ખારેક, લીંબુનું પણ મોટું ઉત્પાદન થાય છે. આહીના લીધુ છેક દિલ્હી સુધી નિકાસ થાય છે. જો હે છે કે દોઢ માસ પહેલા ભારે વરસાદના કારવો થોડું નુકસાન થયું છે, હાલ આવક ઓછી છે.