મધના સૌથી મોટા નિકાસકાર ભારતના ઉત્પાદકો સામે નવો પડકાર

Short Description :
સારી ગુણવત્તાને કારણે ભારતના મધ ઉત્પાદકો માટે સ્થિતિ સાનુકૂળ
Select Priority :
Slider

અમેરિકામાં મધના સૌથી મોટા નિકાસકાર ભારતના મધ ઉદ્યોગે ટેરિફ વોરનો ટારફ વારના સામનો કરવાનો વારો આવી શકે છે. ભારતની સરખામણીએ અન્ય દેશો જેમ કે ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)ને લાભ થવાની શકયતા જોવાઈ રહી છે. મધના બીજા મોટા નિકાસકાર ચીનને પણ ફટકો પડશે એમ ઉદ્યોગના વર્તુળો જણાવી રહ્યા છે.

સારી ગુણવત્તાને કારણે ભારતના મધ ઉત્પાદકો માટે સ્થિતિ સાનુકૂળ

જો કે અન્ય દેશોની સરખામણીએ ભારતના મધની ગુણવત્તા ઊંચી હોવાથી અમેરિકામાં ભારતના મધની માગ જળવાઈ રહેવાની સ્થાનિક ઉત્પાદકોને અપેક્ષા છે, પરંતુ ટેરિફને કારણે કિંમતમાં તોળાતા વધારાને ધ્યાનમાં રાખતા વેચાણ પર અસર થવાની ચિંતા રહેલી છે.

૨૦૨૩ના વર્ષમાં ભારત દ્વારા કુલ ૧૮.૫૦ કરોડ ડોલરના મૂલ્યના કુદરતી મધની નિકાસ કરાઈ હતી તેમાંથી ૧૬.૧૦ કરોડ ડોલરનું મધ એકલા અમેરિકામાં મોકલાયું હતું. ભારતના મધ પર આ અગાઉથી જ અમેરિકામાં ૫.૮૦ ટકા એન્ટી ડમ્પિંગ ડડ્યૂટી વસલવામાં આવે છે. આ ડ્યૂટી દૂર કરવામાં આવે તો ભારતના મધ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ બની શકે એમ એક નિકાસકારે જણાવ્યું હતું

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates