E-KYC પૂર્ણ ના કર્યું હોય તો પણ ઘટાડા કે વિક્ષેપ વિના કાર્ડ ધારકોને રાશન પ્રાપ્ત થશે
7 દિવસ પહેલા
રેશનકાર્ડ ધારકો તેમના ઘરે જાતે પણ પ્રક્રિયા કરી શકે છે
રેશનકાડધારકોને રાહત આપતા, ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે જો ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં E-KYC પૂર્વ થાય, તો પણ લાભાર્થીઓને કોઈપણ ઘટાડા અથવા વિશેષ વિના તેમનું રાશન પ્રાપ્ત થશે. એટલે કે E-KYC વિના રાશન નહી મળે તેવી ગેરસમજ કે અફવાઓથી દોરાવવું નહીં તેવું અન્ય અને પુરવઠા વિમારી રેશન કાઉચારકોને વિનંતી કરી
રાશન ઉપરાંત અન્ય સરકારી યોજનાઓના લાભ પણ મળતા રહેશે
પુરવઠા નિગમને જણાવ્યું છે કે રાજ્યના તમામ રેશનકાઈ પરકોને રશાહ બાવવામાં આવે છે કે જેમણે E-KYC પૂર્ણ કર્યું નથી તેઓને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ પાડી પણ કોઈપણ પા: અથવા વિદ્યપ વિના તેમનું પાચન મળશે.
તેવી જ રીતે, મન્ય સરકારી મોજખાખીના લાભો પણ ૭૧ ડિસેમ્બર, ૨૦૨૪ પછી ચાલુ રહેશે. તેથી, તમામ રેશનકાર્ડ ધારડો કે જેમને KYC પૂર્ણ કરવાની જરૂર છે તેમને વેદમાર્થ ન દોરવા અને બિનજરૂરી ગભરાટ ટાથયા કહેવામાં ખાડ્યું છે. નિયુક્ત કર્યુંદીઓની ચહાર શાંભી તારી લગતી હોવાથી વિભાગે બે પણ જણાવ્યું કે રેશનકાર્ડ ધારકો સરકારી કવેરીઓની મુલાકાત લેવાને બદલે જ RATION' મોબાઈલ એપ હારા પરે બેઠા EKYC પૂર્ણ કરી શકે છે. વન કાર્ડ પર E-KYC માટે, પરિવારના તમામ સભ્યીના આધાર કાર્યમાં સાનાય અને મોબાઈલ નંબર જેવી અપડેટ વિગતો શોના આધાર કાર્ડમાં શાંત અને હોવી જરૂરી છે. આયાદ કાડિયા એશ અપોટ થી બેઠા કરી શકાય છે. કેરકારી કરવા માટે, UIDAI વેબસાઈટ પર જઈને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહે છે. જ્યારે આધાર કાÌમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે નજીકની પોસ્ટ ઓફિસ, બેંક, ઈ-ગ્રામ સેન્ડર, ઝોનક અથવા શહેર સેવા કેન્દ્રની મુલાકાત લેવી જરૂરી છે.