ખાંડમાં સરકારે નવેમ્બર માટે મુક્ત વેંચાણનો ક્વોટા 3.50 લાખ ટન ઘટાડયો

29-10-2024

Top News

વર્તમાન ઓકટોબર મહિનાના 25.50 લાખ ટનના ક્વોટા સામે નવેમ્બર માટે 22 લાખ ટનનો ક્વોટા આપવાનો નિર્ણય

આ દરમિયાન, ઓક્ટોબર મહિનાના સિલ્લક બચેલા કરવેરાને એક્સ્ટેશન નહિં આપવામાં આવશે એવા નિર્દેશો પણળ્યા હતા. આપૂર્વે સરકારે ઓકટોબર મહિનાનો આવો ક્વોટા ૨૫ લાખ ૫૦ હજાર ટનનો આવ્યો હતો. ઓક્ટોબરમાં દિવાળીના તથા અન્ય વિવિદ તહેવારો નવરાત્રી-દશેરા આવ્યા હોવાથી સરકારે ઓક્ટોબરનો ક્વોટા મોટા આપ્યી હતી અને હવે નવેમ્બરમાં તહેવારો પૂરા થતાં તથા નવેમ્બરમાં ગરમી ઘટી ઠંડી શરૂ થવાની ગણતરી વચ્ચે ખાંડની માગ ડટવાની શક્યતા વચ્ચે સરકારે નવેમ્બર માટે ખાંડનો ક્વીટા ૩ લાખ ૫૦ હજાર ટન ઓછો આવ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, નવી મુંભઈ ખાંડ બજારમાં આજે જથ્થાબંધ બજારમાં ભાવ કિવાદીઠ રૂ.૩૬૯૨થી ૩૭૮ ૨ તથા સારા મોલના ભાવ રૂ.૩૭૫૨ થી ૩૯૫૬ સુધી બોલાઈ રહ્યા હતા.

છેલ્લા ભાવ

મુંબઈ ચાંદી ૯૬૦૮૯
મુંબઈ સોનું (૯૯,૫) ૭૭૯૩૨
મુંબઈ સોનું (૯૯.૯) ૭૮૨૪૫
એમ. ચાંદી ૯૭૦૦૦
અમ. સોનું (૯૯.૯) ૮૧૦૦૦
અમ. સોનું (૯૯.૫) ૮૦૮૦૦
અમ. સિંગતેલ નવો ડબો ૨૬૫૦
અમ. કપાસિયા નવો ૨૨૦૦

રાજકોટ છેલ્લા ભાવ

રાજકોટ સીંગતેલ લુઝ ૧૫૨૫
રાજકોટ મગફળી ૧૨૧૦-૧૨૨૦
સોનુ ૨૪ કેરેટ ૮૦૯૫૦
૧ કિલો ચાંદી ૯૯ ૫૦૦

ચીમનભાઈ માર્કેટ

૨૦ કિલો

બટાકા દેશી ૩૦૦-૪૭૦
બટાકા ડીસા ૪૦૦-૭00
ડુંગળી સૌરાષ્ટ્ર ૨૦૦-600
ડુંગળી મહારાષ્ટ્ર ૩૫૦-1060

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates