રાજકોટમાં ઘઉંની ધૂમ આવક અન્વયે આજથી યાર્ડ જ ઘઉંનું વેચાણ શરુ કરશે
22-03-2025

બેડી યાર્ડમાં એક દિવસમાં ૨,૦૫,૦૦૦ મણ ઘઉં ઠલવાયા
ઘંઉનું ઉત્પાદન ગુજરાતમાં આ વર્ષે ૪૪ લાખ ટનને પાર થઈ જતા અને ગત અજિતના જ્યારે શીતલ ઉત્પાઓ છે ખવાતા આ અનાજના બજારમાં ઢગલા થવા લાગ્યા છે. રાજકોટ યાર્ડમાં આજે એક દિવસમાં જ આશરે એક હજાર વાહનોમાં ૨,૦૫,૦૦૦ મણ એટલે કે ૪૧ લાખ કિલો ઘઉંની આવક નોંપાઈ હતી. આ અન્વયે રાજકોટ એ.પી.એમ.સી. (બેડી માર્કેટ યાર્ડ) દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરીને આવતીકાલ શનિવાર સવારે ૯-૧૫ વાગ્યાથી યાર્ડ ખાતેથી ગ્રાહકોને ધંઉનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે.
વેફરની સીઝનઃ બટેટાની ભારે આવકથી ભાવ નીચા
રાજકોટ, શુક્રવાર સૌરાષ્ટ્રમાં આજે પણ બજારુ વેફર્સને બદલે ઘરમાં વેફર બનાવાતી હોય છે ત્યારે આ વખતે બટેટાનો સારો પાક થયો હોય અને ભાવ પ્રતિ ૨૦ કિલોના ૮૦થી ૩૨૦ની નીચી સપાટીએ રહ્યા છે. રાજકોટ શાકભાજી પાર્કમાં દૈનિક સરેરાશ૪૮૦૦ ક્વિન્ટલની આવક નોંધાય છે. ઉપરાંત બીજી તરફ બટાટા સુકવવા પુરતો તડકો પડતો હોય જેના પગલે ગૃહિણીઓ દ્વારા બટેટાની વેફર બનાવવાની સીઝન ખુલી છે.
હવે માર્કેટ યાર્ડ પણ ખેડૂતો પાસે ખરીદી કરશે, કર્મચારીઓ જ પસંદ કરી વિણાટ સોર્ટિંગ કરાવી પ્રતિ મણ ઘઉં રૂ.૬૮૦ના ભાવે વેચશે
ગત મંગળવારે બેડી યાર્ડમાં ૧.૫૦ લાખ મણ ઘઉંની આવક બાદ આજે ત્રણ દિવસમાં જ રેકોર્ડ ૨.૦૫ લાખ મણની રાજકોટ, શુક્રવાર, આવક નોંધાઈ હતી, ખેલોને ટેકો મળી, રહે અને ગ્રાહકોને એકસરખી ગુણવત્તાનો માલ મળી રહે તે માટે યાર્ડના જાણકાર ઈન્સપેક્ટરો દ્વારા જ ઘઉંની ખરીદી થશે, તેનું સોટીંગ વિણાટ કરીને ચોખ્ખા કરીને સીધા વપરાશમાં લઈ શકાય તે રીતે ૨૦-૭૦(ભાનું પૈકી બે કરીને પ્રતિ મા યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું હતું.
તેમણે કે ગત વર્ષે સીઝનના અંતિમ દિવસોમાં શરુઆત કરી હતી આશરે પાંચ હજાર મણ ઘઉં વેચાયા હતા અને આ વર્ષે શરુઆતથી જ ખુલ્લા માર્કેટની સાથે અમે ખરીદ-વેચાણ શરુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગત ઉપરાઉપરી બે ચોમાસા સારા જતા રાજકોટ યાર્ડમાં ઘઉં, ધાણા, જીરુ, મગફળી, કપાસ, મેથી, રાયડો વગેરે જણસીની ધોધમાર આવક થઈ રહી છે અને હાલ સૌરાષ્ટ્રમાં આ જણસીઓની વાર્ષિક ખરીદી થતી હોય છે. આ અન્વયે રાજકોટ યાર્ડમાં રોજ ૨૫થી ૩૦ કરોડના સોદા પડે છે.