જસદણમાં સાવ સામાન્ય વરસાદ પડતાં જ વીજળીના ધાંધિયા શરૂ

Short Description :
વીજતંત્રની બેજવાબદાર કાર્યરીતિ સામે કચવાટ
Select Priority :
Slider

જસદણ શહેરમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવવા સાથે સામાન્ય વરસાદના પડતા જ વીજ પાંપિયા શરૂ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જેમાં સાંજે બે કલાક વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયા બાદ આખી રાત વીજ પ્રવાહ ચાલુ-બંધ થતો રહેતા લોકોને ત્રાહિમામ પોકારી ગયા હતા.

સાંજે બે કલાક વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયા બાદ આખી રાત વીજ પ્રવાહ ચાલુ-બંધ થતો રહેતા લોકોને ત્રાહિમામ પોકારી ગયા

જસદણ શહેરમાં ગઈકાલે સાંજે પાંચ કલાકે આસપાસ પવન સાથે વરસાદના સામાન્ય છાંટા પડતા જ વીજ પુરવઠો સુલ થય હતો. સાંજે પ-૩૦ રાત્રિના કલાકે ૭-૩૦ વાગ્યા બાદ વીજ પુરવઠો શરૂ થયો હતો. વીજળી ગુલ થવાથી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બીજીબાજુ પીજીવીસીએલ જસદણ કચેરીના વ્યસ્ત કોલ્ટર્સન્ટર નંભર સતત કલાકો લખાવી શક્યા ન હતા.

જ્યારે પણ જસદણમાં વીજ પુરવઠો ઠપ થાય છે ત્યારે ફોફ્ટ સેન્ટરમાં સંપર્ક થઈ શકતો નથી. રાત્રે ૭-૩૦ કલાક બાદ વીજ પુરવઠો શરુ થયા વહેલી બાદ પહેડી ૪ રાત્રે વાગ્યા બાર દરમિયાન પાંચ વખત વીજ પુરવઠો ઠપ થયો હતો. આમ, લોકોને અડપી રાત્રે પણ વીજ સમસ્યાનો સામનો કરવો પડયો હતો એક કાણે તાજ મુકવી નહી હોવાથી પંખા આગામી અણ ચાર દિવસ સુધી ભાવતાની આગાહી તંત્ર ખાન આપીને માવઠા અને વરસાદ દરમિયાન પણ વીજ પુરવઠો યથાવત ચાલુ રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી નાગરિકોની માગણી છે.
 

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates