હળવદમાં માર્કેટ યાર્ડની વેપારી પેઢીએ દસ કરોડનું ફૂલેકું ફેરવતા હરાજી બંધ

Short Description :
ખેડૂતો-કમિશન એજન્ટોના લાખો રૂપિયા ફસાયા
Select Priority :
Slider

હળવદ માર્કેટિંગ યાર્ડ મોખરાનું સ્થાન ધરાવે છે હળવદ તાલુકા ઉપરાંત આજુબાજુના લોકો પણ પોતાની જણસી વેચવા હળવદ માર્કેટિંગ વાર્ડમાં આવે છે ત્યારે સોમવારે માર્કેટિંગ યાર્ડ ખૂલતાની સાથે જ એક પેઢીએ વેપારીઓ કમિશન એજન્ટ ખેડૂતોઓ નું 1 કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવાના સમાચાર વાયુવેગે ફેલાતા વેપારી રૂપિયાનું મિત્રો હરાજીનું કાય મોકુફ રાખી માર્કેટીંગ પાડેની ઓફિસ ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા, હરરાજી કાર્ય થી અળગા રહ્યા હતા.

બહારગામના ખેડૂતોને ધરમધક્કો થયો, પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ

અહીંની વેપારી પેઢીનું ઉઠમણું થતાં, વેપારીઓ કમિશન એજન્ટ ખેડૂતોઓનું કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવતા હરાજી બંધ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા ઓફીસમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા. ખેડૂતોનો માલ યાર્ડમાં હરાજી બંધ રહેતા અટવાયો હતો. ગામડા માંથી આવેલ ખેડુતોઓ પરમધકકો ખાવો પડયો હતો. હજુ સુધી પોલીસ કરિયાદ દાખલ થઈ નથી. એક પેઢી દ્વારા કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવતા વેપારી કમિશન એજન્ટ અને ખેડૂતોઓને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો.

આ ફૂલેકામાં માર્કેટિંગ પાર્ડ ની દુકાનનું કેટલું છે? વેપારીનું કેટલું છે? બહારનું એટલે કે ગામાડાનુ કેટલું છે? વેપારીનું પોતાનું કેટલું છે તે તો આગામી દિવસમાં ફરીયાદ થાય પછી સાચી ખબર પડશે. માર્કેટીંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે પાર્ડના ડિરેક્ટર સાથે બેઠક કરી આ બાબતે નિર્ણય લેવા આવશે. પાડT હંમેશા વેપારી અને ખેડૂતોઓના હીત માટે હરહંમેશ સાથેજ રહેશે.

Share :
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates