રવિ પાક મોરચે ઘઉં અને ચણાની વાવણીમાં વધારો, તેલીબિયાંમાં ઘટાડો
11 દિવસ પહેલા
ગત વર્ષની સરખામણીએ રવિ સિઝનના સૌથી મોટા પાક ઘઉંના વિસ્તારમાં વધારો થયો
આ વર્ષે રવિ પાકની વાવણીમાં વધારો જોવા મળી રહ્યો છે. કઠોળ અને અનાજનો વિસ્તાર ગયા વર્ષ કરતાં વધુ છે. જ્યારે તેલીબિયાં પાકોનું વાવેતર હજુ પણ ગયા વર્ષ કરતાં ઓછું છે. ગત વર્ષની સરખામણીએ રવિ સિઝનના સૌથી મોટા પાક ઘઉંના વિસ્તારમાં વધારો થયો છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, ૯ ડિસેમ્બર સુધી, રવિ પાકનું વાવેતર ૪૯૩.૯૨ લાખ હેક્ટરમાં થયું છે, અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો ૪૮૬.૩૦ લાખ હેક્ટર હતો. આ રીતે આ રવિ પાકના વિસ્તારમાં આશરે ૧.૫ ટકાનો વધારો થયો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં રવિ સિઝનનો સૌથી મોટો પાક ઘઉંનો વિસ્તાર ૨૩૯,૪૯ લાખ હેક્ટર નોંધાયો છે. જે અગાઉના સમાન સમયગાળાના ૨૩૪.૧૫ લાખ હેક્ટરના વિસ્તાર કરતાં ૨.૨૮ ટકા વધુ છે.સરકારી આંકડા મુજબ, કઠોળ પાકનું વાવેતર અત્યાર સુધીમાં ૧૨૦.૯૫ લાખ હેક્ટરમાં થયું છે. જે ગયા વર્ષના સમય ગાથમાં કુડા અનાલિઝમ નાનું હોવાના વિસ્તાર ૮૬ લાખ હેક્ટર નોંધાયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૮૦.૩૫ લાખ હેક્ટરના વિસ્તાર કરતાં ૭ ટકા વધુ છે.
ગત વર્ષની સરખામણીએ રવિ સિઝનના સૌથી મોટા પાક ઘઉંના વિસ્તારમાં વધારો થયો
આ વર્ષે અત્યાર સુધીમાં મસૂરનો વિસ્તાર ૦.૧૭ ટકા વધીને ૧૪.૭૫ લાખ હેક્ટર થયો છે, જયારે ઘટાલાનો વિસ્તાર આપી ટકા પઢીને ૮.૦૯ લાખ હેક્ટર થયો છે. અડદ, મગ અને બોડા ચણાની વાવણીમાં પણ ઘટાડો થયો છે. રવી પાકોની કુલ વાવણી વધી હોવા છતાં. પરંતુ આ વર્ષે અત્યાર સુધી તેલીબિયાં પાકોની વાવણીમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે ૯ ડિસેમ્બર સુધી તેલીબિયાં પાકો હેઠળનો વિસ્તાર ૮૯.૫૨ લાખ હેક્ટર નોંધાયો હતો..
જે ગયા વર્ષના સમાન સમયગાળાના ૯૦.૪૫ લાખ સેક્ટર વિસ્તાર કરતાં ઓછો છે. આ સમયગાળા દરમિયાન મુખ્ય તેલીબિયાં પાક સરસવનો વિસ્તાર ૪.૨૮ ટકા ઘટીને ૮૧.૦૭ લાખ હેક્ટર થયો છે જે ગયા વર્ષે ૮૪.૭૦ લાખ હેક્ટર હતો. મગફળીનો વાવેતર વિસ્તાર પણ લગભગ ૮ ટકા ઘટીને ૨.૩૧ લાખ હેક્ટર થયો છે. આ સાથે અળસી અને તલના વિસ્તારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.